પોરબંદર જીલ્લાનાં ધરમપુર વાડી વિસ્તારમાં રહેતા રામાભાઈ લક્ષમણભાઈ ઓડેદરા (ઉ.વ.૩ર)એ ટ્રક નં.જીજે-૧-યુયુ- પ૪૩૯નાં ચાલક વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે, આ કામના આરોપીએ પોતાનો ટ્રક પુરઝડપે ચલાવી અને મોટર…
જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૪ કેસ નોંધાયા હતા અને ૧૩ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૨, જૂનાગઢ ગ્રામ્ય-૦, કેશોદ-૨, ભેંસાણ-૦ માળીયા-૦,…
જૂનાગઢ શહેર એટલું બધુ ગમતીલુ શહેર બની ગયું છે કે દુર દુરથી પ્રવાસી જતા સહેલગાહે આવે છે અને ખુશખુશાલ બની ફરી આ શહેરમાં આવવાનું વાયદો કરી જાય છે. મીઠી મધુરી…
જૂનાગઢપાલિકાની વોર્ડ નંબર ૬ અને ૧પની પેટાચૂંટણી માટે કુલ ૧૧માંથી બે ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા હવે બે બેઠકો ઉપર ૯ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે. મનપાની બે બેઠકો પૈકી વોર્ડ…
વિસાવદર વિસ્તારનાં પૂર્વ ધારાસભ્ય અને રાજ્યના પૂર્વ કૃષિ મંત્રી કનુભાઈ મેપાભાઈ ભાલાળાના ધર્મપત્નિ શાંતાબેન કનુભાઈ ભાલાળાનું તા.૯નાં રોજ દુઃખદ અવસાન થયેલ છે. #saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography…
આગામી દિવસોમાં મરીન ક્ષેત્રમાં ગુજરાતીઓને વધુ રોજગારી પ્રાપ્ત થાય એ હેતુથી જૂનાગઢના માણાવદરમાં એસ.પી.મરીન એકેડેમી શરૂ કરવામાં આવી છે. આ એકેડેમી ખાતે વી.આર.મરીન કંપનીએ વિદ્યાર્થીઓ માટે એક દિવસના રોજગાર સેમિનારનું…
જૂનાગઢના કોલેજ રોડ ઉપર આવેલા હાટકેશ હોસ્પિટલની સામે કિરણબેન સોલંકીના નિવાસસ્થાને યોગ ક્લાસ શરૂ કરવામાં આવ્યા છે. જેમાં દિપ પ્રાગટ્ય કરી યોગ ક્લાસ ખુલ્લા મુકવામાં આવ્યા હતા. જેમાં મુખ્ય મહેમાન…
જૂનાગઢ જીલ્લા શિક્ષણાધિકારી આર.એસ. ઉપાધ્યાયએે જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી તરીકે વધારાનો ચાર્જ સંભાળ્યો ત્યારથી શ્રી ઉપાધ્યાય પ્રાથમિક શાળાઓની સતત ઓચિંતી મુલાકાતો લઈ રહયા છે. જેમાં ભેંસાણ તાલુકાની ગઈકાલે અંતરીયાળ વિસ્તારની ચાર…