Monthly Archives: June, 2022

Breaking News
0

ડાયનાસોર મ્યુઝિયમ ફેઝ-રનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે કરશે લોકાર્પણ

દેશના સૌપ્રથમ અને વિશ્વના ત્રીજા ફોસીલ પાર્ક રૈયોલી ખાતે ડાયનાસોર મ્યુઝિયમ ફેઝ-રનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તા.૨૬મી જૂને લોકાર્પણ કરશે. મહીસાગર જિલ્લાના બાલાસિનોર ખાતેથી ૧૧ કિલોમીટરના અંતરે આવેલ રૈયોલી ખાતેના દેશના…

Breaking News
0

જૂનાગઢ જેલમાંથી મોબાઈલ મળી આવતા ચકચાર

જૂનાગઢ જીલ્લા જેલમાંથી મોબાઈલ મળી આવતા ચકચાર પ્રસરી છે. અમદાવાદ જેલર ગ્રુપ-ર ઝડપતી સ્કવોડ જેલર કચેરીનાં દેવશીભાઈ રણમલભાઈ કરંગીયા સહિતની ટીમે જૂનાગઢ જીલ્લા જેલમાં તપાસ હાથ ધરતા જેલનાં પ્રતિબંધિત વિસ્તારમાંથી…

Breaking News
0

‘જે થશે, જાેયું જશે’ ફિલ્મની આવક શહીદ પરિવારો-જરૂરિયાતમંદ દિકરીઓને અપાશે

મોગલ મહેર ફિલ્મનાં બેનર તળે બનેલી અર્બન ગુજરાતી ફિલ્મ ‘જે થશે, જાેયું જશે’નાં નિર્માતા કુલદીપ દવે છે. સહ નિર્માતા પલ્લવી કે. દવે, નટુભાઈ વાળા, દિવ્યકાંત બોરસદીયા, ડીરેકટર રાજા(મીઠાપુર) છે. જયારે…

Breaking News
0

કષ્ટભંજનદેવ હનુમાનજીને મયૂરપંખનાં વાઘાનો શણગાર

શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત વિશ્વવિખ્યાત શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર- સાળંગપુરધામ ખાતે શનિવાર નિમિતે તા.૨૫-૬-૨૦૨૨ના રોજ દાદાને દિવ્ય મયૂરપંખના વાઘાનો શણગાર કરાયો હતો.

Breaking News
0

માંગરોળનાં ફરંગટા ગામે વાડીમાંથી વિજ વણીયારનું બચ્ચું મળી આવ્યું

માંગરોળના ફરંગટા ગામે આવેલ ભારતસિંહ કચ્છવાની વાડીએ જવલ્લે જ જાેવા મળતા વન્યજીવ વિજ વણીયરનું નવજાત બચ્ચું નિતીનભાઈ ધરસંડા નામના વ્યક્તિને નજરે પડ્યું હતું. ત્યારબાદ આજુબાજુના વિસ્તારમાં તપાસ કરતા તેની માતા…

Breaking News
0

જૂનાગઢ ખાતે ભારત વિકાસ પરિષદ, સૌરાષ્ટ્ર કચ્છ પ્રાંતનો અભ્યાસ વર્ગ યોજાશે

ભારત વિકાસ પરિષદ – સૌરાષ્ટ્ર કચ્છ પ્રાંતની ૨૭ શાખાઓના અધિકારી, કાર્યકર્તાબંધુઓનો અભ્યાસ વર્ગ તા.૨૬-૬-૨૦૨૨ને રવિવારના રોજ જૂનાગઢ – પ્રેરનાધામ, ભવનાથ તળેટીમાં યોજાશે. જેમાં ૨૫૦થી વધુ પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે.

Breaking News
0

કલ્યાણપુરમાં ગેરકાયદેસર ખનીજ ખનન ઝડપાયું : વર્તુ નદીમાંથી લાખો રૂપિયાની રેતી ચોરી

કલ્યાણપુર તાલુકો ખનીજ ચોરી અને તેમાં પણ ખાસ કરીને બોકસાઇટ ચોરી સંદર્ભે અગાઉ વગોવાયેલો બની રહ્યો હતો. આ વિસ્તારમાં ખનીજ ચોરી સંદર્ભે જિલ્લા ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં કલ્યાણપુર…

Breaking News
0

રાજયમાં કોરોનાનાં કેસમાં ઉછાળો, વધુ ૪૧૬ લોકો સંક્રમિત થયા

છેલ્લા કેટલાક સમયથી કોરોના હળવો થયા બાદ જન-જીવન ફરી ધબકતું થયું હતું પણ છેલ્લા કેટલાક દિવસોથી આ મહામારીનાં કેસોએ ફરી એક વખત ઉથલો માર્યો છે. ગઈકાલે અચાનક કોવિડ-૧૯નાં કેસો ડબલ…

Breaking News
0

જૂનાગઢ ટ્રાફિક પોલીસ બોડી કેમેરાથી સજ્જ, પોલીસ અને લોકો વચ્ચેનું વર્તન જાણવાનો મુખ્ય ઉદ્દેશ

જૂનાગઢ શહેરમાં ટ્રાફિક પોલીસને બોડી કેમેરા આપવામાં આવ્યા છે. શહેરમાં ૧૯ ટ્રાફિક પોલીસને કેમેરા આપવામાં આવ્યા છે. આ કેસમાં સ્થળ ઉપરનું ઓડિફો અને વિડિયો રેકોડીંગ થાય છે. બોડી કેમેરાનો મુખ્ય…

Breaking News
0

માણાવદરમાં પ્રચંડ ધડાકા સાથે ત્રણ સ્થળે વિજળી ત્રાટકી : ત્રણ ઈંચથી વધુ વરસાદ

માણાવદર શહેરમાં ગઈકાલે વિજળીનાં લબકારા અને પ્રચંડ ધડાકાએ સમગ્ર શહેરમાં રૌદ્રસ્વરૂપે ધ્રુજાવી દીધું હતું. અને શહેરનાં ત્રણ સ્થળ ૧૧ કેવી ગૌતમનગર ટીસી ઉપર, આશા પાન પાસે મહાદેવીયા રોડ ટીસી બંને…

1 6 7 8 9 10 38