જૂનાગઢ શહેરમાં પોલીસે વિવિધ સ્થળોએ જુગાર અંગે દરોડા પાડી અને કાર્યવાહી હાથ ધરી છે. એ ડીવીઝન પોલીસે આપેલી વિગત અનુસાર બિલખા રોડ ઉપર આંબેડકરનગર, ધરાનગર, ચામુંડા શેરી નં.૩ ખાતેથી જાહેરમાં…
બાંટવા શહેરમાં નગરપાલિકા તથા વેપારીઓ એસોસિએશન દ્વારા સીસીટીવી કેમેરા નાખેલ હોય અને આ કામનાં આરોપી જયસિંહ ઉર્ફે જયેશ લખધીરસિંહ પરમાર રહે.બાંટવા વાળાનું ગોડાઉન કેમેરામાં આવતું હોય, જેથી આરોપી નં.૧ તથા…
હાલના સાંપ્રત સમયમાં કાચી ઉંમરમાં દીકરા-દીકરીઓ દ્વારા લેવામાં આવેલ અપરિપક્વ ર્નિણયના કારણે માતા-પિતાને ક્ષોભ જનક પરિસ્થિતિમાં મૂકી દેતા હોય છે. આવા કિસ્સાઓમાં સામાન્યરીતે દીકરા-દીકરીના કુટુંબીજનોના અહમ અને ખેંચાખેંચીના કારણે કોર્ટ…
માંગરોળ નજીકનું પૌરાણિક કામનાથ મંદિર કોરોનાકાળમાં બે વર્ષ બંધ રહ્યા બાદ આ વખતે શ્રાવણ માસમાં દર્શનાર્થે લોકોની ભક્તોની અભૂતપૂર્વ ભીડ જાેવા મળી રહી છે. આગામી તેરસથી અમાસ સુધી ત્રણ દિવસ…
લાડી લોહાણા સિંધી મહિલા મંડળ જૂનાગઢ દ્વારા આઝાદીના ૭૫ વર્ષ અંતર્ગત અમૃત મહોત્સવ નિમિતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સ્વામી લીલાશાહ વાડી ખાતે મહિલા મંડળ દ્વારા સ્વામી લીલાશાહની પ્રાર્થના, રાષ્ટ્રગાન,…
ગોવિંદ સુધી પહોંચવા માટે સદગુરૂ સિવાય બીજાે કોઈ માર્ગ નથી. સંતોના ચરણમાં બેસવાથી આપણામાં સમરસતા, એકતા જેવા સદગુણોના ભાવ દ્રઢ થાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સ્વાતંત્ર્ય પર્વે આપણને સમસતાનો…
દ્વારકાધીશ મંદિર ખાતે મહાનુભાવો તેમજ સાંસદ પૂનમબેન માડમનાં હસ્તે મુખ્યમંત્રીને ભગવાન દ્વારકાધીશની મૂર્તિ અને મંદિરની પ્રતિકૃતી અર્પણ કરી, શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે માર્ગ અને મકાન, વાહન…
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શ્રાવણ માસની અષ્ટમીના પવિત્ર દિવસે દ્વાદશ જ્યોતિર્લિંગમાંના પ્રથમ જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથ દાદાના ભક્તિ ભાવ પૂર્વક પૂજન અર્ચન સોમનાથ મંદિર પરિસરમાં કર્યા હતા. મુખ્યમંત્રીએ સોમનાથ મહાદેવ મંદિરે ધ્વજારોહણ…
જન્માષ્ટમીના પાવન પ્રસંગે જૂનાગઢ શહેરમાં શોભાયાત્રા નીકળી હતી. આ પ્રસંગે શહેર કોંગ્રેસ પ્રમુખ અમીતભાઈ પટેલ, સીપીઆઈએમના બટુકભાઈ મકવાણા, વહાબભાઈ કુરેશી વગેરે આગેવાનો દ્વારા ભગવાન શ્રીકૃષ્ણની શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
દ્વારકાનાં જગત મંદિરમાં અલગ અલગ દિવસે કરાયેલ લાખોની ચોરીનો ભેદ પોલીસે ઉકેલી આંતરરાજય ચોર ટોળકીનાં ૮ શખ્સોને દ્વારકા બસ સ્ટેન્ડ પાસેથી રોકડ રૂા. ૧,પ૮,૦૦૦, મોબાઈલ-૮, અલગ અલગ બેંકનાં એટીએમ કાર્ડ/ક્રેડીટ…