Yearly Archives: 2021

Breaking News
0

જૂનાગઢનાં ઝાંઝરડા રોડ ઉપર અગાઉના મનદુઃખમાં મારામારી, હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો

જૂનાગઢનાં ઝાંઝરડા રોડ ઉપર અગાઉના મનદુઃખમાં મારામારીની ઘટના બનવા પામી હતી અને આ બનાવમાં હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો  છે. આ બનાવની બી-ડીવીઝન પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ જૂનાગઢનાં સરદારબાગ નવી…

Breaking News
0

જૂનાગઢમાં સગીરાનું અપહરણ, ફરીયાદ

જૂનાગઢમાં એક પરિવારની સગીરવયની દિકરીનું આ કામનો આરોપી દોલતપરામાં રહેતો સાગરભાઈ જગાભાઈ કનારા નામનો શખ્સ લલચાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી ભગાડી અપહરણ કરી જતાં એ-ડીવીઝન પોલીસે આ બનાવમાં ગુનો…

Breaking News
0

મેંદરડા અને બિલખા પંથકમાંથી પોલીસે વિદેશી દારૂ ઝડપ્યો

મેંદરડાના સાસણ રોડ ગડકીયા જતા રસ્તા સામે પોલીસે વોચ ગોઠવીને વિદેશી દારૂની બોટલ નંગ ૩૯, કાર, મોબાઈલ સહિત કુલ રૂા.૧૬,૮૦૦નો મુદામાલ ઝડપી લઈ જૂનાગઢનાં ભનજીભાઈ રાજાભાઈ રાવલીયા, મેંદરડાના મીઠાપુરનાં રવિ…

Breaking News
0

જૂનાગઢ : ત્રણ અપમૃત્યુંના બનાવ

જૂનાગઢમાં ગોધાવાવની પાટી વાલ્મીકી વાસમાં રહેતી યુવતી મહિમાબેન રાજેશભાઈ વાળા (ઉ.વ.૧૮)એ કોઈપણ અગમ્ય કારણોસર પોતાના પિતાના ઘરે પંખાની સાથે ઓઢણીથી ગળાફાંસો ખાઈ લેતા સારવાર દરમ્યાન તેનું મોત નિપજયું હતું. જયારે…

Breaking News
0

જૂનાગઢ શહેર-જિલ્લામાં કોરોનાના ૬ કેસ નોંધાયા

જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૬ કેસ નોંધાયા હતા જેમાં જૂનાગઢ શહેર-પ, જૂનાગઢ ગ્રામ્ય-૦, કેશોદ-૦, ભેંસાણ-૧ માળીયા-૦, માણાવદર-૦, મેંદરડા- ૦, માંગરોળ-૦, વંથલી-૦, વિસાવદર-૦ સહિત કોરોનાના કુલ ૬ કેસ…

Breaking News
0

જૂનાગઢ જીલ્લા પંચાયતની ર૯ બેઠક અને ૯ તાલુકા પંચાયતની ચૂંટણી શાંતિપુર્ણ રીતે સંપન્ન : આવતીકાલે ફેંસલો

લોકશાહીનાં પર્વને ગઈકાલે મતદારોએ ઉત્સાહભેર વધાવ્યો હતો. જૂનાગઢ જીલ્લા પંચાયતની ર૯ બેઠકોની ચૂંટણી તેમજ જૂનાગઢ જીલ્લાની વિવિધ ૯ તાલુકા પંચાયતોની ચૂંટણી ગઈકાલે શાંતિપુર્ણ રીતે સંપન્ન થઈ હતી. કેશોદ નગરપાલીકાની ચુંટણી…

Breaking News
0

મેંદરડાના વૃધ્ધ પાસેથી રૂા.૧.૩ર કરોડ ખંખેરી લેનાર નાઈજીરિયાના શખ્સને જૂનાગઢ પોલીસે ઝડપી લીધો ઃ સાઈબર ક્રાઈમના ગુનાનો પોલીસે ખોલી નાંખ્યો ભેદ

સાઈબર ક્રાઈમના ગુનાઓનું પ્રમાણ સતત વધી રહયું છે. ત્યારે જૂનાગઢ પોલીસે કરોડોનું કરી નાંખનાર શખ્સને સાઈબર ક્રાઈમ અંતર્ગત ઝડપી લઈ તેના વિરૂધ્ધ કાનુની કાર્યવાહી કરી છે. પોલીસની આ કામગીરીથી સર્વત્ર…

Breaking News
0

જૂનાગઢમાં આત્મા પ્રોજેક્ટ દ્વારા સરદારબાગ નજીક ઔર્ગેનિક બજાર શરૂ

જૂનાગઢ જિલ્લામાં ઔર્ગેનિક પાકોનું વાવેતર કરતા ખેડૂતોને પ્રોત્સાહન મળે અને લોકોને પણ સારી અને ગુણવતાવાળી ખાદ્ય વસ્તુઓ મળી રહે તે માટે આત્મા પ્રોજેક્ટ અંતર્ગત વિવિધ પ્રયાસો કરવામાં આવે છે. ત્યારે…

Breaking News
0

છોડવડી ગામે સીનીયર સીટીઝને મતદાન કર્યું

જૂનાગઢ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત ચૂંટણી બંદોબસ્ત દરમ્યાન ભેસાણ તાલુકાના છોડવડી ગામે જૂનાગઢ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પો.કો. અનકભાઈ ભીખુભાઇ બોઘરા દ્વારા ૮૦ વર્ષના સિનિયર સિટીઝનને મતદાન કરવામાં મદદ કરી…

Breaking News
0

જૂનાગઢ ખાતે ૬૦ વર્ષથી ઉપરના લોકોને કોરોના વેકસીન અપાઈ : મેયર ધીરૂભાઈ ગોહેલને વેકસીનનો ડોઝ અપાયો

જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા આઈએમએ હોલ ગાંધીગ્રામ જૂનાગઢ ખાતે ૬૦ વર્ષથી ઉપરનાં લોકોને કોરોના વેકસીન આપવાનો આજે પ્રારંભ કરવામાં આવેલ છે. મેયર ધીરૂભાઈ ગોહેલ તેમજ તેમના ધર્મપત્નીને પણ વેકસીન આપવામાં આવી…

1 173 174 175 176 177 285