કોઈ તમને લાલચ આપે અને કહે કે, પાર્ટીમાં ટીકીટ માટે મારી સાથે રજૂઆત કરવા આવજાે તો તેમાં જાેડાતા નહી. પેજ કમિટીનાં સભ્યોનું એ કામ નથી, એ બાબત પાર્ટી નક્કી કરશે…
ગુજરાત ઇકોલોજી કમિશન, ગાંધીનગર, ગુજરાત સરકાર, શ્રી જગતભારતી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ ચોટીલા તેમજ રહીજ ગ્રામ પંચાયતના સંયુક્ત ઉપક્રમે તાલીમ શિબીર યોજાઈ હતી. જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના રહીજ ગામમાં સાયકલોન…
રાષ્ટ્રીય અંધજન મંડળ ખાતે દિવ્યાંગ બાળકોને અભ્યાસ કરાવતા ૩ શિક્ષકોનો નિવૃતિ વિદાય સમારંભ યોજાયો હતો. તદઉપરાંત ધો.૧૦/૧૨ના પ્રજ્ઞચક્ષુ તેજસ્વી બાળકોને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે પૂ. શેરનાથબાપુ, લોકસાહિત્યકાર અમુદાનભાઈ…
મોજીલા મોરબીના આંગણે તા.૨૨-૬-૨૨ના રોજ ગુજરાતી ફિલ્મ જગતના હાસ્ય કલાકાર ઓ..હો..ઓ..હો..થી જાણીતા સ્વ. રમેશ મહેતાને શ્રધ્ધાંજલી આપતો કાર્યક્રમ યોજાયો હતો. સાથે ગુજરાતી રંગમંચ સાથે સંકળાયેલા કલાકારોને તેમની કલાને બિરદાવીને એવોર્ડથી…
શ્રી જ્ઞાતિ સેવા સંઘના પૂર્વ પ્રમુખ તેમજ બ્રહ્મ અગ્રણી તેમજ રાજકીય અગ્રણી ઇન્દ્રનીલભાઈ રાજ્યગુરૂનો તા.૨૬-૬-૨૦૨૨ને રવિવારના રોજ જન્મદિવસ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવવા શ્રી જ્ઞાતિ સેવા સંઘના પ્રમુખ રસિકભાઈ જાેષી, ઉપપ્રમુખ પરશુરામભાઇ…
ઉના શહેરમાં શહેર- તાલુકા ભાજપ સંગઠનના હોદ્દેદારો દ્વારા નગરપાલિકા ભવન ખાતે બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે ઉપસ્થિત રહી રપ જુન કટોકટીનાં કાળા દિવસ અંતર્ગત દેખાવ કર્યા હતા.
જૂનાગઢ જીલ્લામાં શુક્રવારે સાર્વત્રીક અડધાથી દોઢ ઈંચ પાણી પડી જતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. જૂનાગઢ શહેરમાં છેલ્લા એક અઠવાડીયાથી ભારે બફારા અને ઉકળાટ વચ્ચે ગઈકાલે શુક્રવારે બપોર બાદ મેઘરાજાએ…
જૂનાગઢ સિવીલમાં દર્દીને એક્ષ્પાયરી ડેટનો બાટલો ચડાવવાના પ્રકરણ અંગે સોૈરાષ્ટ્ર ભૂમિ દૈનિકે અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો. આ અહેવાલના પગલે સિવીલમાં ૨ નર્સિંગ સ્ટાફને ફરજ મૂકત કરાઇ છે. જ્યારે એક કર્મીનું…