Monthly Archives: June, 2022

Breaking News
0

ગરીબોને રાશનિંગમાં મળતા સસ્તા ભાવના અનાજના ગોરખધંધાનો પર્દાફાશ થયો

સુત્રાપાડા પી.એસ.આઈ. હેરમા સાથે સંગ્રામસિંહ ગોહિલ સહિતનો સ્ટાફ ગત રાત્રીનાં સુત્રાપાડા નજીક આવેલ પ્રાઈવેટ કંપનીના કાકરી ગેટ સાથે વાહન ચેકિંગ કરી રહ્યા હતા. આ સમય દરમ્યાન એક શંકાસ્પદ ટ્રેક્ટરને રોકવી…

Breaking News
0

ગુજરાતમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં વધારો, સાવચેતીની આલબેલ

ગુજરાતમાં ફરી કોરોના સંક્રમિતોની સંખ્યામાં ચિંતાજનક વધારો જાેવા મળી રહ્યો છે. ગઈકાલે કોરોનાની દૈનિક કેસો ઘટીને ૪૦૦ની નીચે નોંધાયા હતા. જાેકે, આજે ફરીથી કોરોનાનાં રેકોર્ડ બ્રેક ૪૭પ કેસ સામે આવ્યા…

Breaking News
0

ભવનાથ તળેટી અને ગિરનાર પર્વતનાં અણઉકેલ કામો અંગે યાત્રાધામ વિકાસ બોર્ડની નિરસતા

ગિરનાર પર્વત અને ભવનાથ તળેટીમાં અનેક સમસ્યા છે. આ અંગે જૂનાગઢનાં ભાજપનાં અગ્રણી પ્રદિપભાઈ ખીમાણીએ ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડને રજુઆત કરી હતી. પ્રદિપભાઈ ખીમાણીએ ૩૧ મુદાને લઈ રજુઆત કરતા પવિત્ર…

Breaking News
0

જૂનાગઢ જીલ્લા લાઈબ્રેરી ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો

આઝાદીની ચળવળ, ભારતની ઐતિહાસિક સભ્યતા અને સંસ્કૃતિ વિષે આજની યુવા પેઢી તથા દેશના નાગરિકોમાં જાગૃતતા ફેલાય તેવા ઉમદા આશયથી ભારત સરકાર દ્વારા ભારતની આઝાદીના ૭૫ વર્ષે એટલે કે ૨૦૨૧થી ‘આઝાદી…

Breaking News
0

જૂનાગઢ : નોબલ હાઈસ્કૂલનાં ૧૬૩ વિદ્યાર્થીઓનું સન્માન કરાયું

જૂનાગઢ એગ્રીકલ્ચરનાં ઓડીટોરીયમ ખાતે જૂનાગઢ નોબલ હાઈસ્કૂલનાં ધો.૧૦ અને ૧રમાં માર્ચ ર૦રરમાં બોર્ડનાં ટોપટેનમાં સ્થાન મેળવનાર તથા ૮૦ ટકા કે તેથી વધુ ગુણ પ્રાપ્ત કરનાર ૧૬૩ વિદ્યાર્થીઓનું તેમના ટીચર્સનાં હસ્તે…

Breaking News
0

દેવભૂમિ દ્વારકામાં કોરોનાના ચાર નવા કેસથી ચિંતાનો માહોલ

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના નવા કેસ ધીમા પગલે વધી રહ્યા છે. જિલ્લામાં સોમવારે ખંભાળિયાના એક નવા કોરોના પોઝિટિવ કેસ બાદ ગઈકાલે દ્વારકા તાલુકામાં એક સાથે ચાર નવા…

Breaking News
0

વડાલ ગામે શૈક્ષણિક સંસ્થાનાં ભોજનાલયમાંથી માલ સામાનની ચોરી

જૂનાગઢ પંથકનાં વડાલ ગામે ફરીયાદી છગનભાઈ હંસરાજભાઈ રાખોલીયાની ભાગીદારીની માલિકીની શૈક્ષણિક સંસ્થામાં આવેલ ભોજનાલયમાંથી કોઈ અજાણ્યા ત્રણ શખ્સો ટીવી નંગ-૧ અને હોસ્ટેલનાં રસોડામાંથી ઈલેકટ્રીક સગડી અને એક ઘીનાં ડબ્બા સહિત…

Breaking News
0

ડુંગરપુર ગામે ખટારામાં પાઈપ ચડાવવા સમયે ઈલેકટ્રીક લાઈનને અડી જતાં યુવાનનું મોત

જૂનાગઢ પંથકનાં ડુંગરપુર ગામે ખટારામાં પાઈપ ચડાવવા સમયે ઈલે. લાઈનને અડી જતાં વિજ કરંટથી યુવાનનું મૃત્યું નીપજયું હતું. આ બનાવની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જૂનાગઢનાં મજેવડી ગેઈટ ગીરનાર હોટલ પાસે…

Breaking News
0

સોશ્યલ મિડીયાનાં માધ્યમથી બદનામ કરનાર ત્રણ શખ્સોને પકડી પાડતી રેન્જ સાયબર પોલીસ

જૂનાગઢમાં તા. ર૬-૬-ર૧નાં રોજ સાઈબર ક્રાઈમનો ગુનો નોંધાયો હતો. આ બનાવની હકીકત એવી છે કે આ કામનાં ફરીયાદી વિરૂધ્ધ આ કામનાં આરોપીઓએ વિડીયો બનાવી ફેસબુકમાં શેર કરેલ હોય અને વિડીયોમાં…

Breaking News
0

જૂનાગઢ જીલ્લામાં ૧૪૮ સ્વસહાય જુથોને રૂા.૧૫૮ લાખનું ધિરાણ અપાયું

જૂનાગઢ જિલ્લા કક્ષાનો સ્વસહાય જૂથોના લોન માટેનો ક્રેડીટ કેમ્પ તાજેતરમાં મિશન મંગલમ હોલ જૂનાગઢ ખાતે જિલ્લા વિકાસ અધિકારી મિરાંત પરીખનાં અધ્યક્ષસ્થાને યોજાયો હતો. જેમાં નિયામક, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી આર.જે.…

1 2 3 4 38