જૂનાગઢનાં નવયુવાન અને પશુ ચિકિત્સા ક્ષેત્રે ખુબ જ મોટી સિધ્ધી મેળવનાર વેટરનરી ડો. મિથુન ખટારીયાએ ખુબ જ ટુંકા ગાળામાં ગંભીર અને જીવલેણ કહી શકાય તેવા કેસોનું સચોટ પરિક્ષણ અને ઉત્તમ…
યાત્રાધામ દ્વારકાના જગતમંદિરમાં ભગવાન શ્રીકૃષ્ણને દર્શનાર્થે સૌરાષ્ટ્ર-ગુજરાતમાંથી હજારો પદયાત્રીઓ પદયાત્રા કરી દ્વારકા પહોંચવાની તૈયારીમાં છે. હોળી-ધૂળેટીના પર્વ નિમિત્તે પદયાત્રા કરી કાળીયા ઠાકોરના દર્શનનો વિશેષ મહિમા હોવાથી દર વર્ષે મોટી સંખ્યામાં…
ફળોનો રાજા ગીરની કેસર કેરીનું આગમન થવા જઈ રહ્યું છે, ત્યારે ગીરની કેસર કેરી વિશ્વ વિખ્યાત છે. તેની સામે એક્સપોર્ટનું પ્રમાણ પણ વધ્યું છે. હવે સ્વાદના શોખીનો માટે ટૂંક સમયમાં…
જૂનાગઢના તળાવ દરવાજા એટલે કે શહિદ પાર્ક ખાતે જૂનાગઢની વિવિધ સંસ્થાઓ દ્વારા શહીદ ભગતસિંહ, શહીદ શિવરામ હરિ રાજગુરૂ, શહીદ સુખદેવ થાપરને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. આ નિમિત્તે જૂનાગઢના બટુકભાઈ મકવાણા, જીસાન…
જ્યારે અંગ્રેજાેના અત્યાચારોથી ત્રસ્ત આપણા દેશમાં ચારેબાજુ હાહાકાર મચી ગયો હતો તેવા સમયે આ વીર ભૂમિએ અનેક વીર સપૂતને પેદા કર્યા હતા જેમણે અંગ્રેજાેની અત્યાચારોથી મુક્તિ અપાવવા માટે અનેક સંઘર્ષપૂર્ણ…
વિશ્વ લોહાણા મહાપરિષદના સમગ્ર આરબ દેશના વિભાગીય પ્રમુખ તરીકે દુબઇ સ્થિત ભરતભાઇ રૂપારેલની નિમણુંક કરવામાં આવી છે. ભરતભાઇ રૂપારેલ દુબઇમાં રહેતા હોવા છતાં સૌરાષ્ટ્રમાં ખૂબજ સેવાકીય કર્યો કરેલ છે. જેમાં…
જૂનાગઢનાં જીલ્લા શિક્ષણધિકારી આર.એસ. ઉપાધ્યાયે કોરોના વેકસીનનો બીજાે ડોઝ આજે લીધો હતો. આર.એસ. ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, રસી લેવાથી કોઈપણ આડરઅસર થતી નથી. લોકોએ કોઈપણ પ્રકારની અફવામાં દોરાયા વગર નિર્ભય…
રાજ્યમાં કોરોના કાળમાં શાળા કોલેજાે લાંબા સમય સુધી બંધ રહેતા માત્ર ઓનલાઈન શિક્ષણ અપાયું હતું. જાે કે કોરોનાને કારણે અનેક ધંધા રોજગાર અને સેવાઓ ઠપ થઈ જતાં લોકોની આર્થિક સ્થિતિ…
વિકાસમાં અગ્રેસર હોવાના દાવા કરતી રાજ્યની ભાજપ સરકાર ઉદ્યોગપતિઓના વિકાસમાં જ અગ્રેસર હોય તેમ છેલ્લા બે વર્ષમાં રાજ્યમાંની કુલ ૧૦૭.ર૦ કરોડ ચોરસ મીટર સરકારી પડતર, ખરાબાની અને ગૌચરની જમીન સરકાર…