Monthly Archives: July, 2022

Breaking News
0

ઉના શહેર મધ્યે પસાર થતા બીસ્માર હાઇવે સામે અનોખો વિરોધ : પુંજાભાઇ વંશે ખાડા પુજન કર્યુ

ઉના શહેરની મધ્યમાંથી પસાર થતા નેશનલ હાઇવે રોડ ઉપર ખાડામાં રોડ ૧ થી ૨ ફુટ પહોળા ખાડા નહી બુરાતા ધારાસભ્યએ થાળી વગાડી ખાડાનું પુજન કરી અનોખો વિરોધ કર્યો હતો. ઉના…

Breaking News
0

ગીર-સોમનાથમાં રેડ એલર્ટની ઇફેક્ટ વર્તાઈ : સુત્રાપાડામાં ૮, તાલાલામાં ૫ ઈંચથી વધુ વરસાદ વરસી જતા ખેતરો બેટમાં ફેરવાયા, રસ્તાઓ ઉપર નદી વહેતી થઈ

રેડ એલર્ટની ઇફેક્ટ ગઈકાલે સવારથી ગીર સોમનાથ જિલ્લામાં વર્તાતી જાેવા મળી રહી છે. જેમાં સુત્રાપાડા શહેર-પંથકમાં ચાર કલાકમાં ૮ ઈંચ અને તાલાલામાં ૫ ઈંચથી વધુ જેવો ભારે વરસાદ વરસી ગયો…

Breaking News
0

માણાવદરના નાંદરખામાં ૩ કલાકમાં ૧૧ ઇંચ

માણાવદર તાલુકાના નાંદરખાં ગામે સવારે ૧૦ થી ૧ વચ્ચે કલાકોમાં ૧૦ થી ૧૧ ઇંચ વરસાદ પડયાનું સરપંચ કે.ડી. લાડાણીએ જણાવ્યું નાંદરખાથી કતકપરા રોડની એક આખી સાઇડનું ધોવાણ થયું છે. તથા…

Breaking News
0

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઉઘાડ જેવી પરિસ્થિતિથી રાહત : બે તાલુકાઓમાં વરસાદ સો ટકાથી ઉપર

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મેઘરાજાની હળવી મહેર યથાવત રીતે ચાલુ રહી હતી. જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં ગઈકાલે એક કલાકમાં ધોધમાર અઢી ઈંચ વરસાદ વરસી ગયો હતો. ખંભાળિયા પંથકમાં છેલ્લા બે દિવસથી…

Breaking News
0

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે ભારતીય એથ્લીટ્‌સના સર્વાંગી વિકાસ તથા ભારતની ઓલિમ્પિક ચળવળની પ્રગતિ માટે એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા સાથે સાધ્યો સહયોગ

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ(આરઆઇએલ) અને એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા(એએફઆઇ)એ ભારતમાં એથ્લેટિક્સના સર્વાંગી વિકાસમાં પૂરક બનવા માટે લાંબા ગાળાનો સહયોગ સાધ્યો છે. રિલાયન્સ ફાઉન્ડેશન વર્ષોથી એએફઆઇનું સમર્પિત સહયોગી રહ્યું છે અને હવે…

Breaking News
0

૧૦૮ ટીમની સરાહનીય કામગીરી “: જે જગ્યાએ એમ્બ્યુલન્સ પહોંચી શકતી ન હતી એ જગ્યાએ ૧૦૮ની ટીમે ટ્રેક્ટરમાં જઈને આધેડનો બચાવ્યો જીવ

હાલમાં રાજ્યભરમાં ભારે વરસાદ પડી રહ્યો છે ત્યારે રાજ્યના વિવિધ વિભાગો દ્વારા યુદ્ધના ધોરણે રાહતની તેમજ બચાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં ૧૦૮ ઈમરજન્સી સેવાના પણ અનેક સરાહનીય કામગીરીના…

Breaking News
0

ખંભાળિયા તાલુકાનો ગઢકી ડેમ ઓવરફ્લો : હેઠવાસના ગામોને સાવચેત કરાયા

ખંભાળિયા તાલુકાના સિદ્ધપુર ખાતે આવેલો ગઢકી ડેમ ઓવરફ્લો થયો છે. આ ડેમની હેઠવાસમાં આવેલા ગામના લોકોએ ડેમના વિસ્તારમાં અવર જવર નહિ કરવા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. ખંભાળિયા…

Breaking News
0

જામ ખંભાળિયાના રામનગર વિસ્તારમાં ગાડા માર્ગ ઉપર રેતી ભરેલો ટ્રક ફસાયો

ખંભાળિયા પંથકમાં ગુરૂવારે બપોરે એક કલાક સાંબેલાધારે વરસાદ વરસ્યો હતો. આ વરસાદના કારણે અહીંના રામનગર વિસ્તારમાં આવેલી સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ તરફ જતો રેતી ભરેલો એક ટ્રક રસ્તામાં ગાડા માર્ગમાં ખૂંપી…

Breaking News
0

ખંભાળિયાના જુદા જુદા વિસ્તારોમાં રસ્તે રઝળતા આખલાઓનો આતંક : નગરજનો ત્રસ્ત

ખંભાળિયા શહેરના અનેક વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી બેફામ રીતે રખડતા ખૂંટિયાઓના ત્રાસથી લોકો ભારે મુશ્કેલીમાં મુકાઈ રહ્યા હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે. ખંભાળિયાના વોર્ડ નંબર પાંચ વિસ્તારમાં ગઈકાલે એક…

Breaking News
0

ખંભાળિયાના વડત્રામાં વિકાસ યાત્રા રથનું ભવ્ય સ્વાગત રૂા.૫૯.૫૧ લાખના ખર્ચે નવા કામોની જાહેરાત

ખંભાળિયા તાલુકાના વડત્રા ગામે વંદે ગુજરાત વિકાસ યાત્રા રથનું આગમન થયું હતું. ગ્રામજનોએ પરંપરા મુજબ કુમ કુમ તિલક કરી રથને આવકાર્યો હતો. આ પ્રસંગે ગામમાં રૂા.૫૧.૬૭ લાખના ખર્ચે તૈયાર થયેલા…

1 18 19 20 21 22 33