કોરોના મહામારીની બીજી લહેર સમગ્ર દેશમાં શરૂ થઈ ચુકી છે. ત્યારે આરોગ્ય વિભાગ પણ કોરોના સામે રક્ષણ આપતી રસીનો લાભ બહોળી સંખ્યામાં લોકો લે તેવા ઘનિષ્ઠ પ્રયાસો કરી રહ્યું છે.…
તાજેતરમાં યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ-ગાંધીનગર અને જિલ્લા વિકાસ અધિકારી ગીરસોમનાથ તરફથી મોકલવામાં આવેલ ચિત્રોમાંથી સમગ્ર ગુજરાત રાજ્યમાં ઉનાના ૧૨ વર્ષંના બાળ ચિત્રકાર માસ્ટર નીરજ વાળાનું “હોળી વિષય”નું ચિત્ર રાજ્યકક્ષાએ…
જૂનાગઢના યુવા ગાયક કલાકાર રજનીકાંત ભટ્ટ તા. ૧૫મી જુલાઈ ૨૦૧૭ થી સતત દર શનિવારે ફેસબુક અને યુટ્યુબ ચેનલના માધ્યમથી કરાઓકે ટ્રેક ઉપર લાઇવ ફિલ્મી ગીતો પીરસે છે. આ લોન્ગેસ્ટ લાઇવ…
બાપા સીતારામ ગૌશાળાના કાર્યકરો દ્વારા શેરીયાજ ખાતે સંજીવની નેચર ફાઉન્ડેશન મિત્રો તેમજ કુકસવાડા ગૌ સેવા હોસ્પિટલના યુવાનો સાથે શહિદોને શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી. આ ઉપરાંત બાપા સીતારામ ગૌ શાળાના…
રઘુવંશી સમાજ માટે આદરપાત્ર એવી શ્રી લોહાણા મહાપરિષદ કે જે સમગ્ર વિશ્વમાં વસતા રઘુવંશીઓની માતૃસંસ્થા છે, આ સંસ્થા દ્વારા ખંભાળિયાના અગ્રણી મહિલા રઘુવંશી જેમીનીબેન યોગેશભાઈ મોટાણીની શ્રી લોહાણા મહાપરિષદના સૌરાષ્ટ્ર…
ગુજરાત રાજ્ય સરકાર દ્વારા કોરોના મુક્ત રાષ્ટ્ર કરવાના અભિગમને લઈ જૂનાગઢ મહાનગરપાલિકાના વિવિધ વોર્ડ વિસ્તારોમાં કોરોના રસીકરણની ચાલતી આ કામગીરી અંતર્ગત જૂનાગઢના વોર્ડ નંબર-૧૦માં જગન્નાથજી મંદિર ખાતે આગામી તારીખ ૨૭…
વિધાનસભામાં વિરોધપક્ષ કોંગ્રેસના ધારાસભ્યે સરકારી નોકરી કરનારા દ્વારા મનરેગાના મસ્ટર ઉપર મજૂર તરીકે નામ નોંધાવી નાણાં લેતા હોવાનું તેમજ બાળ-મજૂરો ઉપર પ્રતિબંધનો કડક કાયદો અમલમાં હોવા છતાં મનરેગાના મસ્ટર ઉપર…