માળિયાહાટીના તાલુકાનાં ગળોદર- ભંડુરી રોડ ઉપર મોટર સાયકલ પાછળ બેસેલ વૃધ્ધા રોડ ઉપર પડી જતાં ગંભીર ઈજાથી તેનું મૃત્યુ થયું છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર વેરાવળનાં સુરેશભાઈ…
જૂનાગઢ તાલુકાના કેરાળા ગામે આધેડની હત્યાનો બનાવ પામેલ છે. ઘર કંકાસનાં કારણે પત્ની અને પુત્રએ ઘર કંકાસનાં કારણે હત્યા કરી હોવાનું બહાર આવેલ છે. તાલુકા પોલીસ દ્વારા આરોપીઓને ઝડપી લેવા…
ખંભાળિયાના જુના અને જાણીતા વેપારી સ્વ. મથુરાદાસ ગોરધનદાસ પંચમતીયાની પુત્રી અંજનીબેન પંકજભાઈ પંચમતીયાએ તાજેતરમાં લેવામાં આવેલી સી.એસ.(કંપની સેક્રેટરી)ની પરીક્ષામાં નોંધપાત્ર ટકાવારી સાથે ગુણ પ્રાપ્ત કરી, ઉતીર્ણ થઈને ખંભાળિયા શહેર તથા…
સ્થાનિક સ્વરાજ્યની ચૂટણી પ્રચાર અર્થે રાજ્યના મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીએ છોટાઉદેપુર જિલ્લાના સંખેડામાં ચૂંટણી સભાને સંબોધી હતી. મુખ્યપ્રધાનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જાેકે મુખ્યપ્રધાનની સભામાં લોકોની પાંખી હાજરી જાેવા મળી…
દેશની સૌથી ધનવાન વ્યક્તિ મુકેશ અંબાણીના મુંબઈ આવાસ ‘એન્ટિલિયાની બહાર ગતકાલે એક શંકાસ્પદ ગાડી મળવાથી હોબાળો થઈ ગયો હતો. આ ગાડીમાંથી જિલેટિનની ૨૦ સ્ટિક્સ મળી આવી હતી, સાથે જ અમુક…
કેરળના કોઝીકોડ રેલવે સ્ટેશન પર ચેન્નઈ મંગલાપુરમ એક્સપ્રેસમાંથી વિસ્ફોટકોનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. રેલવે સુરક્ષા દળોએ ટ્રેનમાંથી ૧૦૦થી વધુ જિલેટિનની સ્ટીક અને ૩૫૦ ડિટોનેટર જપ્ત કર્યા છે. આ…
૨૧મી ફેબ્રુઆરીના રોજ રાજ્યમાં યોજાયેલી છ મનપાની ચૂંટણી બાદ ૨૩મી ફેબ્રુઆરીએ મતગણતરી યોજવામાં આવી હતી. જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભારતીય જનતા પાર્ટીએ ૧૫૯ બેઠક જીતી હતી. જાેકે, એક બેઠક પર…
ઉના તાલુકામાં બે વર્ષ પહેલા થયેલ સોના-ચાંદીના લૂંટના ગુનાના બે વધુ આરોપીને પોલીસે પકડી પાડેલ છે અને બન્નેની એક દિવસની રીમાન્ડ મંજુર થઈ છે. ઉના તાલુકાના રેવદ ગામે ૨૦૧૯માં સોના-ચાંદીના…