ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું છે કે, દેશના ખેડૂત અને ખેતીને આર્ત્મનિભર બનાવવા પ્રાકૃતિક કૃષિ અપનાવવી અત્યંત જરૂરી છે. આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે પોરબંદર જિલ્લા વહિવટી તંત્ર અને આત્મા પરીયોજના…
અમદાવાદમાં કલેક્ટર કચેરી ખાતે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના હસ્તે ૪૦ પાકિસ્તાની હિંદુ નિર્વાસિતોને ભારતીય નાગરિકતા પત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે,…
દેવભૂમિ દ્વારકાના વિશ્વવિખ્યાત જગત મંદિરે જન્માષ્ટમી પર્વની કૃષ્ણ સંગે ઊજવણી કરવાનું અનન્ય મહાત્મય છે. આ વખતે દ્વારકાધીશ મંદિર ખાતે રવિવાર સુધી ચાર દિવસના રજા ભર્યા માહોલમાં કુલ પાંચ લાખ જેટલા…
ખંભાળિયા શહેરના પ્રાચીન અને ઐતિહાસિક એવા શ્રી કલ્યાણરાયજી મંદિરે જન્માષ્ટમી પર્વ નિમિત્તે ભગવાન શ્રીકૃષ્ણના જન્મ ઉત્સવની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી. શહેરના સ્થાન દેવતા ગણાતા શ્રી કલ્યાણરાયજી મંદિર ખાતે…
ખંભાળિયા તાલુકાના બજાણા ગામના પાદરમાંથી પસાર થતી નદીના કાંઠે બિરાજમાન પ્રાચીન અને પ્રખ્યાત કાશી વિશ્વનાથ મહાદેવના મંદિર ખાતે ભવ્ય અને કલાત્મક રીતે તૈયાર કરવામાં આવેલા બાર જ્યોતિર્લિંગના દર્શનનું આયોજન કરવામાં…
ખંભાળિયા તાલુકાના કોટા ગામે આવેલા વર્ષો જૂના અને જાણીતા કોટેશ્વર મહાદેવના મંદિર ખાતે હાલ પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે નિયમિત રીતે વિવિધ ધર્મમય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. અહીં રોશની સભર…
વિશ્વભરમાં ખંભાળિયા શહેરના શિવાલયો ઘીની મહાપૂજા માટે વિખ્યાત છે. અહીંના વિવિધ પ્રાચીન મંદિરોમાં ભગવાન શિવની ઘીની મહાપૂજાના દર્શનનો લાભ મોટી સંખ્યામાં શિવ ભક્તો લ્યે છે. ખંભાળિયાના પુરાણ પ્રસિદ્ધ ખામનાથ મહાદેવ,…
સાતમ આઠમના તહેવારોમાં મીની વેકેશન જેવા માહોલ વચ્ચે જૂનાગઢ, ભવનાથ તેમજ ફરવા લાયક સ્થળોએ આ વર્ષે માનવ મહેરામણ ઉમટી પડયો હતો. સાતમ આઠમના તહેવાર દરમ્યાન જન્માષ્ટમી પર્વની ઉજવણી અંતર્ગત જન્માષ્ટમીના…