રોટરી કલબ ઓફ કેશોદ દ્વારા મારૂ શહેર, સ્વચ્છ શહેર, કોરોના રસી બધાએ લેવી અને તંદુરસ્ત શહેરના સંદેશ સાથે સાયકલ રેલી આયોજન કરવામાં આવેલ હતું. કેશોદમાં ત્રીજી રોટરી સાયકલોથોન સ્પર્ધા યોજાઈ…
સંજીવની નેચર ફાઉન્ડેશન ગુજરાત પ્રદેશ દ્વારા વિશ્વ ચકલી દિવસની શાનદાર ઊજવણી કરવામાં આવી હતી. જેમાં મુખ્ય મહેમાન તરીકે અર્જુનસિંહ રાણા બ્રાન્ડ એમ્બેસેડર ફિટ ઇન્ડિયા મુવમેન્ટ, ઉપકુલપતિ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટી, પૂર્વ…
જૂનાગઢનાં જૈન અગ્રણીઓ અને હિન્દુ સમાજના અગ્રણીઓએ રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની શુભેચ્છા મુલાકાત લીધી હતી અને જૂનાગઢનાં કેટલાક પ્રશ્નો રજુ કર્યા હતા. જૂનાગઢના જૈન અગ્રણી પ્રો. વી.એસ. દામાણીની આગેવાનીમાં જૂનાગઢના…
જૂનાગઢનાં ચિતાખાના ચોક ખાતે આવેલ કન્યાશાળામાં પ્રિન્સિપાલ તરીકે નોકરી કરતા અને મેઘના સોસાયટી, ગિરિરાજ મેઈન રોડ, જૂનાગઢ શહેરમાં રહેતા, કોમલબેન જયેશકુમાર શુકલા તા.૨૦.૦૩.૨૦૨૧ના રોજ એક્ટિવા લઈને, જૂનાગઢ બસ સ્ટેન્ડ પાસે…
ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલું હોય તાલાલાનાં ધારાસભ્ય ભગવાનભાઈ બારડ દ્વારા ઇકો સેન્સેટીવ ઝોનનાં કાયદાનું ડ્રાફ્ટ નોટીફીકેશન ૨૫ ઓક્ટમ્બર ૨૦૧૬નાં વર્ષમાં જાહેર થયેલ હોય તેમને ચાર વર્ષ જેટલો સમય વિતી જવા…
વેરાવળ ગુલઝાર યંગ કમિટી દ્વારા દર વર્ષે સમૂહ શાદીનું આયોજન કરવામાં આવે છે તે મુજબ ચાલુ વર્ષે સરકારની ગાઈડલાઈન મુજબ ર૦મી સમૂહ શાદીનું આયોજન કરી સોશ્યલ ડિસ્ટન્સ જાળવી ૬૧ દુલ્હા…
ગુજરાત રાજયમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓ બાદ તીવ્ર ગતિ પકડનાર કોરોનાએ ક્રિકેટ મેચો દરમ્યાન રોકેટ ગતિ પકડતાં કોરોના વિસ્ફોટ થયો છે જે કદાચ હવે સરકારને હંફાવી રહી છે. કોરોનાએ જે રફતાર…
રાજ્યભરના પ્રાથમિક શાળાના શિક્ષકોની લાંબી લડત બાદ ૪૨૦૦ ગ્રેડ-પે અંગેની રાજ્ય સરકારે માંગણી સ્વીકારતા તેનો સુખદ અંત આવ્યો હતો. જેમાં હવે રાજ્ય સરકાર દ્વારા ૪૨૦૦ ગ્રેડ-પે અંગે પરિપત્ર બહાર પાડતા…