જૂનાગઢ જીલ્લામાં આવેલ ભેંસાણ તાલુકાના નસીબ ખૂલી જવાની પુરી સંભાવના દેખાઇ રહી છે. કારણ કે છેલ્લા આઠેક દિવસથી આ વિસ્તારમાં જાેરશોરથી ચર્ચા ચાલી રહી છે કે ઘણાં વર્ષોથી ભારતના સૌથી…
જૂનાગઢ સહિત સોરઠ અને સૌરાષ્ટ્રમાં એકતરફ હુતાસણી અને ધુળેટીનું પર્વ નજીક આવી રહેલ છે. ચૈત્ર માસ નજીક આવતો જાય છે અને ત્યાં જ સમગ્ર સોરઠમાં ઉનાળાનો પગપેસારો પણ શરૂ થઈ…
જગવિખ્યાત સોમનાથ આવતા લાખો પ્રવાસીઓની ન્યુનત્તમ ખર્ચ દિવ ફરવા જવાની તમન્ના સોમનાથ મંદિર ટ્રસ્ટ પુરી કરશે. જેના માટે ટ્રસ્ટ દ્વારા સોમનાથથી દિવ ટુરીસ્ટ બસ સેવાની શરૂઆત કરવામાં આવી છે. જેમાં…
વિશ્વ વન દિવસ ની ઉજવણી નાં ભાગરૂપે “માઉન્ટ ગિરનાર ટ્રેકર્સ ક્લબ જૂનાગઢ” તરફથી વનસ્પતિ પરિચય તથા તેનાં ઔષધિય ઉપયોગ અંગે ઇન્દ્રેશ્વરથી આત્મેશ્વર સુધીનાં ટ્રેકનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમા નાના બાળકો…
જૂનાગઢ પંથકનાં વધાવી ગામે આહિર એકતા મંચ તથા આહિર યુવા ગૃપ વધાવી તથા સર્વોદય બ્લડ બેંકનાં સંયુકત ઉપક્રમે ગઈકાલે રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું. આ કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ…
નેશનલ ઈન્ટીગ્રેટેડ ફોરમ ઓફ આર્ટીસ્ટ એન્ડ એકટીવીસ્ટ તથા બ્રહ્મકુમારીઝ ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય, ગાંધીનગરનાં સંયુકત ઉપક્રમે ઈન્ડીયન રેડક્રોસનાં સહયોગથી આવતીકાલે રાષ્ટ્રીય શહિદ દિવસે ગાંધીનગર સેકટર-ર૮ ખાતે રાષ્ટ્રવાદી રકતદાન શિબિરનું આયોજન કરવામાં…
જૂનાગઢ સાયકલીંગ એસોસીએશન, રોલર સ્કેટીંગ એસોસીએશન તથા એથેલેટીક કલબ જૂનાગઢ દ્વારા નાના બાળકો માટે સાયકલીંગ, સ્કેટીંગ અને દોડ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં સાયકલ સ્પર્ધા મજેવડી ગેઈટથી ભવનાથ સુઘી,…
જય અંબે હોસ્પિટલ દ્વારા ચલાલા ખાતે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં સદાનંદજી બાપુ અને ભાસ્કરાનંદજી બાપુ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ કેમ્પનો લોકોએ ખૂબ મોટી સંખ્યામાં…
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં ધર્મપત્ની જશોદાબહેન પદયાત્રી સંઘ સાથે પહોંચ્યા યાત્રાધામ દ્વારકામાં પહોંચ્યા હતા. જયાં રાજાધીરાજ ભગવાન શ્રી દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝુકાવ્યું હતું તેમજ ધ્વજારોહણ સહિતનાં કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. તેમજ…
જૂનાગઢ ફોટોગ્રાફર એન્ડ વિડીયોગ્રાફર એસો.ના ઉપક્રમે ઓપીક્સો અને મેક્સ મીડિયા આલ્બમ કંપનીનો સેમિનાર આયોજીત થયો હતો. ઘણી નવા જ પ્રકારની માહિતી સાથે જય લીલાવાળા તથા ભદ્રેશભાઈ દ્વારા ફોટોગ્રાફરોને હાલના ડિઝિટલ…