જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના બાલાગામ ખાતે ભારત જન વિજ્ઞાન જાથા દ્વારા ‘‘ચમત્કારોથી ચેતો” લોકજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. પ્રારંભે અજયભાઇ જે. વ્યાસ સ્વાગત પ્રવચન કર્યા બાદ વૈજ્ઞાનિક પધ્ધતિથી ઉદ્દઘાટન ગામના ઉપ…
ભૂકંપ બાદના વિકાસ અને કચ્છની ખુમારીને સમર્પિત વિશેષ મ્યૂઝિયમ લોકો વચ્ચે આકર્ષણનું કેન્દ્ર બનશે : રિયલટાઇમ ભૂકંપનો અનુભવ કરાવવા માટે મ્યૂઝિયમમાં ખાસ થિયેટરનું નિર્માણ કરાયું : આધુનિક ટેક્નોલોજી અને વર્ચ્યુઅલ…
મતદારોની સહભાગિતા દ્વારા મતદાર નોંધણી વધે અને આવનારી ચૂંટણીમાં મતદાનની ટકાવારી વધે તે માટે રાજ્યના ચૂંટણી તંત્ર દ્વારા વિવિધ વિભાગો સાથે સમજૂતી કરાર કરવામાં આવી રહ્યાં છે. મહિલાઓ તથા યુવા…
તાજેતરમાં સમગ્ર રાજ્યમાં પશુઓમાં લમ્પી રોગનો ફેલાવો થતાં પશુપાલકોમાં ભારે નિરાશા જાેવા મળી રહી છે. ખાસ તો ગૌવંશમાં વધુ પડતો લમ્પી વાયરસ જાેવા મળી રહ્યો છે. થોડા દિવસ અગાઉ સરકારી…
વિશ્વ પ્રસિધ્ધ સોમનાથ મહાદેવ મંદિરે આવતા-જતા દેશ-વિદેશનાં યાત્રીકો-પ્રવાસીઓની સુવિધા માટે સોમનાથ મંદિરનું રેલ્વે સ્ટેશન નવા કાયાકલ્પ સાથે રી-બીલ્ટ કરાનાર હોય તા. ૧ સપ્ટેમ્બરથી ટ્રેનોની અવર-જવર સંપૂર્ણ બંધ થઈ જશે. સોમનાથનાં…
ખંભાળિયાના લુહાર શાળ વિસ્તારમાં આવેલી ભવ્ય એવી ૧૦૩ વર્ષ જૂની પ્રજાબંધો ફ્રી લાઇબ્રેરીમાં સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત દેશના ૭૬માં સ્વતંત્રતા પર્વ નિમિત્તે…
ખંભાળિયા નજીક આવેલા શક્તિનગર ગ્રામ પંચાયતમાં દર વર્ષે ભાદરવા સુદ ત્રીજ, ચોથ અને પાંચમના યોજાતા શિરૂતળાવના લોકમેળા સમગ્ર પંથકના લોકો માટે આકર્ષણ રૂપ બને છે. તાજેતરમાં કોવિડ પરિસ્થિતિના કારણે આ…