Yearly Archives: 2021

Breaking News
0

સેફ્ટી – પ્રાઇવસીને સુરક્ષિત કરવા વોટ્‌સએપ લાવ્યું નવા ટૂલ્સ

તાજેતરમાં વોટ્‌સઍપની પ્રાઈવસીને લઈને ઘણી ચર્ચાઓ સોશ્યલ મીડિયામાં સક્રિય રહેવા પામી હતી. વોટ્‌સએપે તેમના નવા નિયમો પ્રમાણે વોટ્‌સએપ યુઝર્સના ડેટાને ફેસબુક જેવા અન્ય પ્લેટફોર્મને શેર કરવાની વાત કરી હતી જેને…

Breaking News
0

મહિલા કર્મચારીની ફરજમાં રૂકાવટ કરનાર સરપંચને કસુરવાર માનતી જૂનાગઢ કોર્ટ

છ વર્ષ પૂર્વે જૂનાગઢ તાલુકાનાં પત્રાપસર ગામે તલાટી મંત્રી તરીકે ફરજ બજાવતા મહિલા કર્મચારી તેની ફરજ ઉપર હતા ત્યારે આજ ગામનાં સરપંચે આ મહિલા કર્મચારીને થપ્પડ મારી ફરજમાં રૂકાવટ કરેલ…

Breaking News
0

જૂનાગઢ સહીત સોરઠનાં જિલ્લા-તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીનાં ૩૮ ફોર્મ ભરાયા

જૂનાગઢ અને ગિર સોમનાથ જિલ્લામાં યોજાનાર તાલુકા પંચાયત, જિલ્લા પચાયત અને નગરપાલિકાની ચૂંટણીમાં ૮ ફેબ્રુઆરીથી ફોર્મ ભરવાની શરૂઆત થઈ છે. દરમ્યાન ગઈકાલે બે ફોર્મ ભરાયા હતા જયારે કેશોદ નગરપાલિકાના ૯…

Breaking News
0

વેરાવળ-પાટણ નગરપાલીકાના ચુંટણી જંગમાં ભાજપ મોટાભાગના નગરસેવકોની ટિકીટ કાપી નવોદિતોને તક આપશે

વેરાવળ-પાટણ સંયુકત નગરપાલીકાની ૪૪ બેઠકોના ચુંટણી જંગ માટે બંન્ને પક્ષો ઉમેદવારોની પસંદગી કરી ચુકયા છે. સંભવતઃ આજે ગુરૂવારે બપોર બાદ ભાજપ – કોંગ્રેસ બંન્ને પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરશે. તો…

Breaking News
0

સોમનાથ-જબલપુર વિશેષ ટ્રેન હવે વિરપુર સ્ટેશન ઉપર રોકાશે

મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવે દ્વારા વિરપુર સ્ટેશન ઉપર સોમનાથ-જબલપુર વિશેષ ટ્રેનનું સ્ટોપેજ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. ટ્રેન નંબર ૦૧૪૬૩ (સોમનાથ-જબલપુર) વિરપુર સ્ટેશન ઉપર ૧૧ ફેબ્રુઆરી ૨૦૨૧ થી આગમનનો…

Breaking News
0

જૂનાગઢ ખાતે જેસીઆઈ દ્વારા રવિવારે મેગા સારવાર કેમ્પનું આયોજન

જૂનાગઢ ખાતે સ્વામી વિવેકાનંદ ફિઝીયોથેરાપી સેન્ટર તથા જેસીઆઈ જૂનાગઢ તેમજ માંકડીયા હોસ્પીટલના સહયોગથી આગામી તા.૧૪/ર/ર૦ર૧ના રવિવારના રોજ વિવેકાનંદ ગાર્ડન, તળાવ દરવાજા રેલ્વે ક્રોસીંગ પાસે મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે…

Breaking News
0

બાંટવાના વેકરી ગામે જુગાર દરોડો, પાંચ ઝડપાયા

બાંટવા પોલીસ સ્ટેશનના પો.કો. ખીમાભાઈ રાણાભાઈ અને સ્ટાફે વેકરી ગામે જુગાર અંગે દરોડો પાડતાં પાંચ શખ્સોને રૂા.૧૯૬ર૦ના રોકડ મુદામાલ સાથે ઝડપી લઈ તેના વિરૂધ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. #saurashtrabhoomi…

Breaking News
0

જૂનાગઢમાં પાંચમા માળે અગાશી ઉપરથી કુદી જઈ જીવનનો અંત આણ્યો

જૂનાગઢનાં ઝાંઝરડા રોડ હવેલી એપાર્ટમેન્ટ બ્લોક નં.ર૦રમાં રહેતા પ્રભુદાસભાઈ પરસોતમભાઈ ફળદુ (ઉ.વ.૭પ)ે માનસીક બીમારી હોય દરમ્યાન પોતાના ઘરે પાંચમા માળેથી અગાશી ઉપરથી કુદકો મારી જીવનનો અંત આણેલ છે. આ બનાવ…

Breaking News
0

ભેંસાણ તાલુકાનાં છોડવડી ગામે જમીનમાં વાવવા પ્રશ્ને હુમલો, ત્રણ સામે ફરીયાદ

ભેંસાણ તાલુકાનાં છોડવડી ગામે વિજયભાઈ ધીરૂભાઈ પોંકીયા (ઉ.વ.૩પ) એ ત્રણ અજાણ્યા શખ્સો વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે, આ કામનાં ફરીયાદી છોડવડી ગામના રસીકભાઈ સખીયાની જમીન સાંખે વાવવા રાખતો…

Breaking News
0

હદપારી ભંગ બદલ એક શખ્સ ઝડપાયો

જૂનાગઢ પંચેશ્વર વિસ્તારમાં રહેતા અરજણભાઈ રૂડાભાઈ રાડા જાતે રબારી (ઉવ.પપ) ને સબ ડિવીઝન મેજીસ્ટ્રેટનાં હુકમના આધારે જૂનાગઢ શહેરી તથા ગ્રામ્ય વિસ્તારની હદમાંથી દોઢ વર્ષ માટે હદપાર કરેલ હોય પરંતુ આ…

1 208 209 210 211 212 285