જૂનાગઢની સરદારપરા પ્રાથમિક શાળામાં રપ જુનનાં રોજ કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ ઉજવાયો હતો. આ પ્રસંગે મામલતદાર શ્રી જાેષી, નાયબ મામલતદાર શ્રી દવે, આઈસીડીએસ પ્રોગ્રામ ઓફીસર વત્સલાબેન, રેવન્યુ તલાટી મંત્રી…
વેરાવળ મર્કન્ટાઈલ કો – ઓપરેટીવ બેંક લી.ની ૫૧મી વાર્ષિક સાધારણ સભા મળી હતી. જેમાં બેંક પ્રગતિના પંથે મકકમતાથી આગળ વધવાની સાથે સતત બદલાતા આર્થિક પ્રવાહો વચ્ચે સંતુલન જાળવીને તમામ ક્ષેત્રે…
માળિયા હાટીના તાલુકાના જુના ગળોદર પે સેન્ટર અને નવા ગળોદર પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમ્યાન નાના ભૂલકાઓને શૈક્ષણિક કીટ આપી હતી. તેમજ તેજસ્વી તારલાઓનું સન્માન…
જૂનાગઢ શહેરમાં લાંબા સમય બાદ કોરોનાના ૨ પોઝિટીવ કેસ નોંધાતા તંત્રએ સાવચેતીનાં સુર વ્યકત કર્યા છે. મળતી વિગત મુજબ જૂનાગઢ શહેર અને જિલ્લો લાંબા સમયથી કોરોના મુક્ત રહ્યો હતો. જાેકે,…
મહારાષ્ટ્રથી દક્ષિણ ગુજરાત થઈને સૌરાષ્ટ્ર તરફ દરિયામાં બનેલું લો પ્રેશર વાવાઝોડામાં પરિવર્તિત થઈ શકે છે. હવામાન વિભાગની આગાહી કરતા વિન્ડી ડોટ કોમ મુજબ ગ્રાફિકલ ઈમેજમાં દર્શાવવામાં આવી રહ્યું છે કે…
કોમી એકતાનાં પ્રતિક એવા ઉપલા દાતારની જગ્યા ખાતે ગઈકાલે રવિવારનાં રોજ ખુશનુમાં વાતાવરણ અને વરસાદી માહોલ વચ્ચે ભાવિકો દાતાર બાપુનાં દર્શન માટે ઉમટી પડયા હતાં. અને બપોરનાં સમયે ઘુપદીપ, લોબાનનાં…
વિસાવદરનાં ભલગામમાં અમોતની ઘટના બની હતી આ બનાવમાં પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ભલગામે રહેતી જીનલબેન (ઉ.વ.ર૧) તેના ઘરે હતી ત્યારે તેના પિતા ભરતભાઈ આંબાભાઈ કોટડીયાએ સવારે વહેલા ઉઠવા બાબતે ઠપકો…
જૂનાગઢ જીલ્લામાંથી ત્રણ બુટલેગરોને પાસા હેઠળ જેલમાં મોકલી દેવાયા છે. વિસાવદર તાલુકાનાં નવી ચાંવડ ગામનાં બુટલેગર વનરાજ ઉર્ફે શિકારી રણુભાઈ ખુમાણ, માણાવદરનાં અકરમ અલ્લારખા પલેજા તથા સુલતાનાબાદ (ખાંભાલ)નાં બ્રીજેશભાઈ ઉર્ફે…
માણાવદર પંથકમાં ગઈકાલે ૬ થી ૮ વચ્ચે અચાનક જ આવેલા ઝંઝાવતી વિજળી અને ફુંકાયેલા વાવાઝોડા પવન સાથે અનરાધાર વરસાદે પંથકને ધમરોળી નાંખ્યું હતું. માણાવદર શહેરમાં ૩ ઈંચથી વધુ વરસાદ વરસી…