Monthly Archives: August, 2022

Breaking News
0

હિંમતનગરનાં જેતોડમાં પૂ. ઈન્દ્રભારતીબાપુનું ભવ્ય સામૈયું કરાયું

હિંમતનગરની બાજુમાં આવેલ જેતોડ ગામમાં દિપુનું સ્થાન આવેલું છે જયાં નૂતન મંદિરનાં નિર્માણ પ્રસંગે ગમન સાંથલ (ભુવાજી) પરીવાર દ્વારા ભવ્ય આયોજન કરાયું હતું. જેમાં જૂનાગઢ શ્રી રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમનાં…

Breaking News
0

સોમનાથ મહાદેવનાં સમુદ્ર ચોપાટી ઉપર ભકિત-આધ્યાત્મીક અને ગુજરાત ગૌરવ પ્રતિકોનાં આકર્ષણ

પંરથમ જયોર્તિલીંગ સોમનાથ મહાદેવનાં સમુદ્ર તટ ઉપર વોક-વે નજીક ભાવિકોની ભકિત-આધ્યાત્મીક- ગુજરાત ગૌરવ પ્રતિક સહિતનાં આકર્ષણો ઉમેરી સોમનાથનાં સમુદ્ર બીચને આકર્ષક બનાવાઈ રહયો છે. જેનાં પ્રથમ ચરણરૂપે સોમનાથ સમુદ્ર બીચે…

Breaking News
0

વિસાવદર પોલીસે ઈંગ્લીશ દારૂ ઝડપી પાડયો

જૂનાગઢ રેન્જ ડીઆઈજી મનીન્દર પ્રતાપસિંહ પવારની સુચના તેમજ પોલીસ અધિક્ષક રવી તેજા વાસમશેટ્ટીનાં સીધા માર્ગદર્શન હેઠળ તથા નાયબ પોલીસ અધિક્ષક પ્રદિપસિંહ જાડેજાની સુચના મુજબ વિસાવદરનાં પીઆઈ એન.એ.શ ાહ તથા પોલીસ…

Breaking News
0

કેશોદનાં પ્રોહીબીશન ગુનામાં ફરાર આરોપીને ઝડપી લેતી નવાબંદર મરીન પોલીસ

જૂનાગઢ રેન્જ ડીઆઈજી મનીન્દર પ્રતાપસિંહ પવાર તથા ગીર પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા તથા મદદનીશ પોલીસ અધિક્ષક ઓમપ્રકાશ જાટ વેરાવળ વિભાગે સર્કલ પીઆઈ વી.એમ. ચૌધરીને નાસતા ફરતા આરોપીને ઝડપી પાડવા માર્ગદર્શન…

Breaking News
0

જૂનાગઢ : કવિ સંમેલન-હાસ્ય દરબારનો કાર્યક્રમ યોજાયો

રમત-ગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર ગ્રંથાલય ખાતાના નિયામક ડો. પંકજ ગોસ્વામી અને મદદનીશ ગ્રંથાલય નિયામક ભાવનગરના આર.ડી. પરમારના માર્ગદર્શન હેઠળ સરકારી જિલ્લા પુસ્તકાલય જૂનાગઢ ખાતે આઝાદીનો અમૃત મહોત્સવ…

Breaking News
0

દ્વારકા તાલુકાની વિવિધ ગૌશાળાની મુલાકાત લેતા કૃષિ, પશુપાલન અને ગૌ સંવર્ધન મંત્રી રાઘવજી પટેલ

કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી રાઘવજીભાઈ પટેલ દેવભૂમિ દ્વારકા જિલ્લાની મુલાકાતે આવ્યા હતા. પશુઓમાં જાેવા મળતા લમ્પી સ્કીન ડીસીઝને અટકાવવા તંત્ર દ્વારા કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરી હતી. મંત્રીએ દ્વારકા…

Breaking News
0

શ્રાવણના પ્રથમ સોમવારે ખંભાળિયાના શિવાલયો શિવનાદથી ગુંજી ઉઠયાં

માત્ર એક લોટી જળથી પ્રસન્ન થતા ભોળાનાથના પવિત્ર પર્વ શ્રાવણ માસના આજરોજ પ્રથમ સોમવારે ખંભાળિયા શહેર તથા તાલુકાના વિવિધ શિવાલયોમાં મોટી સંખ્યામાં શિવ ભક્તોની ભીડ જાેવા મળી હતી. ખંભાળિયામાં આજરોજ…

1 30 31 32