ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમ આ સમયે ભારતના પ્રવાસે છે. ટેસ્ટ અને ટી૨૦ સિરીઝ બાદ બન્ને ટીમો વચ્ચે વનડે સિરીઝ રમાવાની છે. ચાર મેચોની ટેસ્ટ સિરીઝમાં ભારતીય ટીમે ૨-૧થી લીડ બનાવી છે.…
સમગ્ર રાજ્યની સાથે ગીર-સોમનાથ જિલ્લામાં કોવિશિલ્ડ વેકસીનનો બીજાે ડોઝ આપવામાં આવી રહ્યો છે. જ્યારે ૬૦ કે તેથી વધુ વર્ષના વયોવૃધ્ધ લોકોને કોવિશિલ્ડ વેકસીનનો પ્રથમ ડોઝ આપવામાં આવી રહ્યો છે. ગીર-સોમનાથ…
જૂનાગઢ જીલ્લા પંચાયતની કુલ ૩૦ બેઠકો પૈકી ૧ બેઠક ચૂંટણી પહેલા જ બિનહરીફ થઈ છે અને ર૯ બેઠકોની ચૂંટણી યોજાઈ હતી. આજે તેની મતગણતરી થઈ છે અને અત્યાર સુધીમાં આ…
માણાવદર મત વિસ્તાર એટલે ભાજપ સરકારનાં કેબીનેટ મીનીસ્ટર જવાહરભાઈ ચાવડાનું હોમગ્રાઉન્ડ તથા રાજકીય ગઢ અને રાજકીય રીતે મહત્વનાં ગણાતા આ વિસ્તારમાં જીલ્લા પંચાયતની ૩ બેઠકો તથા તાલુકા પંચાયતની ૧પ બેઠકો…
જૂનાગઢ જીલ્લા પંચાયતની મજેવડી બેઠક ઉપર કોંગ્રેસ પ્રેરીત અપક્ષ ઉમેદવાર કાંતિભાઈ ગજેરાનો વિજય થયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે મેન્ડેટ બાબતે કોંગ્રેસનાં ઉમેદવાર કાંતિભાઈ ગજેરાનું ફોર્મ રદ થયું હતું. અને…
જૂનાગઢનાં દાણાપીઠનાં વેપારીઓએ મજૂરોની દાદાગીરીથી કંટાળી ગઈકાલથી દાણાપીઠ સજ્જડ બંધનો એસોસીએશને નિર્ણય કર્યો છે. જયાં સુધી સમાધાન ન થાય ત્યાં સુધી દાણાપીઠ સજ્જડ બંધ રહેશે. શહેરની મધ્યમાં દાણાપીઠમાં ચોક્કસ કોમનાં…
જામનગર ગવર્નમેન્ટ ડેન્ટલ કોલેજમાંથી મ્ડ્ઢજીની ડિગ્રી ધરાવતા ડેન્ટિસ્ટ ડો. મયુરીબેન રેણુકા હવે કાયમી ડોક્ટર તરીકે જૂનાગઢની પ્રથમ મલ્ટિસ્પેશ્યાલિટી હોસ્પિટલ એવી “ત્રિમૂર્તિ મલ્ટિસ્પેશ્યાલિટી હોસ્પિટલ” ખાતે કાયમી ડોક્ટર તરીકે સેવા આપશે. જયારે…
જૂનાગઢ શહેરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠીઓ ઉપર હવે પોલીસે લાલ આંખ કરી છે ત્યારે જૂનાગઢ શહેરના કાળવાના કાંઠે આવેલ ખાડિયામાં દેશી દારૂની ભઠ્ઠીઓ ચાલતી હોવાની બાતમીના આધારે જૂનાગઢ રેન્જના નાયબ…