Monthly Archives: July, 2022

Breaking News
0

દ્વારકામાં વંદે ગુજરાત વિકાસ યાત્રા રથને અનેરો આવકાર, વન વિભાગ દ્વારા રોપાઓનું નિઃશુલ્ક વિતરણ કરાયું

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વંદે ગુજરાત વિકાસ યાત્રા રથ તા.૧૯ જુલાઈ સુધી નગરપાલિકા અને ગ્રામ્ય વિસ્તારોમાં ભ્રમણ કરશે. જે અંતર્ગત આજે દ્વારકા નગરપાલિકા વિસ્તારમાં વિકાસ યાત્રા રથનું આગમન થયું હતું. જેને…

Breaking News
0

ઓખા તાલુકા શાળાના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી

ઓખા ખાતે ઓખા તાલુકા શાળાના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવેલ હતી. ઓખા તાલુકા શાળાની સ્થાપના તારીખ ૧૫-૭-૧૯૭૬ના રોજ કરવામાં આવેલ હતી. જે શાળાને ૪૬ વર્ષ પુરા થયેલ છે. સ્થાપના દિવસની…

Breaking News
0

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરાપ નીકળતા રાહત : મોસમનો ૮૧ ટકા વરસાદ વરસી ગયો

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા ત્રણેક દિવસથી મેઘરાજાએ વિરામ રાખ્યો છે. જિલ્લાના જુદા-જુદા ભાગોમાં હળવા તથા ભારે ઝાપટા વચ્ચે ઉઘાડ રહેતા સૂર્યનારાયણના સાનિધ્યમાં લોકોએ અને ખાસ કરીને ધરતીપુત્રોએ રાહતની લાગણી અનુભવી…

Breaking News
0

ખંભાળિયા વિસ્તારના ગૌવંશમાં લમ્પી વાયરસનો ચિંતાજનક વધારો : ગૌ સેવકો દ્વારા સારવાર

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જુદા જુદા વિસ્તારોમાં ગાય તથા નંદીમાં હાલ વ્યાપી રહેલા લમ્પી વાયરસ રોગચાળાએ ગૌસેવકો તથા સરકારી તંત્રમાં દોડધામ મચાવી દીધી છે. ખંભાળિયા પંથકમાં ટૂંકા સમયગાળામાં ગૌવંશમાં લમ્પી વાયરસનું…

Breaking News
0

ઓખામાં વંદે ગુજરાત વિકાસ યાત્રા રથનું કરાયું સ્વાગત

ઓખામાં વંદે ગુજરાત વિકાસ યાત્રા રથ આવી પોહચેલ. જે રથનું ઓખા નગરપાલિકા સંચાલિત સ્કૂલમાં ઓખા નગરપાલિકાના પ્રમુખ ઉષાબેન સુરેશભાઈ ગોહિલના હસ્તે સ્વાગત કરવામાં આવેલ હતું. ત્યાર બાદ સરકારની યોજનાઓની માહિતી…

Breaking News
0

સરકારી વિનયન કોલેજ ભેંસાણના વિદ્યાર્થી અભિજીત વાળા જ્ઞાનગુરૂ ક્વિઝ તાલુકા કક્ષાએ પ્રથમ નંબરે આવી કોલેજનું ગૌરવ વધાર્યું

વાળા અભિજીત ભગુભાઈ પ્રથમ પ્રયાસે એ પણ તાલુકા કક્ષાએ પ્રથમ નંબર આવતા સરકારી વિનયન કોલેજનું ગૌરવ વધાર્યું છે. અભિજીત વાળા સરકારી વિનયન કોલેજના બીજા વર્ષમાં સેમેસ્ટર-૩માં મુખ્ય સમાજશાસ્ત્ર વિષયમાં અભ્યાસ…

Breaking News
0

ઉના પીપલ્સ બેંકનાં ચેરમેન, વા.ચેરમેનની નિયુકિત

ઉના શહેરની પીપલ્સ કો. બેંકના ચેરનેન પદે ઈશ્વરભાઈ જેઠવાણી તેમજ વાઇસ ચેરનેન પદે મિતેષભાઈ શાહની નિયુકિત કરાઈ હતી. જિલ્લા ભાજપના મંત્રી રાજુભાઇ ડાભી, પૂર્વ ધારાસભ્ય કાળુભાઇ રાઠોડ, જિલ્લા પંચાયતના ચેરમેન…

Breaking News
0

ઉના નગરપાલિકા દ્વારા નવી શબવાહીનીનું લોકાર્પણ

ઉના નગરપાલિકાના પ્રમુખ જલ્પાબેન બાંભણીયા દ્વારા શબવાહીનીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જિલ્લા ભાજપના મંત્રી રાજુભાઇ ડાભી, ઉના પૂર્વ ધારાસભ્ય કાળુભાઇ રાઠોડ, ઉના નગરપાલિકાના ઉપપ્રમુખ ચંદ્રેશભાઈ જાેશી, સદસ્યો હરેશભાઇ જાેશી, બાબુભાઇ…

Breaking News
0

ખંભાળિયામાં શંકાસ્પદ કેફી પીણાની બોટલોનો તોતિંગ જથ્થો ઝડપાયો

ખંભાળિયા શહેરમાં કેટલાક સમયથી ચોક્કસ વિસ્તારમાં આયુર્વેદ પીણાના નામે કેફી પીણાનું વેંચાણ કરવામાં આવતું હોવા અંગે અહીંના ડીવાયએસપી સ્ટાફ દ્વારા કાર્યવાહી કરી અને એક એજન્સીમાં દરોડો પાડીને રૂા.૨૬.૧૩ લાખની કિંમતની…

Breaking News
0

જૂનાગઢ જીલ્લામાં ભગવાન સૂર્યનારાયણે દર્શન દીધા : વરસાદી ઝાપટાનો દોર ચાલુ

જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં છેલ્લા ૧૮ દિવસ થયા મેઘરાજાની અવિરત સવારી ચાલુ રહી છે. દિવસ દરમ્યાન સતત વરસાદ વરસવાનાં કારણે મોસમનો કુલ વરસાદ ૬૦ ટકાથી ઉપર પહોંચી ગયો છે અને…

1 15 16 17 18 19 33