ગુજરાત પ્રદેશ પ્રોફેશનલ્સ કોંગ્રેસના પ્રમુખ અને વરિષ્ટ શિક્ષણવિદ ડો. નિદત્ત બારોટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિને એક પત્ર પાઠવી તાજેતરમાં અંગ્રેજી ભવનમાં થયેલ એમ.એ. (ઈંગ્લીશ)ની પ્રવેશ કાર્યવાહી બાબતે તપાસ કરવા રજૂઆત કરી…
જૂનાગઢ બ્રહ્મસમાજનાં જુની પેઢીનાં મહિલા અગ્રણી જાહન્વીબેન ભાસ્કરભાઈ ઉપાધ્યાયનું અવસાન થયેલ છે. તેઓ લાંબા સમયથી બિમાર હતાં. તેમણે મહિલાઓનાં ઉત્કર્ષ માટે અને આર્થિક રીતે પગભર બને તે માટે અનેક સેવાભાવી…
માંગરોળના દિવાસા ગામની પ્રાથમિક શાળામાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં દીકરીઓના હાથે દીપ પ્રાગટ્ય કરવામાં આવેલ હતું તથા ગ્રામજનો-આગેવાનોના માર્ગદર્શન સાથે રક્તદાન શિબિર શરૂ કરવામાં આવેલ હતી. આ…
માણાવદર પાલિકાનાં ભૂગર્ભ ગટરનો સમ્પ સ્મશાન પાસેઅ ાવેલો છે જે સમ્પમાં ગેરકાયદેસર રીતે તોડી તે ભૂગર્ભ ગટરનાં પાણી સમ્પમાંથી સીધા વરસાદી પાણીથી ભરાયેલા રસાલા ડેમનાં વિશાળ ભૂગર્ભ જળ કુવા-બોરમાં જાે…
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સ્વચ્છતા કાર્ય માટે ૨૬ ઈ-રીક્ષા, બે એમ્બ્યુલન્સ અને એક ટ્રેકટરનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૧૫ માં નાણાંપંચ અંતર્ગત દસ ટકા જિલ્લા કક્ષાની ગ્રાન્ટમાંથી કુલ…
ખંભાળિયા શહેરના નગરજનો રસ્તાના મુદ્દે વર્ષોથી કાયમી સમસ્યાથી પીડાઈ રહ્યા છે. જેનો અંત ક્યારે પણ આવતો નથી. નવા બનેલા રસ્તાઓ એક વરસાદમાં ધોવાઈ જવાની બાબત સામાન્ય બની ગઈ છે. જ્યારે…
દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં પોલીસ વિભાગની “સી ટીમ” દ્વારા વધુ એક નોંધપાત્ર કામગીરીની સરાહના કરવામાં આવી છે. ખંભાળિયાના રેલ્વે સ્ટેશન વિસ્તારમાં ત્રણ બાળકો સાથે એક મહિલા ભૂલા પડ્યા…