Yearly Archives: 2021

Breaking News
0

જૂનાગઢ મહિલા મોરચાની બહેનોએ મુખ્યમંત્રીને રાખડી બાંધી

ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગરનાં મહિલા મોરચાના પૂર્વ પ્રમુખ કનકબેન વ્યાસ, પ્રમુખ જ્યોતિબેન વાડોલીયા, મહામંત્રી ભાવનાબેન વ્યાસ, શિતલબેન તન્ના, કોર્પોરેટર પલ્લવીબેન ઠાકરે ગુજરાત સરકારનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને રક્ષાબંધનનાં પાવન પર્વ…

Breaking News
0

સોમનાથ પહોંચેલ પશ્ચિમ રેલ્વેના જીએમની મુલાકાત કરી ખેડૂતોએ નવી વેરાવળ-કોડીનાર રેલ લાઇન નાંખવાના પ્રોજેકટના વિરોધમાં રજૂઆત કરી

સોમનાથ અને સાસણની મુલાકાતે રેલ્વેેની સંસદીય સમિતિના સભ્યો સાથે પશ્ચિમ રેલ્વેેના ઉચ્ચ અભિકારીઓ આવેલ હતા ત્યારે સોમનાથ રેલ્વેે સ્ટેાશને વેરાવળ-કોડીનાર નવી રેલ લાઇન નાંખવાની સામે ચાલી રહેલ આંદોલન અંગે પશ્ચિમ…

Breaking News
0

જૂનાગઢમાં શ્રી નાથળીયા ઉનેવાળ બ્રહ્મસમાજ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાયા

શ્રી નાથળીયા ઉનેવાળ બ્રહ્મસમાજ જૂનાગઢ ખાતે શ્રાવણી પર્વ, સન્માન સમારોહ, વિદ્યાર્થીઓને ઈનામ વિતરણ અને શિષ્યવૃતિ સહાય અંગેનો કાર્યક્રમ જ્ઞાતિનાં વડીલ હસુમતીબેન ઓઝાનાં અધ્યક્ષ સ્થાને યોજાયેલ હતો. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કાશ્મીરાબેન…

Breaking News
0

જૂનાગઢ લઘુમતી મોરચા દ્વારા સિકંદર બખ્તની જન્મ જયંતિ નિમિતે પુષ્પાંજલીનો કાર્યક્રમ યોજાયો

પદ્મ વિભુષણથી સન્માનિત, ભાજપના સ્થાપક નેતા સ્વ. જનાબ સિકંદર બખ્તની જન્મ જયંતિ જૂનાગઢ મહાનગર લઘુમતી મોરચા દ્વારા ઉજવાય હતી. જૂનાગઢ મહાનગર ભાજપા કાર્યાલય ખાતે જૂનાગઢ મહાનગર ભાજપના મહામંત્રી સંજય મણવરની…

Breaking News
0

સદાનંદ સરસ્વતી મહારાજનાં જન્મદિન નિમિતે દ્વારકાધીશનાં શિખર ઉપર ધ્વજારોહણ કરાયું

સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીજીના પરમ શિષ્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજના ૬૪માં જન્મદિવસ નિમિત્તે દ્વારકામાં ભગવાન દ્વારકાધીશના શિખર ઉપર ધ્વજઆરોહણ કરાયું હતું. તેમજ શંકરાચાર્યજીના પાદુકા પૂજન સાથે ચંદ્રમૌલેશ્રવર મહાદેવને અભિષેક પૂજન…

Breaking News
0

રાજકોટનાં કમીશ્નર મનોજ અગ્રવાલે દ્વારકાધીશજીને ધ્વજાઆરોહણ કરી શીશ ઝુકાવ્યું

રાજકોટનાં કમીશ્નર મનોજ અગ્રવાલ પોતાના પરિવાર તથા મિત્રમંડળ સાથે યાત્રાધામ દ્વારકાના જગતમંદિરના શિખર ઉપર ધ્વજાઆરોહણ કરી દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝુકાવી ધન્યતા અનુભવી હતી અને દ્વારકાધીશ પાસે કોરોના વાયરસ નાબુદ થાય…

Breaking News
0

યાત્રાધામ દ્વારકામાં જન્માષ્ટમીના તહેવાર ઉપર જગતમંદિર ચાલું રહેશે કે બંધ ?

જન્માષ્ટમીના તહેવારોમાં સાતમ-આઠમ-નોમ એમ ત્રણ દિવસ દ્વારકાધીશ જગતમંદિર ભાવિકો માટે બંધ રહે તેવી સંભાવના જણાવાઈ રહી છે, પણ આ લખાય ત્યાં સુધી તંત્ર અનિર્ણિત જણાય છે. યાત્રાધામ દ્વારકામાં દ્વારકાધીશ જગતમંદિરને…

Breaking News
0

ઓખામંડળમાં પ્રતિબંધિત ઇન્દ્રજાળ તથા દરિયાઈ શંખના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ

ઓખામંડળના મીઠાપુર વિસ્તારમાંથી વાઈલ્ડ લાઈફ વિભાગ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી અંતર્ગત મીઠાપુર પંથકમાં રહેતા એક આધેડને પ્રતિબંધિત એવા સી ફેન(ઇન્દ્રજાળ) અને શંખના જથ્થા સાથે દબોચી લેવામાં આવ્યો હતો. આ સમગ્ર…

Breaking News
0

જૂનાગઢ હાટકેશ યુવક મંડળ દ્વારા જન્માષ્ટમી નિમિત્તે ભવ્ય ફલોટનું આયોજન, તડામાર તૈયારીઓ

શિસ્ત, સેવા અને પ્રગતિના સૂત્ર સાથે કાર્યરત અને જૂનાગઢમાં જન્માષ્ટમીના પાવન તહેવાર નિમિત્તે શહેર સુશોભનમાં દર વર્ષે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર હાટકેશ યુવક મંડળ દ્વારા આ વર્ષે પણ સાતમ આઠમ(જન્માષ્ટમી)ના તહેવાર…

Breaking News
0

વિસાવદર તાલુકાનાં માંડાવડ પાટીયા નજીક બોલેરોએ હડફેટે લેતા અકસ્માતમાં મૃત્યું

વિસાવદર તાલુકાનાં માંડાવડ પાટીયા પાસે અકસ્માતનો બનાવ બનેલ છે આ બનાવ અંગે ચોરવાડી ગામે રહેતા લાલજીભાઈ પરબતભાઈ ડોલા (ઉ.વ.પ૮)એ બોલેરો માલવાહક વાહન જીજે-૧૦ – ટીએકસ – ૭૭૧૬નાં ચાલક વિરૂધ્ધ એવી…

1 60 61 62 63 64 285