જૂનાગઢ જીલ્લાના ભેંસાણ તાલુકાનાં છોડવડી ગામનાં વર્ષાબેન લાલજીભાઈ બગડા (ઉ.વ.૩૮) એ કોઈપણ કારણોસર પોતાના ઘરે રૂમમાં આવેલ પંખાના સાથે દોરડા વડે લટકી જઈ ગળાફાંસો ખાઈ લેતા તેનું મૃત્ય્ુ થયું છે.…
જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૩ કેસ નોંધાયા હતા અને ૨ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૩, જૂનાગઢ ગ્રામ્ય-૦, કેશોદ-૦, ભેંસાણ-૦ માળીયા-૦,…
જૂનાગઢ જીલ્લા પંચાયતની ૩૦ બેઠક માટે યોજાનાર ચૂંટણી માટે ભાજપ પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. જેમાં ચાર બેઠકને બાદ કરતા બાકીની ર૬ બેઠક માટે ભાજપે તમામ નવા ચહેરાને તક…
કેન્દ્રએ ટ્વીટરને કાબૂમાં લેવાનો પ્રયાસ કરતાં સોશિયલ મીડિયા જાયન્ટ અને સરકાર વચ્ચે ટકરાવની સ્થિતિ પેદા થઈગઈ છે. આ હિલચાલ વચ્ચે અમેરિકાએ પોતાની પ્રતિક્રિયામાંં જણાવ્યું હતુંં કે, તે વિશ્વભરમાં અભિવ્યક્તિની સ્વતંત્રતા…
જૂનાગઢ શહેર તથા તાલુકાના ગુન્હાહિત ઇતિહાસ ધરાવતા આશરે એક ડઝન લોકોને તાજેતરમાં જૂનાગઢના એસડીએમ અંકિત પન્નુ દ્વારા હદપાર કરવામાં આવેલ છે. ગુન્હાહિત ઇતિહાસ ધરાવતા આ ઇસમોને જૂનાગઢ શહેર તથા જિલ્લા…
જૂનાગઢ શહેરમાં વસવાટ કરતાં અત્યંત મધ્યમ વર્ગનાં પરિવારનાં પુત્રએ અપાર મહેનત થકી એમડીએસ (માસ્ટર ઓફ ડેન્ટલ સર્જરી) માં ગોલ્ડમેડલ મેળવીને પરિવાર અને જૂનાગઢ શહેરનું ગૌરવ વધારેલ છે. જૂનાગઢમાં હોનહાર યુવાન…
ભારત દેશની આઝાદી અપાવવામાં યોગદાન આપનારા સ્વાતંત્ર સેનાની લાભશંકર ગોપાલદાસ વ્યાસનાં પુત્ર મિતેષે અનેક ચડતી-પડતી વખતે પિતાએ રોપેલ બીજનું જતન કર્યુ છે અને સમાજને પણ પ્રોત્સાહિત કરેલ છે. આ અંગે…
શ્રીરામ જન્મભૂમિ તિર્થ ક્ષેત્ર નિધી સર્મપણ અભિયાન અંતર્ગત કેશોદ ગૌરક્ષક પાંજરાપોળ ટ્રસ્ટ દ્વારા રૂપિયા એક લાખનું સમર્પણ દાન કરવામાં આવ્યું હતું, સર્મપણ માટે ટ્રસ્ટી કાન્તીભાઈ ડાભીએ ચેક અર્પણ કર્યો હતો.…