Yearly Archives: 2021

Breaking News
0

ભેંસાણ તાલુકાનાં છોડવડી ગામે વરલી મટકાનાં જુગાર અંગે ધરપકડ કરવા ગયેલી પોલીસની ફરજમાં રૂકાવટ : ત્રણ સામે ફરીયાદ

ભેંસાણ તાલુકાનાં છોડવડી ગામે જુગારની રેડમાં આરોપીને પકડવા જતાં પોલીસની ફરજમાં રૂકાવટ કરી અને મારા બાપુજીને કેમ લઈ જાવ છો, તમોને અહી જીવતા દાટી દેવા છે તેમ કહી મારી નાખવાની…

Breaking News
0

માણાવદર નગરપાલીકાનાં જ ટીપી ચેરમેને રોડનાં કામમાં ગેરીરીતિની ઉચ્ચકક્ષાએ રજુઆત કરતા ચકચાર

માણવદર ભાજપ શાસિત પાલીકાનાં ખુદના જ ચુંટાયેલા નગરપાલીકાનાં ટીપી ચેરમેન ભાવનાબેન ડી. કાલરીયાએ મુખ્યમંત્રી અને જીલ્લા કલેકટર સહીત ઉચ્ચકક્ષાએ માણાવદરમાં રોડ કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો સ્ફોટક અને સનસનાટી મચાવે તેવો…

Breaking News
0

સુત્રાપાડાના હીરાકોટ બંદરે પીલીંગ સેટમાં તાળું મારવા બાબતે પૂર્વ અને વર્તમાન કોળી સમાજના પટેલના જૂથ વચ્ચે મારામારી

ગીર સોમનાથના સુત્રાપાડા તાબાના હીરાકોટ બંદરે સંયુકત કોળી સમાજ દ્વારા બનાવવામાં આવેલ પીલીંગ સેટમાં તાળુ મારવાની બાબતે સમાજના વર્તમાન તથા પૂર્વ પટેલોની વચ્ચે મારામારી સર્જાયેલ હતી. આ ઘટના અંગે રાયોટીંગ…

Breaking News
0

સલાયામાં પોલીસ ઉપર કરાયેલા હુમલાના પ્રકરણમાં પંદર શખ્સોની અટકાયત

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અતિ ચર્ચાસ્પદ બનેલા સલાયા ખાતે પોલીસ ઉપરના હુમલા અંગેના ચકચારી પ્રકરણ સંદર્ભે કરવામાં આવેલી ધગધગતી પોલીસ ફરિયાદ બાદ સમગ્ર પોલીસ તંત્રએ હરકતમાં આવી, ગતરાત્રે આરોપીઓને ઝડપી લેવા…

Breaking News
0

પ૭ હજાર શિક્ષકો સર્વેક્ષણમાં જાેડાયા હોવાનો સરકારનો દાવો

ગુજરાત રાજયના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષકોની સજ્જતા ચકાસવા મોટા ઉપાડે શિક્ષક સજ્જતા સર્વેક્ષણ(કસોટી) યોજવાની જાહેરાત કરાઈ હતી. પરંતુ શિક્ષકોના સંઘ દ્વારા તેનો બહિષ્કાર કરવામાં આવતા સરકાર રાજયભરના શિક્ષકોનું સર્વેક્ષણ કરવામાં…

Breaking News
0

શિક્ષક સજ્જતા સર્વેક્ષણનો ફિયાસ્કો થયો હોવાનો શૈક્ષિક સંઘનો દાવો

ગુજરાત રાજ્યમાં મંગળવારે યોજાયેલી શિક્ષક સજ્જતા સર્વેક્ષણનો ફિયાસ્કો થયો હોવાનું સામે આવ્યું છે. સરકારી દાવા મુજબ ૫૭ હજાર જેટલા શિક્ષકો સર્વેક્ષણમાં જાેડાયા હતા. જ્યારે શૈક્ષિક સંઘના દાવા ૩૦ હજાર શિક્ષકો…

Breaking News
0

ગત વર્ષનાં પરિપત્રનો અમલ નહી થાય તો ધોરણ-૯ની સંખ્યાને લઈ રાજ્યના ૧૦૦ વર્ગો બંધ કરવા પડી શકે છે

ગુજરાત રાજ્યમાં ધોરણ-૯ના વર્ગો માટે ગતવર્ષનો પરિપત્રનો અમલ ચાલુ રાખવા માટે સંચાલક મંડળ દ્વારા રજૂઆત કરવામાં આવી છે. હજુ ઘણા વિદ્યાર્થીઓ વતનમાંથી પરત ફર્યા ન હોવાથી વર્ગોમાં પુરતી સંખ્યા થતી…

Breaking News
0

કોરોના માટેની હર્બલ આયુર્વેદિક દવાને ત્રીજા તબક્કાની ટ્રાયલ માટે મંજૂરી અપાઈ

કોરોના સંક્રમણ સામે લડવા માટે ગુજરાત યુનિવર્સિટીના લાઈફ સાયન્સ વિભાગ દ્વારા તૈયાર કરાયેલી હર્બલ આયુર્વેદિક દવાને ૈંઝ્રસ્ઇ દ્વારા ત્રીજા તબક્કાની મંજૂરી અપાઈ છે. જુદા-જુદા તબક્કાના પરીક્ષણ બાદ ઈમ્યુરાઈઝ હર્બલ આયુર્વેદિક…

Breaking News
0

જન્માષ્ટમીના તહેવારોની ઉજવણીમાં ‘મોંઘવારી’ બનશે નડતરરૂપ

રક્ષાબંધન પર્વની સોરઠ અને સૌરાષ્ટ્રભરમાં ભાવભેર અને ઉત્સાહભેર ઉજવણી સંપન્ન થઈ છે અને હવે સાતમ-આઠમના તહેવારોની ઉજવણીનો માહોલ સર્જાયો છે પરંતુ આ વર્ષે તહેવારોમાં આસમાને પહોંચેલા ભાવોનું ગ્રહણ નડી શકે…

Breaking News
0

શ્રાવણ માસનાં સોમવારે સોમનાથ મહાદેવને એક લાખ રૂદ્રાક્ષના પારાનો અદભુત શણગાર કરાયો

કોરોનાની વિદાય વચ્ચે ગઈકાલે શ્રાવણ સુદ એકમને ત્રીજા સોમવારે પ્રથમ જયોર્તિલીંગ સોમનાથ મહાદેવ મંદિર ખાતે વહેલી સવારથી ભાવિકોની ભીડ જમેલી જાેવા મળેલ અને સાંજ સુધીમાં અંદાજે ત્રીસેક હજાર ભાવિકોએ શીશ…

1 61 62 63 64 65 285