Yearly Archives: 2021

Breaking News
0

જામનગરના વરિષ્ઠ ૫ત્રકાર ગિરીશ ગણાત્રાના જુવાનજાેધ પુત્રનું માર્ગ અકસ્માતમાં કરૂણ મૃત્યું

જામનગરનાં વરિષ્ઠ પત્રકાર ગિરીશભાઈ ગણાત્રાના મોટા પુત્ર ગુંજનભાઈ (ઉ.વ. ૩૦)નું ગઈકાલે રાત્રે બે મોટરસાઈકલ સામસામા અથડાતા થયેલા ગમખ્વાર અકસ્માતમાં ઘટના સ્થળે જ કરૂણ મૃત્યું નિપજતાં ગણાત્રા પરિવારમાં ઘેરા શોકની લાગણી…

Breaking News
0

જૂનાગઢ : સ્વામી લીલાશાહ મિત્ર મંડળ દ્વારા ફુલસ્કેપ ચોપડાનું વિતરણ

સ્વામી લીલાશાહ મિત્ર મંડળ જૂનાગઢ દ્વારા ફુલ સ્કેપ ચોપડા બનાવી તેનું વિમોચન અખિલ ભારત લાડી લોહાણા સિંધી પંચાયતના પ્રમુખ ભાગચંદ સુખવાણીનાં હસ્તે કરવામાં આવ્યું હતું. સ્વામી લીલાશાહ મિત્ર મંડળ દ્વારા…

Breaking News
0

શ્રી જાગનાથ જૈન સંઘનાં ઉપક્રમે આગમ સૂત્ર આચારાંગ સૂત્રનાં ૧ર ભાગોનું વિમોચન કરાયું

ભગવાન મહાવીરનો અદ્દભૂત અને ગંભીર ઉપદેશ જે ગ્રંથોમાં સમાયેલો અને સચવાયેલો છે તેને ‘આગમ’ કહેવાય છે. હાલના સમયમાં આવા ‘૪પ’ આગમો ઉપલબ્ધ છે. આ આગમોમાં સૌથી પહેલું આગમ એટલે આચારાંગ…

Breaking News
0

ધોરાજીમાં વિશષ્ટ કાર્ય કરતી મહિલાઓનું સન્માન કરાયું

ભારત વિકાસ પરિષદ ધોરાજી મહીલા સમિતિના બહેનોએ ૮ માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ધોરાજીની વિશિષ્ટ કાર્યો કરતી મહિલાઓનું સન્માન કર્યું હતું. તેમના ઘરે અથવા તો કાર્યક્ષેત્રે જઈ તેમનું કુમકુમ તિલકથી…

Breaking News
0

માંગરોળમાં રોહિદાસજી મહારાજની ૬૪૪મી જન્મજયંતિની ઉજવણી

માંગરોળનું ઐતિહાસિક ધર્મ સ્થાન એવા શ્રી માનદાસબાપુની મઢી શ્રી રામદેવજી મહારાજનાં મંદિર ખાતે સંત શિરોમણી પરમ પૂજ્ય રોહિદાસજી મહારાજની ૬૪૪મી જન્મજયંતીની વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ દ્વારા ભક્તિભાવ પૂર્વક ઉજવણી…

Breaking News
0

ભારતના પ્રથમ મહિલા રાજ્યપાલ સરોજિની નાયડુનો આજે નિવાર્ણ દિવસ

હિંદના ‘બુલબુલ’, ભારતની પ્રજાને પ્રેરણાના પીયૂષ પાનાર કવયિત્રી સરોજિની નાયડુનો જન્મ ૧૩-૨-૧૮૭૯ના રોજ હૈદ્રાબાદમાં થયો હતો. તેર વર્ષની વયે તેમણે ૧૩૦૦ પંક્તિઓ કાવ્યરૂપે લખી અને ૨૦૦૦ લીટીઓનું એક નાટક પણ…

Breaking News
0

ધોરણ ૧૦ અને ૧રની પરીક્ષા રમઝાન ઈદના તહેવાર બાદ લેવાય ઃ કોંગી ધારાસભ્યોની શિક્ષણમંત્રીને રજૂઆત

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા મે મહિનામાં લેવાનારી ધોરણ ૧૦ અને ધોરણ ૧રની પરીક્ષા દરમ્યાન ૧૪ એપ્રિલના રોજથી રમઝાન માસ શરૂ થતો હોવાથી તેમજ ૧૪ મેના રોજ…

Breaking News
0

વૈજ્ઞાનિકોની ખાતરી બાદ વડાપ્રધાને વેક્સિન મૂકાવી હોવાનો વિપક્ષી નેતાનો કટાક્ષ

ભારત બાયોટેકની સ્વદેશી કોરોના વેક્સિન કોવેક્સિન ઉપર વિપક્ષોએ તાજેતરમાં સવાલો ઉઠાવ્યા હતા. જાેકે પીએમ મોદીએ ગઈકાલે આજ વેક્સિન મુકાવી છે ત્યારે તેના ઉપર કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરીએ નિવેદન આપ્યું…

Breaking News
0

મહારાષ્ટ્રમાં લોકડાઉન લાદવું મારી મજબુરી : ઉધ્ધવ ઠાકરે

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ સમગ્ર રાજ્યમાં ગયા વર્ષની જેમ ફરીથી કોરોના-લોકડાઉન લાગું કરવાના મામલે એક સંકેત આપ્યો છે. એમણે કહ્યું છે કે, ‘રાજ્યમાં ફરી લોકડાઉન લાગું થાય એવું હું…

Breaking News
0

કેશોદ રેલ્વે સ્ટેશન ઉપર સ્ટોપ આપવામાં ન આવતાં આંદોલનનું રણશીંગુ ફુંકાયું

કેશોદ રેલ્વે સ્ટેશન ઉપરથી પસાર થતી ટ્રેન નં.૦૯૨૧૮ વેરાવળ-બાંદ્રા ટ્રેનને સ્ટોપ આપવામાં ન આવતાં કેશોદ હિતરક્ષક સમિતિના કન્વીનર રાજુભાઈ પંડ્યાએ લેખિતમાં રજૂઆત કરી હતી પરંતુ પશ્ચિમ રેલ્વે વિભાગ દ્વારા માંગ…

1 172 173 174 175 176 285