Monthly Archives: July, 2022

Breaking News
0

જૂનાગઢમાં ભાજપ કારોબારીની બેઠક મળી

ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ નડ્ડાનાં નેતૃત્વમાં હૈદરાબાદ ખાતે રાષ્ટ્રીય કારોબારી ત્યારબાદ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલનાં નેતૃત્વમાં સુરત ખાતે પ્રદેશ કારોબારી અને ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગરની કારોબારી બેઠક જૂનાગઢ…

Breaking News
0

ભવનાથમાં પૂ.શેરનાથબાપુ દ્વારા ગુરૂપૂર્ણિમા મહોત્સવ ઉજવાયો

ભવનાથ ખાતે પૂ.શેરનાથબાપુ દ્વારા ગુરૂપૂર્ણિમા મહોત્સવ ઉજવાયો હતો. જેમાં વૃધ્ધાશ્રમ, અંધ દીકરીઓ, મયારામ આશ્રમ, ભીક્ષુક ગૃહ, વૃધ્ધ નિકેતન, દિવ્યાંગ સેવા સંસ્થા, મહિલા આશ્રય સ્થાન તેમજ સિવિલ હોસ્પિટલ ખાતે ભોજન કરાવવામાં…

Breaking News
0

જૂનાગઢ સીએલ કોલેજ ખાતે સ્પોકન ઇંગલિશ એકેડેમીનો પ્રારંભ

હાલના સમયમાં અંગ્રેજી માધ્યમનું વિશેષ ચલણ વધતું જતું હોય તેમ ગુજરાતી ઉપરાંત અંગ્રેજી શીખવા અને બોલવા અને દેશ ઉપરાંત વિદેશમાં અપાતા અંગ્રેજી ભાષાના કોચિંગ તથા માર્ગદર્શન સરળતાથી મળે તે માટે…

Breaking News
0

કોડીનારના પેઢવાડા પાસે નવો પુલ કાર્યરત પહેલા જ જર્જરિત !

નેશનલ હાઇવે ઓથોરિટી અને કોન્ટ્રાક્ટરની મિલીભગતના પાપે કોડીનાર-વેરાવળ હાઇવે ઉપર પેઢાવાડા ગામ પાસે છેલ્લા દસ દિવસથી રોડ બંધ છે. ત્યારે પેઢાવડા ગામ પાસેની સોમત નદીના પુલ ઉપર બનાવેલો નવો પુલ…

Breaking News
0

જૂનાગઢ પાંજરાપોળ ગૌશાળાના ટ્રસ્ટી તરીકે મનસુખભાઈ વાજાની નિમણૂક

જૂનાગઢ શહેરમાં આવેલી પાંજરાપોળ ગૌશાળા કે જે વર્ષો પહેલાં મહાજન દ્વારા સ્થાપના કરવામાં આવેલી છે જેમાં ૫૦૦ થી પણ વધારે ગાય માતાઓની માવજત કરવામાં આવે છે જેની તાજેતરમાં એક બેઠક…

Breaking News
0

કેશોદ તાલુકાના અતિવૃષ્ટિગ્રસ્ત બામણાસા ઘેડની કોંગ્રેસના હોદ્દેદારોએ મુલાકાત લીધી

ચોમાસામાં દર વર્ષે વધુ વરસાદ થતાંની સાથે ઘેડ વિસ્તારમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય છે. ખેતરોમાં દરીયા જેવો માહોલ સર્જાય છે અને લાંબો સમય સુધી ખેતરોમાં પાણી ન ઓસરતા ખેડૂતોની જમીન…

Breaking News
0

વેરાવળ બંદરમાં લાંગરેલ બોટોમાંથી કિંમતી સેલની ચોરી કરતા ત્રણ શખ્સોને ઝડપી લેવાયા : ત્રણેય તસ્કરોના કબ્જામાંથી આઠ દિવસ પૂર્વે ચોરી કરેલા રૂા.૧.૬૫ લાખની કિંમતના ૧૩ સેલ મળી આવતા જપ્ત કર્યા

હાલ માછીમારી સીઝન બંધ હોવાથી વેરાવળ બંદરના કાંઠા ઉપર મરામત માટે સેંકડો લાંગરેલ ફીશીંગ બોટોમાંથી કિંમતી મશીનરીના સેલ ચોરી કરતા ત્રણ તસ્કરોને બાતમીના આધારે પ્રભાસપાટણ પોલીસની સર્વેલન્સ સ્કોડના સ્ટાફએ સોમનાથ…

Breaking News
0

વેરાવળ : પ્રાથમિક શિક્ષકોને શૈક્ષણિક કાર્યના સમયમાં અન્ય કામગીરી ન સોંપવા સુર ઉઠયો બેઠકમાં સંઘની કારોબારીની રચના કરી હોદેદારોની સર્વાનુમતે વરણી કરાઈ

વેરાવળમાં શિક્ષકોના ઉચ્ચતર પગાર ધોરણ, મધ્યાહન ભોજન અને બીએલઓના પ્રશ્નોની તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની મળેલ કારોબારી બેઠકમાં તેનું નિરાકરણ લાવવા અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી. આ સાથે વેરાવળ તાલુકા પ્રાથમિક…

Breaking News
0

જૂનાગઢ કૃષિ યુનિ.નાં ડો. જી.આર. ગોહિલને નિવૃતિ વિદાયમાન અપાયું

જૂનાગઢ કૃષિ યુનિવર્સીટી, જૂનાગઢ ખાતે વિસ્તરણ શિક્ષણ નિયામકની કચેરીમાંથી વયનિવૃત્તિના કારણે તારીખ ૩૦-૬-૨૦૨૨નાં રોજ ડો. જી.આર. ગોહિલ નિવૃત થયા છે. તેઓની ૩૮ વર્ષની કારકીદીમાં ધોકડવા, જામનગર, સાગડીવીડી ફાર્મ, સીબીએફ ફાર્મ,…

Breaking News
0

કેડી હોસ્પિટલ અમદાવાદ દ્વારા શહેરની મધ્યમાં સુપર સ્પેશ્યાલિટી ઓપીડી અને ડેકેર યુનિટ ધરાવતા અદ્યતન સિટી સેન્ટરનો પ્રારંભ

ગુજરાતની અગ્રગણ્ય હેલ્થકેર સંસ્થા કુસુમ ધીરજલાલ હોસ્પિટલ(શ્રી હરિહર મહારાજ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત) દ્વારા અમદાવાદના હાર્દ સમા વસ્ત્રાપુર વિસ્તારમાં સુપર સ્પેશ્યાલિટી ઓપીડી અને ડેકેર યુનિટ ધરાવતા અદ્યતન સિટી સેન્ટરનો પ્રારંભ કરવામાં…

1 14 15 16 17 18 33