Monthly Archives: August, 2022

Breaking News
0

દ્વારકા ૧૦૮ની ટીમની સરાહનીય કામગીરી

દેવભૂમિ દ્વારકાના ૧૦૮ની ટીમ દ્વારા ખુબ જ સરાહનીય કામગીરી કરવામાં આવી છે. હર્ષદ ૧૦૮ની ટીમે એક ગર્ભવતી મહિલાને પ્રસૂતિ કરાવી ઉત્તમ દાખલો બેસાડ્યો છે. મહિલાને પ્રસૂતિ માટે હોસ્પિટલ લઈ જવામાં…

Breaking News
0

ખંભાળિયામાં પત્રકારોના વિવિધ પ્રશ્નો અંગે જિલ્લા પોલીસ વડાને સામૂહિક રજૂઆત

ખંભાળિયા સહિત જિલ્લામાં બનતા કેટલાક મહત્વના બનાવો અંગે પોલીસ તંત્ર દ્વારા પૂરતો સહયોગ ન મળતો હોવા અંગે ખંભાળિયાના પત્રકારો દ્વારા અહીંના જિલ્લા પોલીસ વડાને સામુહિક રજૂઆતો કરવામાં આવી હતી. જે…

Breaking News
0

ખંભાળિયાની જુદી-જુદી શાળાઓમાં એબીવીપી દ્વારા વૃક્ષારોપણ કરાયું

ખંભાળિયાની વિદ્યાર્થી સંસ્થા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના ઉપક્રમે તાજેતરમાં શહેરની જુદી-જુદી શાળાઓમાં વિવિધ પ્રકારના વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત એ.બી.વી.પી.ના હોદ્દેદારો- કાર્યકરોએ અહીં સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ અને રાજકુમાર…

Breaking News
0

દિવાસા ગામે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવાયો

દિવાસા ગામે તા.૧-૮-૨૦૨૨ સોમવારના રોજ આઝાદીના અમૃત મહોત્સવનું ડો. આર.ડી. હાઈસ્કૂલ તથા ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત આર્મીના જવાનો અને બહેનોએ દિપ પ્રાગટ્ય દ્વારા કરી…

Breaking News
0

નવા ઉગલા પ્રાથમિક શાળામાં ભારતમાતાનું પૂજન

ઉના પંથકની નવા ઉગલા પ્રાથમિક શાળામાં આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમ અંતર્ગત ભારતમાતાનું પૂજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના બાળકો તેમજ શિક્ષકો દ્વારા ભારતમાતાનું પૂજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત…

Breaking News
0

આજે શ્રાવણ માસનો પ્રથમ સોમવાર : ભોળાનાથને રીઝવતા ભાવિકો

દેવાધિદેવ ભગવાન ભોળાનાથની આરાધનામાં લીન બનવાનો અવસર એટલે શ્રાવણ માસ અને તેમાં પણ ખાસ કરીને સોમવાર એટલે શ્રેષ્ઠ દિવસ. આજે શ્રાવણ માસનાં પ્રથમ સોમવારે દેશનાં ૧ર જર્યોતિલીંગ પૈકીનાં એક સોમનાથ…

Breaking News
0

ગીર અને આસપાસનાં વિસ્તારોમાં વનરાજની સંખ્યામાં વધારો

ગીર, ગિરનાર, મીતીયાણા અને પાણીયા જેવા અભયારણમાં સિંહની વસ્તી હોવાનું જાણવા મળે છે. ગુજરાતમાં એશિયાટીક સિંહની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઈ રહયો છે. મળેલી માહિતી અનુસાર અંદાજીત વસ્તી વધીને ૧ર૦૦ થઈ…

Breaking News
0

જર્જરીત મકાન ઉતારી લેવા નગરસેવક દ્વારા લેખિત તેમજ અનેક મૌખિક રજૂઆત પછી પણ કાર્યવાહીના નામે મીંડુ

જૂનાગઢ મહાનગરપાલિકા વિસ્તારમાં મહાનગરપાલિકાની કચેરી સામેની ગલીમાં આવેલ શાકમાર્કેટ જેવા ભરચક એરિયામાં લાંબા સમયથી એક મકાન જર્જરીત હાલતમાં હોય જેની અગાઉ લેખિત ફરિયાદ પણ ભાજપના વોર્ડ નંબર-૧૦ના નગરસેવક હિતેશ ઉદાણી…

Breaking News
0

ગીરનારની પવિત્ર ભૂમિમાં રામવાડી-૧ ખાતે અદભુત જ્યોતિ સ્વરૂપ સ્ફટીક(પારા)ના શિવલીંગ ઉપર થશે સવા લાખ બીલીપત્રનો અભિષેક

પુરાણ પ્રસિદ્ધ ગિરિવર ગીરનારની પાવન ભૂમિ ઉપર કે જે તપોભૂમિ ઉપર ગુરૂ દત્તાત્રેય ભગવાન, નવનાથ અને ચોર્યાસી સિદ્ધોના બેસણા હોય, જે ભૂમિને લાખો સંત-સાધુ અને યોગીઓએ પોતાના તપ દ્વારા જગ…

Breaking News
0

જૂનાગઢ સીવીલ હોસ્પિટલમાં નર્સ્િંાગ સ્ટાફ ઉપર કાતરથી હુમલો : પોલીસ ફરિયાદ

જૂનાગઢની સોૈથી મોટી સરકારી હોસ્પિટલમાં એક દર્દી અને તેની માતાએ ફરજ ઉપરનાં નર્સ્િંાગ સ્ટાફ ઉપર હુમલો કરી અને મારામારીનો બનાવ પોલીસ દફતરે નોંધાયો છે અને બે સામે ફરિયાદ થઈ છે.…

1 29 30 31 32