જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનાં ઓડીટોરીયમ ખાતે આજે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીનાં પ્રમુખ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં એક ખુબજ અગત્યનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ અંતર્ગત જૂનાગઢ જીલ્લાનાં નવ તાલુકાનાં સરપંચો સાથે…
જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૨૧ કેસ નોંધાયા હતા અને ૭૩ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૯, જૂનાગઢ ગ્રામ્ય-૦, કેશોદ-૫, ભેંસાણ-૦ માળીયા-૦,…
ગુજરાતમાં સતત ૧૧ માસ સુધી શાળાઓ અને કોલેજાેનાં તાળા બંધ રહ્યા હતા અને આગામી દિવસો શાળા-કોલેજાે શરૂ કરવામાં આવનાર છે ત્યારે ગુજરાત રાજયનાં તમામ જીલ્લાઓમાં આ અંગેની કાર્યવાહી શરૂ થઈ…
જૂનાગઢમાં આજે સવારે એક વિદ્યાર્થીએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનો બનાવ બનતા શોકની લાગણી પ્રસરી ગઈ છે. આ બનાવ અંગે પ્રાથમિક મળતી માહિતી અનુસાર જૂનાગઢનાં જવાહરરોડ ઉપર આવેલા સ્વામીનારાયણ…
વાપી, વલસાડ, ડાંગ સહીતનાં વિસ્તારમાં વરસાદ સાથે માવઠાને પગલે જનજીવન ખોરવાયું છે તો પાકને નુકસાનને પગલે જગતનો તાત ફરી ચિંતામાં મુકાયો છે. હવામાન ખાતા એ કરેલી આગાહી અનુસાર છેલ્લા ચારેક…
ભાણવડ પંથકના મેવાસા ગામની સીમમાં રહેતા એક વૃદ્ધના ઘરમાં મધ્ય રાત્રીના સમયે ત્રાટકી, ચાર અજાણ્યા શખ્સોએ છરી તથા હથિયારો બતાવીને કિંમતી દાગીના તથા મોટરકાર મળી કુલ રૂા.૮.૩૮ લાખના માલમત્તાની લૂંટ…
જુનાગઢ રેન્જનાં ડીઆઈજી મનિંદર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા જૂનાગઢ જિલ્લામાં પોલીસ અને પ્રજા વચ્ચે સમન્વય જળવાય તેમજ પોલીસ પ્રજાનો મિત્ર છે એ…