Yearly Archives: 2021

Breaking News
0

કેન્દ્ર સરકાર ફરી એકવાર કોવિશીલ્ડના ૨ ડોઝ વચ્ચેનું અંતર ઘટાડશે

કેન્દ્ર સરકાર દ્વારા કોવિશિલ્ડ રસીના બે ડોઝ વચ્ચેનો તફાવત ફરી એકવાર ઘટાડી શકાય છે. જાે કે, આ તફાવત માત્ર ૪૫ વર્ષ કે તેથી વધુ વયના લોકો માટે ઘટાડવામાં આવશે. મિડિયા…

Breaking News
0

જનતા જ હવે કોંગ્રેસને તગેડી રહી છે : નાયબ મુખ્યમંત્રી

રાજ્યમાં રોજગાર દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે સાણંદ ખાતે રાજ્યના ડેપ્યૂટી સીએમ નીતિન પટેલ દ્વારા રોજગારી દિવસની ઉજવણી પ્રસંગે હાજર રહ્યા હતા. આ તકે તેઓએ શિક્ષણનો વિરોધ કરી…

Breaking News
0

ગુજરાત હાઈકોર્ટમાં ૧૭મી ઓગસ્ટથી ફિઝિકલ હિયરિંગ શરૂ થશે

રાજ્યમાં ડિસ્ટ્રિક્ટ અને મેટ્રો કોર્ટ બાદ હવે ગુજરાત હાઇકોર્ટમાં પણ ફિઝિકલ હિયરિંગ ૧૭ ઓગસ્ટથી શરૂ થશે. જેમાં તમામ લોકોએ કોર્ટ પરિસરમાં ર્જીંઁનું પાલન કરવું પડશે. હાઇકોર્ટના આ ર્નિણયથી ગુજરાત હાઇકોર્ટના…

Breaking News
0

ન્યાયાધીશોને મળતી ધમકીઓમાં સીબીઆઈ, આઈબી મદદ કરતા નથી : સુપ્રિમ કોર્ટનાં ચીફ જસ્ટીસ

સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ એન.વી. રમન્નાએ કહ્યું કે, દેશમાં જજાેને હાનિ પહોંચાડવાની એક નવી પ્રથા શરૂ થઈ ગઈ છે. જાે લોકોને એમની પસંદગીનો આદેશ નથી મળતો તો તેઓ ધમકીઓ આપે…

Breaking News
0

પડતર પ્રશ્નોને લઈ શરૂ કરાયેલ આંદોલનના આજે છેલ્લા દિવસે શિક્ષકોએ આશ્ચર્યજનક કાર્યક્રમ આપ્યા

શિક્ષકોના પડતર પ્રશ્નોને લઈને શૈક્ષિક મહાસંઘ દ્વારા આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં પ્રથમ તબક્કાના સાત દિવસના આંદોલનના છેલ્લા દિવસે એટલે કે શનિવારે શિક્ષકો દ્વારા શાળા સમય બાદ જિલ્લા કક્ષાએ…

Breaking News
0

જૂનાગઢનાં ખલીલપુર રોડ ઉપર રહેણાંક મકાનમાં જુગાર રમતા ૯ શખ્સોને ઝડપી લેતી પોલીસ

જૂનાગઢ બી ડીવીઝન પોલીસે જાેષીપરાનાં ખલીલપુર રોડ શુભેશ્વર મંદિર વાળી ગલીમાં ગોપાલવાડી-૩ નજીક રહેતા કેતનભાઈ ગોરધનભાઈ હીરપરા પોતાના રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવી જુગાર રમાડતા હોવાની બાતમીનાં આધારે પોલીસે જુગાર…

Breaking News
0

જૂનાગઢમાં ગળાફાંસો ખાઈ જીવનનો અંત આણ્યો

જૂનાગઢમાં કડીયાવાડ વિસ્તારમાં રામાપીર મંદિરવાળી શેરીમાં રહેતા સંજય ઉર્ફે સની હરેશભાઈ ભરાડીયા (ઉ.વ.રપ)નાં પત્નીએ આશરે પાંચેક વર્ષ પહેલા ગળાફાંસો ખાઈ લેતા તેના આઘાતમાં સંજય ઉર્ફે સનીને દારૂ, જુગારની લત લાગેલ…

Breaking News
0

જૂનાગઢ જીલ્લામાં કોરોનાનાં ફકત બે કેસ, એક ડીસ્ચાર્જ

જૂનાગઢ શહેર અને જીલ્લામાં ગઈકાલે કોરોનાનાં ફકત બે જ કેસ નોંધાયા છે. જેમાં જૂનાગઢ શહેરમાં એક અને ભેંસાણમાં એક કેસ નોંધાયેલ છે. જયારે જૂનાગઢ શહેરમાંથી એક વ્યકિતને ડીસ્ચાર્જ કરવામાં આવેલ…

Breaking News
0

જૂનાગઢની ઐતિહાસિક બહાઉદ્દીન કોલેજને હેરીટેજનો અપાયો દરજ્જાે

જૂનાગઢ શહેરનું અણમોલ નજરાણું અને નવાબી શાસનકાળ દરમ્યાન તત્કાલીન જૂનાગઢનાં દિવાન બહાઉદ્દીનભાઈ દ્વારા જે કોલેજનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને સમય જતા સમગ્ર ગુજરાત અને દેશમાં આગવી ઓળખ પ્રાસ્થાપીત કરી…

Breaking News
0

જૂનાગઢ શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિરમાં શ્રાવણ માસમાં અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન

દેવાધીદેવ મહાદેવ ભગવાન શંકરની પૂજા-ઉપાસના અને ભકિતનાં મહિમા એવા પ્રવિત્ર શ્રાવણ માસનો આગામી તા.૯ ઓગસ્ટથી પ્રારંભ થઈ રહેલ છે. ત્યારે શીવજીનાં મંદિરોમાં પૂજન, અર્ચન, આરતી અને અનેક ધાર્મિક કાર્યક્રમો યોજાશે…

1 68 69 70 71 72 285