Yearly Archives: 2021

Breaking News
0

ગીરમાં એક પણ રોજડું આવશે તો ઉગ્ર આંદોલન કરવની કોંગી ધારાસભ્યની ચિમકી

ગુજરાત વિધાનસભાના ચાલુ સત્ર દરમ્યાન કોંગ્રેસ ધારાસભ્ય હર્ષદ રીબડિયાએ ગૃહમાં નીલ ગાય (રોજડાં) મુદ્દે ચીમકી ઉચ્ચારી હતી. તેમણે ગૃહમાં જણાવ્યું હતું કે, ગાંધીનગર-ઉ.ગુજરાતના રોજડાં ગીર સુધી મૂકવામાં આવશે તો ઉગ્ર…

Breaking News
0

‘ખેડૂત વિરોધી કાળો કાયદો પાછો ખેંચો’ સહિતના સૂત્રોચ્ચારો સાથે કોંગ્રેસનો વિધાનસભા ગૃહમાંથી વોક આઉટ

વિધાનસભા ગૃહમાં વિરોધ પક્ષ કોંગ્રેસે દિલ્હીમાં આંદોલન ચલાવી રહેલ ખેડૂતો અને તેમના મૃત્યુનો મુદ્દો ઉછાળ્યો હતો. જેમાં શહીદ દિનના શહીદો સહિત મૃત્યુ પામનારા રપ૦ જેટલા ખેડૂતોને શ્રધ્ધાંજલિ આપવાનું કહેતા ભાજપ…

Breaking News
0

ખંભાળિયાની નયારા કંપનીમાંથી રૂપિયા ૩.૪૨ લાખના સલ્ફરને ચોરી કરીને લઈ જવાના પ્રયાસ સબબ કુલ બાર શખ્સો સામે ફરિયાદ

ખંભાળિયા-જામનગર હાઈવે ઉપર આવેલી આંતરરાષ્ટ્રીય સ્તરની નયારા એનર્જી કંપનીમાંથી રૂપિયા ૩.૪૨ લાખની કિંમતના સલ્ફરનો જથ્થો ત્રણ ટ્રક મારફતે ભરીને કંપનીની મંજૂરી વગર લઈ જવાના પ્રયાસ સબબ ટ્રકના ચાલક તથા અન્ય…

Breaking News
0

કોડીનારના છાછરના છેડતી અને દુષ્કર્મના આરોપીના બે દિવસના રીમાંડ મંજૂર કરાયા

ગીર-સોમનાથ જીલ્લાના કોડીનાર તાલુકાના છાછર ગામની બે સગીરાઓ સાથે છેડતી અને એક સગીરા ઉપર દુષ્કર્મ કરનાર મુખ્ય આરોપીના બે દિવસના રીમાન્ડ સ્પે. (પોકસો) કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવેલ છે. આ…

Breaking News
0

જૂનાગઢમાં મધુરમ બાયપાસ નજીક એક સોસાયટીનાં રહેણાંક મકાનમાંથી જુગાર રમતી મહિલાઓ ઝડપાઈ

જૂનાગઢ સી ડીવીઝન પોલીસ સ્ટેશનનાં પો.કો. સંજયભાઈ મનુભાઈ અને સ્ટાફે ગઈકાલે મધુરમ બાયપાસ ગોપાલધામ સોસાયટી, તક્ષશીલા સ્કુલ પાસે રહેતા ગીતાબેન જયંતીભાઈ વાણવી (ઉ.વ.૬૩) પોતાના રહેણાંક મકાનમાં જુગાર રમાડતા હોવાની મળેલી…

Breaking News
0

કેશોદ નજીક ખડખડીયા પુલ ઉપરથી બાઈક નીચે ખાબકતા આધેડનું મૃત્યું

કેશોદ તાલુકાનાં શેરગઢ ગામે રહેતા નામુભાઈ દાનાભાઈ કાનાણીનાં મોટાબાપાનો દિકરો કિશોરભાઈ જેસાભાઈ કાનાણી (ઉ.વ.૪પ) પોતાનું મોટર સાયકલ હોન્ડા સાઈન જીજે-૧૧-આરઆર-૧૦૭૦નું લઈ પીધેલી હાલતમાં મોટર સાયકલ લઈને જઈ રહેલ જે દરમ્યાન…

Breaking News
0

જૂનાગઢ શહેર-જિલ્લામાં કોરોનાના ૧૧ કેસ નોંધાયા, ૯ દર્દીઓ સ્વસ્થ થયાં

જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૧૧ કેસ નોંધાયા હતા અને ૧૪ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૯, જૂનાગઢ ગ્રામ્ય-૦, કેશોદ-૦, ભેંસાણ-૦ માળીયા-૦,…

Breaking News
0

ખેત જણસીની વિપુલ આવક અને માર્ચ એન્ડીંગને લઈ જૂનાગઢ યાર્ડમાં ૧ એપ્રિલ સુધી વેપાર-ધંધાની તમામ કામગીરી બંધ

જૂનાગઢના દોલતપરામાં આવેલ માર્કેટીંગ યાર્ડમાં ખેત જણસીની વિપુલ માત્રામાં આવક થઇ રહી છે. હાલ યાર્ડ હાઉસ ફૂલ બની જતા ટેકાના ભાવે થતી ખરીદીનું સ્થળ પણ બદલવાની ફરજ પડી છે. દરમ્યાન…

Breaking News
0

જૂનાગઢમાં ઘરફોડ ચોરીનાં ગુનામાં પાંચ શખ્સોને ઝડપી લેતી પોલીસ

જૂનાગઢ શહેરના જાેષીપરા, ગાંધારી વાડી, સરદાર પટેલ સોસાયટીમાં રહેતા અને સરગવાડાના પાટિયા પાસે સાગર સેલ્સ એજન્સીના નામે પાન, બીડી, સિગારેટની હોલસેલ દુકાન ધરાવી, વેપાર કરતા ફરિયાદી શૈલેષભાઈ બાબુભાઈ ચોવટિયા જાતે…

Breaking News
0

જૂનાગઢમાં સીનીયર સીટીઝનોને વેકસીન અપાઈ

જૂનાગઢનાં વોર્ડ નં. ૧૧માં આવેલ જાગનાથ મંદિર ખાતે તમામ વડીલોને સન્માન સાથે વેકસીન આપવામાં આવેલ હતી. અ તકે શૈલેષભાઈ દવે, શશીકાંતભાઈ ભીમાણી, પલવીબેન ઠાકર, ભાવનાબેન હીરપરા, પ્રદિપભાઈ ખીમાણી, લલીતભાઈ સુવાગીયા,…

1 129 130 131 132 133 285