Monthly Archives: February, 2022

Breaking News
0

રાષ્ટ્રીય કક્ષાની ગિરનાર સ્પર્ધામાં ૩૨.૧૫ મીનીટના સમય સાથે સીનીયર બહેનોમાં તામસી સીંઘ પ્રથમ આવી

૧૪મી અખિલ ભારત  ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં રવિવારે જાેમ અને જુસ્સા સાથે રાજયના સૈાથી ઉંચા પર્વત  ગિરનારને સર કરવા ૩૬૦ સ્પર્ધકોએ દોટ મુકી હતી. આ સ્પર્ધામાં સીનીયર બહેનોમાં ૩૨.૧૫ મીનીટના…

Breaking News
0

મહાશિવરાત્રી મેળામાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવા માટે પોલીસની તડામાર તૈયારીઓ

જૂનાગઢ ખાતે તાજેતરમાં યોજાનાર શિવરાત્રી મેળામાં લાખોની સંખ્યામાં ભાવિ ભક્તો આવતા હોય તેમજ આ મેળામાં મહાનુભાવો હાજર રહેતા હોય, જૂનાગઢ પોલીસ દ્વારા જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનિંદર પ્રતાપ સિંહ પવાર તથા…

Breaking News
0

જૂનાગઢ : પોલીસની સી ટીમની મદદથી માતા-પુત્રી માથાભારે યુવાનનાં ત્રાસમાંથી મુકત બન્યા

જૂનાગઢ રેન્જના આઈજીપી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા જૂનાગઢ જિલ્લામાં સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને “પોલીસ…

Breaking News
0

જૂનાગઢમાં આવારા તત્વો અને પ્રેમી પંખીડા સામે પોલીસની લાલ આંખ

સુરતની ઘટના બાદ જૂનાગઢમાં પોલીસ હરકતમાં આવી છે. ખાસ કરીને આવારા તત્વો અને પ્રેમી પંખીડા સામે લાલ આંખ કરી છે અને તળાવ દરવાજાના ગાર્ડનમાં બી ડિવિઝન પોલીસે ઓચિંતા ત્રાટકી પ્રેમી…

Breaking News
0

જૂનાગઢમાં આડેધડ વાહન પાર્કિંગ કરતા ચાલકો સામે પોલીસની તવાઈ

જૂનાગઢના જાહેર માર્ગો ઉપર વર્ષોથી આડેધડ વાહન પાર્કિંગની ગંભીર સમસ્યા છે. ખાસ કરીને બજાર વિસ્તારમાં ભીડની સાથેસાથે આડેધડ વાહન પાર્કિગથી ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. આથી પોલીસે જાહેર માર્ગો ઉપર આડેધડ…

Breaking News
0

ઉના : મર્ડર કરનાર આરોપીઓને ગણતરીની કલાકોમાં પોલીસે ઝડપી પાડયા

ઉના શહેરી વિસ્તારમાં રહીમનગરમાં રહેતા હુસેનભાઇ મજૂરી કરી અને ગુજરાન ચલાવતા હતા ત્યારે તેમને તેમના સાથે મજૂરી કરવા આવતી સોનલબેન ભુપતભાઈ તેઓને છેલ્લા બે વર્ષથી પ્રેમસંબંધમાં હતા અને હુસેનભાઇ તેને…

Breaking News
0

બિલખાના રામેશ્વર ગામમાં દિકરાના તોફાનથી કંટાળી માતાનો કેરોસીન છાંટી આપઘાત

બિલખા પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મરણ જનાર ઉષાબેન વાઈફ ઓફ રાજેશભાઇ ધીરૂભાઇ પટોળીયા(ઉ.વ.૩૨)ને અવાર-નવાર ગુસ્સો આવતો હોય અને તેણીનો દિકરો શેમીલ તોફાન કરતો હોય અને મરણ જનારને ગુસ્સો આવતા તેના…

Breaking News
0

યાત્રાધામ દ્વારકાથી સોમનાથ સુધી ૨૦ સાહસિકોનો દરિયાઈ સફરનો રવિવારથી પ્રારંભ થયો

દ્વારકાથી ૨૧૫ કિ.મી દૂર આવેલા સોમનાથ સુધીની દરિયાઈ સફરનું સાહસ ૨૦ યુવાન અને યુવતીઓએ ગઈકાલે રવિવારે પ્રારંભ કર્યો હતો. આ તકે દ્વારકાના ગાયત્રી બીચ નજીક તરવૈયાઓનું સન્માન કરાયું હતું. ઈન્ટરનેશનલ…

Breaking News
0

દ્વારકામાં પત્નીને કુહાડાના ઘા મારી યમલોક પહોંચાડતો પતિ

દેવભૂમિ દ્વારકામાં રહેતો એક હિન્દુ વાઘેર પરિવારમાં પતિ-પત્ની વચ્ચેના ગ્રહકલેસમાં કરૂણ અંજામ આવ્યો હતો. પતિએ આવેશમાં આવી પત્નીને કુહાડ વડે જીવલેણ હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધા બાદ પોતે પણ…

Breaking News
0

અનુ જાતિ આયોજિત ટુર્નામેન્ટ ભીમસેના કપમાં શિવરાજ સિંહ ઇલેવન જૂનાગઢ ટીમ બની વિજેતા

જૂનાગઢ અનુ. જાતિ આયોજિત ટુર્નામેન્ટ ભીમસેના કપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શિવરાજસિંહ ઇલેવન, આર.કે. ઇલેવન, મીરા ઇલેવન, ફ્રેન્ડ ઇલેવન, સરસ્વતી ઇલેવન, દિલીપ ઇલેવન, મંથન ઇલેવન, યસ ઇલેવને ભીમસેના કપ…

1 6 7 8 9 10 24