જૂનાગઢ શહેર વિસ્તારમાં વસવાટ કરતા એક મહિલા પોતાના ભાઈના ઘરે જવા માટે નીકળ્યા હતા. પરંતુ આ ૪૯ વર્ષીય મહિલા સરનામું ભૂલી જતા શહેરની એક સોસાયટીમાં રડી રહ્યા હતા. આ સ્થિતિમાંથી…
ગુજરાત રાજયમાં ખાનગી વાહનો ઉપર પોલીસ તથા એમએલએ સહિતનાં લખાણો લખી ફરતા લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે. વાહન વ્યવહાર વિભાગ દ્વારા ટ્રાફીક બ્રાન્ચનાં પોલીસ મહાનિરીક્ષકને પત્ર લખી આવા વાહનોનું ચેકિંગ…
શિક્ષણ વિભાગ દ્વારા શાળામાં અને આંગણવાડીમાં પ્રવેશપાત્ર ભુલકાઓના અવસરને યાદગાર બનાવવા શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ તા.૨૩, ૨૪ અને ૨૫ જુનના રોજ યોજાયો હતો. જૂનાગઢ જિલ્લામાં રાજ્યકક્ષાએથી ૨૧ અને જિલ્લા કક્ષાએથી ૨૩૫…
યાત્રાધામ દ્વારકામાં ગાયો માટેની ગૌ હોસ્પિટલની સંકલ્પના સાથે આગામી તા.૮મી જુલાઇથી દિવ્યશ્રી ગૌ ગુરૂ ગોવિંદ કથા મહોત્સવનું ભવ્ય આયોજન સમસ્ત દેવભૂમિ દ્વારકાના ગૌભકત ભાઇ-બહેનો દ્વારા કરવામાં આવ્યું છે. ૩૧ વર્ષીય…
જૂનાગઢ જીલ્લા કલેકટર મારફત મુખ્યમંત્રીને સંબોધન કરતું આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં જંત્રાખડીની ઘટનામાં આરોપીને કડક સજા અને મૃતક દિકરીના પરિવારને રૂા.રપ લાખની સહાય કરવા માંગ કરાઈ છે. આવેદનપત્રમાં કોમી…
જૂનાગઢનાં જયશ્રી ટોકિઝ પાસે આવેલ ફાટકથી અંદર જતા પોલીસ પરેડ ગ્રાઉન્ડની પાસે રોડ ઉપર આવેલ હનુમાનજી મંદિરની સફાઈ વિશ્વ હિન્દૂ પરિષદ અને બજરંગદળની જૂનાગઢ મહાનગર ટીમ દ્વારા કરવામાં આવી હતી.…
ભારતની આઝાદીના ૭૫ વર્ષ એટલે “આઝાદીનો અમૃત મહોત્સવ”. ભારત દેશની આઝાદીમાં ઘણા ક્રાંતિવીર – વિરાંગનાઓએ લોહીની નદીઓ વહાવી છે. આપણે જાણીએ છીએ કે, કેવી રીતે સ્વતંત્રતા સેનાનીઓએ ભારતીય સ્વતંત્રતા સંગ્રામ…