Monthly Archives: June, 2022

Breaking News
0

કોડીનાર શહેરની મધ્યે ચલતા ચેકડેમનાં કામમાં લોટ પાણીને લાકડા, તંત્રનું ભેદી મૌન

કોડીનાર શહેરની મધ્યમાંથી પસાર થતી શિંગોડા નદીના પુલ પાસેના ચેકડેમના ચાલતા મરામતના કામમાં લોટ પાણીને લાકડા જેવું કામ ચાલી રહ્યાનું અને આ કામ શરૂ થયાથી જ અત્યંત નબળી કક્ષાનું થતું…

Breaking News
0

જૂનાગઢમાં જગન્નાથજીની રથયાત્રા સંદર્ભે શાંતિ સમિતિની બેઠક યોજાઈ

જૂનાગઢમાં જગન્નાથજીની રથયાત્રાનાં સંદર્ભે ડીવાયએસપી જાડેજાનાં અધ્યક્ષ સ્થાને શાંતિ સમિતિની બેઠક મળેલ હતી. જેમાં બટુકભાઈ મકવાણા, અશ્વીનભાઈ મણીયાર, હિરેનભાઈ રૂપારેલીયા, જીસાનભાઈ હાલેપૌત્રા, વહાબભાઈ કુરેશી, કેતનભાઈ વિઠ્ઠલાણી, મુનાબાપુ, કે.ડી. સગારકા, વિરેનભાઈ…

Breaking News
0

જૂનાગઢમાં નિઃશુલ્ક આઈ(રેટિના) ચેકઅપ કેમ્પ યોજાઈ ગયો

જુવેનાઈલ ડાયાબિટીસ ફાઉન્ડેશન રાજકોટ પ્રેરિત જૂનાગઢ ઝોન દ્વારા જૂનાગઢ અને ગીર-સોમનાથ જિલ્લાના ટાઈપ ૧ ડાયાબિટીસ મેમ્બર્સ માટે એક નિઃશુલ્ક આઈ(રેટિના) ચેકઅપ કેમ્પ તારીખ ૨૬-૬-૨૦૨૨ને રવિવારના રોજ એપેક્ષ હોસ્પીટલ-જૂનાગઢ ખાતે આયોજન…

Breaking News
0

દુબઇનાં બંદર ઉપર સલાયાનું માલ વાહક જહાજ સળગ્યું

દુબઇના હયાત બંદર ઉપર માલ ભરેલ જહાજમાં અચાનક આગ લાગી હતી. ફૈઝે ગોસ મોઇયુદીન નામના જહાજમાં આગ લગતા લાખોના નુકશાનનો અંદાજ સેવાઈ રહેલ છે. માલ વાહક જહાજમાં આગ લગતા અગ્નિશમક…

Breaking News
0

ઓખા નગરપાલિકા વિસ્તારમાં પીવાનાં પાણીની સમસ્યા નિવારવા પબુભા માણેક આગળ આવ્યા

ઓખા નગરપાલિકા વિસ્તારમાં પુરતા પ્રમાણમાં પિવાના પાણીનું વિતરણ થાય તે માટે પબુભા માણેક ઓખા નગરપાલિકાનાં સતાધિશો, પીજીવીસીએલનો સ્ટાફ અને પાણી પુરવઠા બોર્ડનાં સ્ટાફને સાથે રાખીને ભીમગજા તળાવ, પાણીનાં સંપનું જાત…

Breaking News
0

દેવભૂમિ દ્વારકા જિલ્લા યુથ કોંગ્રેસના કાર્યકરો નિમાયા

દેવભૂમિ દ્વારકા જિલ્લા યુથ કોંગ્રેસની જિલ્લા કક્ષાની એક મિટિંગનું આયોજન તાજેતરમાં જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ એડવોકેટ સંજય આંબલીયા દ્વારા કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં જિલ્લા યુથ કોંગ્રેસના હોદ્દેદારોની નિમણુંક કરવામાં…

Breaking News
0

બાંટવામાં અલગ-અલગ ગોડાઉનમાં ૭.૯૩ લાખની કિંમતનો બિલ વગરનો અનાજનો જથ્થો ઝડપાયો

જૂનાગઢનાં બાંટવા શહેરનાં અલગ-અલગ ગોડાઉનોમાંથી બીલ વગરનો કિંમત રૂા.૭,૯૩,ર૦૦નો બિનઅધિકૃત અનાજનો જથ્થો તથા ર ટ્રક મળી કુલ રૂા.૧૭,૯૩,ર૦૦નો મુદ્દામાલ એસઓજીએ ઝડપી પાડયો હતો. જૂનાગઢ રેન્જનાં નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દર પ્રતાપસિંહ…

Breaking News
0

સાબલપુર ચોકડી પાસે કારમાંથી પ.૧૩ લાખનો વિદેશી દારૂ ઝડપાયો, બુટલેગર રિમાન્ડ ઉપર

જૂનાગઢનાં સાબલપુર ચોકડી પાસેથી એલસીબીએ પ.૧૩ લાખનાં ઇંગ્લીશ દારૂ સાથે રાજસ્થાની શખ્સને ઝડપી લીધો હતો. પ્રાપ્ત વિગત મુજબ ગોંડલ તરફથી આવતી જીજે-૦૩-એએકસ-૬૬૪૩ નંબરની ઇંગ્લીશ દારૂ ભરેલી કાર સાબલપુર ચોકડી પાસેથી…

Breaking News
0

મોંઘી વિજળી, વિજ ધાંધીયા, બેરોજગારી, પ્રજાકીય અણઉકેલ પ્રશ્નો સહિતનાં મુદે જૂનાગઢમાં કોંગ્રેસ દ્વારા ધરણા યોજાયા

સમગ્ર ગુજરાત રાજયની પ્રજા હાલ અસહય મોંઘવારીનાં વિષચક્રમાં ફસાઈ ગઈ છે. અધુરામાં પુરૂ વિજળીનાં દર વધારી દેવાતાં મોંઘી વિજળી મળી રહી છે. તેમજ પ્રજાકીય અણઉકેલ પ્રશ્નો તેમજ શહેર અને ગ્રામ્ય…

Breaking News
0

જૂનાગઢમાં સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન દ્વારા બ્રહ્મસમાજ માટે પરશુરામ ધામનું નિર્માણ થશે

જૂનાગઢમાં સૌ પ્રથમ વખત સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન દ્વારા સમસ્ત બ્રહ્મસમાજ માટે ૬ વિઘા જમીન ખરીદી ત્યાં પરશુરામ ધામનું નિર્માણ કરવામાં આવનાર છે. સમસ્ત બ્રહ્મ યુવા સંગઠનનાં સંસ્થાપક જયદેવભાઈ જાેષીએ…

1 2 3 4 5 38