Monthly Archives: July, 2022

Breaking News
0

ગીર-સોમનાથમાં મોડીરાત્રે મેઘસવારી : વેરાવળમાં ૫, સુત્રાપાડામાં ૪, તાલાલામાં ૩ અને ત્રણ તાલુકાઓમાં ૨ ઈંચ વરસાદ

ગીર-સોમનાથ જિલ્લામાં ગત મોડીરાત્રીથી ફરી મેઘ સવારી શરૂ થયેલ અને સવાર સુધીમાં સાવર્ત્રિક ૨ થી ૫ ઈંચ જેટલો વરસાદ વરસાવી દેતા પાણી પાણી થઈ ગયું છે. જિલ્લામાં સૌથી વધુ વેરાવળ-સોમનાથમાં…

Breaking News
0

સોમનાથમાં પાણીના ટાંકા પાસે રહેલ ક્લોરીનના ગેસના બાટલામાંથી લીકેજ થતા તંત્ર દોડતુ થયું : ત્રણેક લોકોને અસર થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા

સોમનાથ સાંનિધ્યે મંદિર ટ્રસ્ટના પાણીના ટાંકા પાસે રહેલ એક ક્લોરીનના ગેસનો બાટલો કોઈ કારણોસર લીકેજ થતા આસપાસના વિસ્તારોમાં તેની અસર વર્તાઈ હતી. આ લીકેજની  ત્રણેક લોકોને અસર પણ પહોંચતા સારવાર…

Breaking News
0

વેરાવળમાં પાલીકા તંત્રે પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન કરતા કલ્યાણ સોસાયટીના ઘરોમાં બે દિવસથી પાણી ભરાયેલા રહેતા લોકોની ઘરવખરીને ભારે નુકસાન

વેરાવળ-સોમનાથ જાેડીયા શહેરમાં બે દિવસથી પડી રહેલ ભારે વરસાદના પગલે અનેક વિસ્તારો, માર્ગો અને સોસાયટીઓમાં પાણી ભરાવવાથી લોકો મુશ્કેલીનો સામનો કરી રહયા હતા. તેમ છતાં આ મુશ્કેલીથી તંત્ર અજાણ હોય…

Breaking News
0

જૂનાગઢ : પેરોલ જંપ થયેલ આરોપીને પકડી પાડતી પોલીસ

જૂનાગઢ એ ડીવીઝન પોલીસે જૂનાગઢ ઢેબર ફળીયા કુંડી શેરીમાંથી જૂનાગઢ જીલ્લા જેલમાંથી પેરોલ જંપ થયેલ આરોપી બ્રિજેશભાઈ પરીમલભાઈ વોરાને પકડી પાડી જૂનાગઢ જેલ હવાલે કરેલ છે. આ કામગીરીમાં પીઆઈ એમ.એમ.…

Breaking News
0

મેંદરડા તાલુકાનાં નતાડીયા જવાનાં રસ્તા ઉપર આવેલ ગીર કેસરી ફાર્મ હાઉસ ખાતેથી દારૂની મહેફીલ માણતા પાંચ સામે કાર્યવાહી

જૂનાગઢ જીલ્લાનાં મેંદરડા તાલુકાનાં નાની ખોડીયારથી નતાડીયા ગામ તરફ જતા રસ્તા ઉપર આવેલ ગીર કેસરી ફાર્મ હાઉસ ખાતેથી દારૂની મહેફીલ માણતા પાંચ શખ્સોને પોલીસે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી…

Breaking News
0

જૂનાગઢ પોલીસની સરાહનીય કામગીરી, જાેઈતી સારવાર પુરી પાડવા મદદરૂપ બન્યા

જૂનાગઢ રેન્જના આઈજીપી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા તાજેતરમાં શરૂ કરવામાં આવેલ સી ટીમ દ્વારા મહિલાઓને મદદ કરી, સામાન્ય પ્રજાના લોક માનસ…

Breaking News
0

વેરાવળનાં ફોરેસ્ટર બી.એ. શીલુની બદલી, વિદાયમાન અપાયું

ગીર-સોમનાથ જીલ્લાનાં વેરાવળ ખાતે ફોરેસ્ટર તરીકે ત્રણ વર્ષથી ફરજ બજાવતા બાલકૃષ્ણ એ. શીલુની જૂનાગઢ ડુંગર દક્ષીણ રેન્જમાં ખોડિયાર રાઉન્ડમાં બદલી થતા બી.એ. શીલુને વેરાવળનાં આરએફઓ એચ.ડી. ગળચર અને સ્ટાફ દ્વારા…

Breaking News
0

જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં સીંધી સમાજના રૂપારેલ પરિવાર દ્વારા ચક્ષુદાન

જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં છાપરા સોસાયટી વિસ્તારમાં રહેતા સ્વ. ધર્માબેન વિશનદાસ રૂપારેલ(ઉ.વ.૮૨) કે જેઓ ચંદુભાઈ, સુરેશભાઈ અને રમેશભાઈના માતા થાય છે. જેમનું તા.૧૫-૭-૨૦૨૨ને શુક્રવાર, અષાઢ વદ બીજના રોજ દુઃખદ અવસાન થયેલ…

Breaking News
0

યાત્રાધામ દ્વારકામાં દ્વારકાધીશ જગતમંદિરમાં એક જ દિવસમાં શ્રીજીને ત્રિવિધ મનોરથ

દ્વારકાધીશ જગતમંદિરમાં શ્રીજીના મનોરથ દર્શન યોજવા તે દરેક ભાવિકોનું સ્વપ્ન હોય છે. હાલના દિવસોમાં ઠાકોરજીના મનોરથ દર્શનોમાં સતત વધારો જાેવા મળ્યો છે. આજરોજ વરસાદી માહોલ વચ્ચે દ્વારકાધીશ મંદિરમાં શ્રીજીને એક…

Breaking News
0

કષ્ટભંજનદેવને મોગરાનાં ફૂલોનો દિવ્ય શણગાર

શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત વિશ્વવિખ્યાત શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર-સાળંગપુરધામ ખાતે આજે શનિવાર નિમિતે તા.૧૬-૭-ર૦રરનાં રોજ દાદાને મોગરાનાં ફૂલોનાં દિવય વાઘાનો શણગાર કરાયો હતો.

1 16 17 18 19 20 33