Monthly Archives: July, 2022

Breaking News
0

જૂનાગઢ જીલ્લામાં આગમચેતીના ભાગરૂપે એનડીઆરએફની ટીમ તૈનાત

જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદના પગલે આગમચેતીના ભાગરૂપે એનડીઆરએફની એક ટીમ તૈનાત રાખવામાં આવી છે. આ સંદર્ભે એનડીઆરએફના ડેપ્યુટી કમાન્ડર અજય સિંહે જણાવ્યું કે, હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી અને ભૂતકાળના…

Breaking News
0

જૂનાગઢમાં મેઘરાજા આજે રજા ઉપર : વરાપ

જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં અષાઢી બીજનાં શુકનવંતા પર્વની સાથે જ સતત મેઘસવારી ચાલુ રહી હતી. ધીમી ધારે પડી રહેલા વરસાદને પગલે જૂનાગઢ જીલ્લાનાં જળાશયોમાં નવા નીર ભરપુર બની ગયા છે.…

Breaking News
0

જૂનાગઢ જિલ્લામાં કોરોનાનાં બે પોઝીટીવ કેસ નોંધાયા

જૂનાગઢ શહેર અને જિલ્લામાં ફરી કોરોનાએ એન્ટ્રી કરી છે. લાંબા સમય બાદ કોરોનાના ૨ કેસ ફરી નોંધાતા આરોગ્યતંત્ર સતર્ક બની ગયું છે. ખાસ કરીને કન્ટેઇનમેન્ટ ઝોન બનાવી દેવાયા છે અને…

Breaking News
0

જૂનાગઢ જીલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે શાળાઓમાં આજથી બે દિવસની રજા

જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદના પગલે ૨ દિવસ શાળા બંધ રાખવા માટે જિલ્લા કલેકટરે આદેશ કર્યો છે. આ અંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ જિલ્લાની તમામ સરકારી, બિન અનુદાનિત ખાનગી તમામ પ્રાથમિક શાળાના…

Breaking News
0

માણાવદરનાં નાકરા ગામમાં ૮ ઈંચ વરસાદથી હાહાકાર

માણાવદર તાલુકાનાં નાકરા ગામે ગત રાત્રીનાં ૧૧.૩૦ થી ૩.૩૦ વચ્ચે ૪ કલાકમાં ૮ ઈંચ વરસાદે હાહાકાર મચાવી દીધો હોવાની માહિતી ટેલીફોનીક વાતચીતમાં નાકરા ગામનાં સંજયભાઈ ધડુકે આપી હતી. રાત્રીનાં ૪…

Breaking News
0

જૂનાગઢ જીલ્લાનો સૌથી મોટો ઓઝત-૨ ડેમ ૮૦ ટકા ભરાયો : સાત દરવાજા ખોલાયા

જૂનાગઢ જિલ્લાનો સૌથી મોટો ઓઝત-૨ ડેમ મેઘરાજાના પ્રથમ રાઉન્ડમાં જ ૮૦ ટકા જેટલો ભરાઈ જતા ૩૦૦થી વધુ ગામોને પીવાનું પાણી ઉપરાંત ૪૯૧૮ હેક્ટરમાં પિયત માટે ખેડૂતોને પાણી પુરૂ પાડી શકાશે.…

Breaking News
0

જૂનાગઢમાં સ્વામિનારાયણ મુખ્ય મંદિર ખાતે ઠાકોરજીને અલોૈકિક શણગાર કરાયો

જૂનાગઢનાં જવાહર રોડ ઉપર આવેલા સ્વામિનારાયણ મુખ્ય મંદિર ખાતે ભગવાન સ્વામિનારાયણે સ્વહસ્તે પધરાવેલા સિધ્ધેશ્વર મહાદેવ સહિતનાં દેવોને આજે અલોૈકિક શણગાર કરાયો હતો. જેનો બહોળી સંખ્યામાં ભકતજનોએ દર્શનનો લાભ લીધો હતો.

Breaking News
0

જૂનાગઢનાં વડાલ રોડ ઓવરબ્રીજ નજીક ત્રણ અજાણ્યા છોકરાઓએ મોબાઈલની લુંટ ચલાવી

જૂનાગઢ શહેરનાં વડાલ રોડ ઓવરબ્રીજથી જૂનાગઢ તરફ જતા રસ્તા ઉપર બનેલા એક બનાવમાં ત્રણ અજાણ્યા છોકરાઓએ મોટર સાયકલ ઉપર બેસાડી અને મોબાઈલ ફોન ખીસ્સામાંથી કાઢી લેવાનો બનાવ પોલીસ દફતરે નોંધાયો…

Breaking News
0

કેશોદમાં મુત્તુટ ફીનકોર્પ કંપનીમાંથી ૪૭ લાખની લોનનું કૌભાંડ બહાર આવ્યું

કેશોદમાં આવેલ મુત્તુટ ફીનકોર્પ એકસપ્રેસ ગોલ્ડ લોન કંપનીની એક મહિલા કર્મચારી દ્વારા ગ્રાહકોએ મુકેલા સોનાના દાગીના સ્ટ્રોંગરૂમમાંથી કાઢી લઈને તે જ દાગીના ઉપર અલગ અલગ ૯ વ્યકિતઓને લોન આપીને રૂા.…

Breaking News
0

ઉપલા દાતાર પર્વત ઉપર ગુરૂપૂર્ણિમાના પ્રસંગની ધામધૂમથી ઉજવણી

જૂનાગઢ ઉપલા દાતાર પર્વત ઉપર આવેલ જમિયલશા દાતારની જ્ગ્યામાં ગુરૂપૂર્ણિમાના પાવન અવસરે જ્ગ્યાના બ્રહ્મલીન સંતો જેવા કે પૂજ્ય પટેલબાપુ તેમજ પૂજ્ય વિઠ્ઠલબાપુની સમાધિ ઉપર જ્ગ્યાના મહંત ભીમબાપુ તેમજ દાતાર સેવકગણ…

1 19 20 21 22 23 33