માંગરોળનાં મેણેજ, ચંદવાળા સહીત છ ગામોને જાેડતો લાબરકુવા રોડ વર્ષો વિતી જવા છતાં બનાવવામાં આવ્યો નથી. આ રસ્તો મંજુર પણ થયેલ છે છતા રોડ બનાવવામાં ન આવતા ખેડુતો દ્વારા જાતે…
દેવભૂમિ દ્વારકા જિલ્લાના શિવરાજપુર બીચ ઉપર ૩૧ ઓગસ્ટ સુધી લોકોને ન્હાવા અને સ્વિમિંગ કરવા ઉપર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટએ પ્રતિબંધ લગાવતું જાહેરનામું બહાર પાડ્યું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા તાલુકાના શિવરાજપુર…
કેશોદ તાલુકાના સોંદરડા ગામે શીતળા માતાજીનું પ્રાચીન મંદિર આવેલ છે. જ્યાં દર વર્ષે શ્રાવણ માસમાં સાતમના દિવસે ભવ્ય મેળો ભરાય છે. મેળામાં કેશોદ તાલુકાના અનેક ગામના લોકો દર્શને અને મેળાનો…
અખિલ ભારતીય કોળી સમાજની યુવા શાખાની પ્રદેશ કારોબારી ભાવનગર ખાતે એક રિસોર્ટમાં યોજાઇ હતી. આ કારોબારી પૂર્ણ થતાં ખુલ્લું અધિવેશન પાર્ટી પ્લોટ ખાતે યોજાયું હતું. આ અધિવેશનમાં નવ નિયુક્ત હોદ્દેદારોને…
જિલ્લાના પશુપાલન વિભાગની પશુ ચિકિત્સકો સાથેની ટીમ ગામે ગામ લમ્પી વાયરસને ડામવા માટે રસીકરણ સહિતની કામગીરી કરી રહી છે. આજે કેશોદ તાલુકાના મઘરવાડા ગામે પશુપાલકો ખેડૂતોને સાથે રાખી ૯૦થી વધુ…
સોરઠનાં દરિયાતટેથી પ્રથમ વખત ચરસનાં ૧૯૯ પેકેટ મળી આવતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. અઢીથી ત્રણ કરોડથી વધુની કિંમતનો નશીલા પદાર્થ એવા ચરસનો જથ્થો મળી આવતા તંત્ર પણ હાઈએલર્ટ બન્યું…
શ્રાવણ માસનાં પવિત્ર દિવસો દરમ્યાન તહેવારોની મોસમ શરૂ થઈ ચુકી છે તે સાથે જ આ માસમાં આવતા તહેવારોની પણ ઉજવણી કરવામાં આવી રહી છે. ખાસ કરીને ધામિર્ક કાર્યો શ્રાવણ માસ…