તલાટી કમ મંત્રીઓની કેટલીક પડતર માંગો છે. આ માંગોને લઇ અગાઉ અનેક વખત રજૂઆતો કરાઇ છેે. તેમ છતાં કોઇ ઉકેલ ન આવતા હવે સમગ્ર રાજ્યની સાથે જૂનાગઢ જિલ્લાના તલાટીમંત્રીઓ પણ…
જૂનાગઢની સિવીલ હોસ્પિટલમાં તબીબોની સુરક્ષા માટે કાયમી પોલીસ બંદોબસ્ત ગોઠવવાની માંગ કરાઇ છે. આ અંગે ધી ટ્રેઇન્ડ નર્સ એસોસિએશનની ગુજરાત રાજ્યની બ્રાન્ચના નેજા હેઠળ એસપીને આવેદન અપાયું છે. આવેદનમાં જણાવાયું…
જૂનાગઢમાં નોકરી અપાવી દેવાની લાલચ આપી અને રૂા.૩ લાખની છેતરપીંડી કર્યાનો બનાવ પોલીસ દફતરે નોંધાયો છે. આ બનાવ અંગે હિતેશભાઈ રાજેશભાઈ વાઘેલા(ઉ.વ.૩૦) રહે. કડીયાવાડ, વણકરવાસ, જૂનાગઢ અને હાલ આંબેડકરનગર, બિલખા…
રાજ્યના પશુપાલન અને ગૌ-સંવર્ધન રાજ્યમંત્રી દેવાભાઈ માલમે કેશોદના અગતરાય ખાતે સમગ્ર જિલ્લામાં લમ્પી વાયરસને અટકાવવા માટેની કામગીરી તથા રસીકરણ કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. મંત્રી દેવાભાઈ માલમ શક્ય તેટલી વહેલી…
પંચાગ પ્રમાણે જયોતિષનાં નિયમ પ્રમાણે આ વર્ષે રક્ષાબંધન ચૌદશનાં દિવસે છે. શ્રાવણ સુદ ચૌદશને ગુરૂવાર તા. ૧૧-૮-રરનાં દિવસે ચૌદશતિથિ સવારનાં ૧૦.૩૯ સુધી છે. ત્યારબાદ પૂનમતિથિ છે. તથા શુક્રવારે પૂનમનાં દિવસે…
રાષ્ટ્રીય શૈક્ષીક મહાસંઘ જૂનાગઢ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ દ્વારા કાઠી કન્યા છાત્રાલયની અંદર ભારત માતાનું પૂજન અને સૈનિકોના સન્માનનો એક કાર્યક્રમ યોજાયો હતો જેમાં કાર્યક્રમના અધ્યક્ષ તરીકે સંસ્થાના પ્રમુખ…
નારી વંદન ઉત્સવના ગઈકાલે પ્રથમ દિવસે જૂનાગઢ તાલુકાના પ્રભાતપુર ગામે નારી સુરક્ષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે રાજ્ય સરકારની મહિલા ઉત્કર્ષની વિવિધ યોજનાઓની ખાસ કરીને ૧૮૧ અભયમ હેલ્પલાઇન,…
જૂનાગઢ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી તથા ડિસ્ટ્રીકટ મિનરલ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે સેલ્ફ ડિફેન્સ તાલીમનું આયોજન વિવિધ તાલુકાઓના ગ્રામ્ય વિસ્તારોમાં કરવામાં આવે છે. જેમાં વંથલી તાલુકાની કન્યા શાળા ખાતે…