Yearly Archives: 2021

Breaking News
0

ગીર સોમનાથમાં જીલ્લા પંચાયત અને ૬ તાલુકા પંચાયતમાં ૬૫.૮૨ ટકા અને ચાર નગરપાલીકામાં ૬૪.૪૧ ટકા ધીંગુ મતદાન યોજાયું

ગીર-સોમનાથ જીલ્લામાં સ્થાનીક સ્વરાજની ચુંટણીમાં ૮૧૬ જેટલા મતદાન મથકો ઉપર ગઈકાલે મતદાન યોજાયેલ હતું અને જીલ્લા પંચાયતની ર૮ બેઠકો તથા છ તાલુકા પંચાયતની ૧ર૮ બેઠકો ઉપર સરેરાશ ૬પ.૮ર ટકા અને…

Breaking News
0

કેશોદ નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નં. ૯ માં સૌથી વધુ અને વોર્ડ નં. પ માં સૌથી ઓછું મતદાન થયું

કેશોદ નગરપાલીકાની ચૂંટણી યોજાઈ હતી જેમાં કેશોદ શહેરના ૧૭ બુથ સામાન્ય, ર૭ સંવેદનશીલ, ૧૪ અતિ સંવેદનશીલ એમ કુલ પ૮ બુથ ઉપર મતદાન યોજાયું હતું. ૧૦પ ઉમેદવારોનું ભાવિ મતપેટીમાં સીલ થયું…

Breaking News
0

ડો. સુભાષ મહિલા કોલેજમાં ‘ફીનિશિંગ સ્કૂલ પ્રકલ્પનો પ્રારંભ અને ડો. સુભાષ ચાવડાનો જન્મદિન ઉજવાયો

રાષ્ટ્રના વિદ્યાર્થીઓમાં કૌશલ્ય રોજગાર અને સારા વ્યક્તિત્વનો વિકાસ થાય તે સરકારની જવાબદારી છે. આ જવાબદારી પરિપૂર્ણ કરવા માટે શિક્ષણનું માધ્યમ મુખ્ય અને નિર્ણાયક પરિબળ છે આ હેતુને ધ્યાનમાં રાખી ગુજરાત…

Breaking News
0

ખૂનનાં ગુન્હામાં વોન્ટેડ શખ્સને જૂનાગઢ પોલીસે ઝડપી લઈ રાજકોટ પોલીસને સોંપી દીધો

જૂનાગઢ રેન્જના ડી.આઈ.જી. મનિન્દર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા જૂનાગઢ જીલ્લામાં ભૂતકાળના ગુન્હાઓમાં વોન્ટેડ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા, ખાસ ઝુંબેશ હાથ…

Breaking News
0

ઈવનગર વિસ્તારમાં દલિત સમાજના યુવકને માર મારતા મામલો બિચક્યો

જૂનાગઢ શહેરમાં રવિવારના બપોરના સમયે ઇવનગર વિસ્તારમાં દલિત સમાજના આગેવાન ભરતભાઈને જ્ઞાતિ વિરૂધ્ધ હડધૂત કરી પટેલ સમાજના પ્રવીણભાઈ ભૂત દ્વારા માર માર્યાના આક્ષેપો કરવામાં આવ્યા હતાં. સમગ્ર મામલાને લઈને આઠ…

Breaking News
0

જૂનાગઢ પોલીસે એટીએમ કાર્ડ તેના મુળ માલીકને સુપ્રત કરી પ્રસંશનીય કામગીરી કરી

જૂનાગઢનાં ઝાંઝરડા રોડ ખાતે રહેતા અને સાઈન બોર્ડની એજન્સી ચલાવતા દીપેશભાઈ શાહ (મોઃ- ૯૯૭૮૭ ૦૦૦૭૯)ને કાળવા ચોક ખાતે આવેલ એટીએમ બુથમાંથી તા. રપ-ર-ર૧નાં રોજ રૂપિયા ઉપાડવા જતા, એચડીએફસી બેંકનું…

Breaking News
0

જૂનાગઢ : નવાબીકાળના સાક્ષી રહેલા કાથરોટા ગામના વડીલએ કર્યું મતદાન

જૂનાગઢ નજીક આવેલા કાથરોટા ગામના ૯૩ વર્ષીય બાવનજીબાપા પોકિયાએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાન કરી પોતાની ફરજ નિભાવી હતી. આ તકે તેઓએ જણાવ્યું હતું કે લોકશાહીના પર્વ સમાન દરેક ચૂંટણીમાં તે…

Breaking News
0

સાંપ્રત એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ જૂનાગઢ દ્વારા સંચાલિત ચાઈલ્ડ હેલ્પ લાઈન ૧૦૯૮ દ્વારા ટ્રેનમાં ભુલી પડેલ બાળકીનું પરિવાર સાથે મિલન કરાવ્યું

સાંપ્રત એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ જૂનાગઢ દ્વારા સંચાલિત ચાઈલ્ડ હેલ્પ લાઈન ૧૦૯૮માં જૂનાગઢ રેલવે સ્ટેશનના આરપીએફ પીઆઈ યશવંત શર્મા દ્વારા માહિતી આપવામાં આવી કે રાજકોટથી વેરાવળ તરફ જતી જબલપુર એકસપ્રેસ…

Breaking News
0

જૂનાગઢ એસટી ડેપો ખાતે કંડકટરને નિવૃત્તિ વિદાય સન્માન અપાયું

જૂનાગઢ એસટી ડેપોનાં કંડકટર અનિરૂધ્ધસિંહ ચાવડા વય મર્યાદાનાં કારણે નિવૃત્ત થતા તેમનો વિદાય સમારોહ યોજાયો હતો. સાથે અનિરૂધ્ધસિંહ ચાવડાનો જન્મ દિવસ પણ હોય તેમનાં જન્મ દિવસને પણ વધાવ્યો હતો. આ…

Breaking News
0

રિલાયન્સનાં ચેરમેન મુકેશ અંબાણીને બોમ્બથી ઉડાવી દેવાની જૈશ-ઉલ-હિંદ સંગઠને આપી ધમકી

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના ઘર એન્ટેલિયા બહાર વિસ્ફોટક ભરેલી ગાડી પાર્ક કરવાની જવાબદારી આતંકી સંગઠન જૈશ-ઉલ-હિંદે લીધી છે. સંગઠને આ સંબંધિત પોસ્ટ સોશિયલ મીડિયા ઉપર મૂકી છે. થોડા દિવસ…

1 174 175 176 177 178 285