રાજય સરકારના પ્રવકતા જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું છે કે, રાજ્યના નાગરિકોને રખડતા ઢોરોના ત્રાસથી મુક્તિ અપાવવા માટે રાજ્ય સરકારે મક્કમ નિર્ધાર કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિર્દેશન હેઠળ રાજ્યના પશુપાલકો, નાગરિકો…
કેશોદમાં છેલ્લાં ઘણાં વર્ષોથી વ્હાલા દવલાની નીતિ અપનાવી પસંદગીના લોકોને બોલાવી લોક દરબાર યોજી સબ સલામતના દાવા પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે. અગાઉના લોક દરબારમાં શહેરના તમામ પ્રતિષ્ઠિત…
જૂનાગઢનાં જવાહર રોડ ઉપર આવેલા મુખ્ય સ્વામિનારાયણ મંદિર કે જે ભાવિકોની આસ્થાનું કેન્દ્ર છે અને ભગવાન સ્વામિ નારાયણનાં સ્વ હસ્તે પધરાવેલા સિધ્ધેશ્વર સહિતનાં દેવો ભકતોજનોની તમામ મનોકામના પૂર્ણ કરે છે…
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સૌરાષ્ટ્રના બે બ્રેઇનડેડ દર્દીઓના અંગોના દાનથી ૬ પીડિત દર્દીઓનું જીવન બદલાયું છે. ૨૨ અને ૨૩મી ઓગસ્ટના રોજ બ્રેઇનડેડ થયેલ બે દર્દીઓના પરિવારજનોએ અંગદાનનો જનહિતલક્ષી ર્નિણય કરતા કુલ…
જૂનાગઢનાં દોલતપરા વિસ્તારમાં રહેતા અને અસામાજીક પ્રવૃતિ કરનારા યોગેશ હરજીવનભાઈ પરમારને પાસાનાં કાયદા હેઠળ સેન્ટ્રલ જેલ લાજપોર સુરત ખાતે મોકલી દેવામાં આવેલ છે. જૂનાગઢ રેન્જનાં નાયબ પોલીસ મહાનિરક્ષક નિલેશ જાંજડીયા,…