રાજ્યમાં મજૂર-શ્રમિકોના હિતની વાતો કરતી ભાજપ સરકારની વાસ્તવિક સ્થિતિ કંઈક જુદી જ હોવાનું ફરી એકવાર બહાર આવ્યું છે. રાજ્યમાં લાખો કૃષિ ક્ષેત્રના કામદારો મજૂરી કરીને પેટિયું રળે છે તેઓ માટે…
બજેટસત્રમાં સરકાર ત્રણ નવા સુધારા વિધેયક લાવશે રાજ્યમાં કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે, રાજ્ય સરકારના મંત્રીઓ, ધારાસભ્યો અને ઘણાં કાર્યકરો કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યા છે, તેમ છતાં ગુજરાત સરકાર…
કોરાનાની હાલની પરિસ્થીતીને ધ્યાનમાં રાખી અને સમાજનાં વિવિધ સંસ્થાઓનાં અગ્રણીઓ સાથે વાતચીત કરી જૂનાગઢ ખાતે યોજાનાર બ્રહ્મચોર્યાસી અને મહિલા સંમેલન હાલ પુરતુ મોકુફ રાખેલ છે. કોરાના સંક્રમણનાં દિવસોને ધ્યાનમાં રાખી…
જૂનાગઢનાં સફાઈ કર્મચારીઓએ જૂનાગઢ મનપાનાં કમિશ્નરને પત્ર પાઠવી ફીકસ અથવા રોજમદાર તરીકે કામ ઉપર લેવાની માંગણી કરી છે. અને આ માંગણી સ્વીકારવામાં નહી આવે તો ૧લી એપ્રીલથી સફાઈનું સંપૂર્ણ કામ…
માંગરોળમાં હાથ બનાવટની દેશી પિસ્ટલ તથા જીવતા કાર્ટીઝ સાથે માંગરોળ પોલીસે આદિત્યાણાના શખ્સની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. પી.એસ.આઈ. વી.યુ.સોલંકી તથા સ્ટાફ પેટ્રોલીંગમાં હતા એ દરમ્યાન પૂર્વ બાતમીને…
માંગરોળ બાગાયત વિભાગમાં હાઈબ્રીડ નાળિયેર તૈયાર કરવાની પ્રક્રિયા દરમ્યાન નાળિયેરી ઉપર ચઢી કામ કરતા કર્મચારીને એટેક આવતા તેનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ બાગાયત વિભાગમાં લખમણભાઈ હીરાભાઈ ચુડાસમા(ઉ.વ.૫૧, રહે.શેરીયાજ)…
જૂનાગઢનાં માંગનાથ રોડ ઉપર રહેતા રસીલાબેન કાન્તીભાઈ લીંબાસીયા (ઉ.વ. ૭૦)એ કોઈપણ અગમ્ય કારણોસર એસિક પી જતાં તેમનું સારવાર દરમ્યાન મૃત્યુ થયું છે. જયારે અન્ય એક બનાવમાં વિસાવદરનાં કિશનભાઈ બટુકભાઈ ચૌહાણ…
જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૯ કેસ નોંધાયા હતા અને ૬ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૮, જૂનાગઢ ગ્રામ્ય-૦, કેશોદ-૦, ભેંસાણ-૦ માળીયા-૦,…