Monthly Archives: August, 2022

Breaking News
0

જૂનાગઢ રેલ્વે સ્ટેશન ખાતે સિનીયર સીટીઝનો માટે સુવિધા ઉભી કરવા રજુઆત

જૂનાગઢની સામાજીક સંસ્થા મધુર સોશ્યલ ગૃપનાં પ્રમુખ સલીમભાઈ ગુજરાતી અને અમીષ ગોસાઈએ વેસ્ટર્ન રેલ્વે જનરલ મેનેજરને પત્ર પાઠવી જણાવેલ છે કે દેશ અને રાજયમાં પ્રવાસન ઉદ્યોગનાં વિકાસમાં સૌરાષ્ટ્રમાં જૂનાગઢનું વિશેષ…

Breaking News
0

સર્કમસીઝન અને કપીંગ થેરાપીનાં નિષ્ણાંત ધોરાજીનાં સેવાભાવી ડો. ઈમરાનની યશસ્વી સિધ્ધી

સર્કમસીઝન(ખત્ના) અને કપીંગ થેરાપી ક્ષેત્રે છેલ્લા ર૦ વર્ષથી સોૈરાષ્ટ્ર વિસ્તારમાં ગુંજતું નામ એટલે ડો. હાજી ઈમરાન હાજી રફીકભાઈ ખલીફા ડો. ઈમરાનનાં નામથી ભાગ્યેજ કોઈ અજાણ હશે. સોૈરાષ્ટ્રનાં નાના-મોટા શહેરો, સંસ્થાઓમાં…

Breaking News
0

જૂનાગઢનાં ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાનો જન્મદિવસ

અખિલ સોૈરાષ્ટ્ર રઘુવીર સેનાનાં સુપ્રિમ અને જૂનાગઢનાં ડેપ્યુટી મેયર ગિરીશભાઈ એમ. કોટેચાનો આજે ૬રમો જન્મદિવસ છે. તા.ર૬-૮-૧૯૬૧નાં રોજ જન્મેલ ગિરીશભાઈ જૂનાગઢ નગરપાલિકાનાં પ્રમુખ તરીકે સતત ત્રણ ટર્મ રહી ચુકયા છે.…

Breaking News
0

સુત્રાપાડા નજીક બ્રિજની બાજુમાં ૩૦ જેટલા પશુઓના મૃતદેહ મળી આવતા હડકંપ, મોત લમ્પી વાયરસના કારણે થયા હોવા અંગે તંત્રનો નનૈયો

ગીર સોમનાથ જિલ્લામાં અબોલ પશુઓમાં લમ્પી વાયરસ કહેર વર્તાવી રહ્યો છે. એવા સમયે જિલ્લાના સુત્રાપાડા-કોડીનાર સ્ટેટ હાઇવે ઉપર આવેલ સોમેત નદીના રાખેજ બ્રિજની બાજુમાં ખુલ્લી જગ્યામાં અંદાજે ૨૫થી વધુ મૃત…

Breaking News
0

વેરાવળમાં ગૌવંશ કતલ-તસ્કરીના ગુના આચરતા શખ્સને પાસા હેઠળ ધરપકડ કરી જેલ હવાલે કરાયો

વેરાવળમાં ગૌવંશ કતલ અને તસ્કરીમાં સંડોવાયેલા કુખ્યાત શખ્સ સામે પાસાની દરખાસ્ત તાજેતરમાં મંજુર થઈ હતી. જેના આધારે સીટી પોલીસે બાતમીના આધારે કુખ્યાત શખ્સની ધરપકડ કરી સુરતની જેલમાં ધકેલવા તજવીજ હાથ…

Breaking News
0

જૂનાગઢ : વડાલ અને કાથરોટામાં તપસ્વી સાધ્વી દીદીની ગૌ કથાનું આયોજન

ગૌ કથાના પ્રણેતા તપસ્વી સાધ્વી દીદી વડાલ અને કાથરોટા ગામમાં પધાર્યા હતા. તપસ્વી સાધ્વી દીદી હાલ ભારત પરિક્રમા ઉપર છે જે અંતર્ગત આ બંને ગામની મુલાકાત લીધી હતી. ત્યારે ગામ…

Breaking News
0

૨૬ ઓગસ્ટ એટલે મહિલા સમાનતા દિવસ “Celebrating Women’s Right to Vote” : આ દિવસની ઉજવણીનો ખાસ હેતુ મહિલા સશક્તિકરણની પ્રવૃતિઓને પ્રોત્સાહન આપવાનો છે

૨૬ ઓગસ્ટ એટલે મહિલા સમાનતા દિવસ. ૫૦ વર્ષની લડાઈ બાદ અમેરિકામાં મહિલાઓને મત આપવાનો અધિકાર મળ્યો હતો. તેની યાદમાં ૨૬ ઓગસ્ટને મહિલા સમાનતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષનો…

Breaking News
0

ઓબીસી સમાજને વસતીના ધોરણે રાજકીય પ્રતિનિધિત્વ મળવું જાેઈએ : સમર્પિત આયોગને ૧૦૦થી વધુ રજૂઆતો

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ઓબીસી સમાજના પ્રતિનિધિત્વ અંગે રચાયેલા સમર્પિત આયોગે રાજકોટમાં સુનાવણી હાથ ધરી હતી. જેમાં સૌરાષ્ટ્રના ૬ જિલ્લામાંથી ૧૦૦થી વધુ રજૂઆતો મળી હતી. વિવિધ જિલ્લામાંથી આવેલા ઓબીસી સમાજના પ્રતિનિધિઓને…

Breaking News
0

દ્વારકા-ઓખા હાઈવે ઉપર આવેલ હોટલ ધારકે રાષ્ટ્રધ્વજ તિરંગાનું અપમાન કર્યું

દ્વારકા તાલુકાનાં વરવાળા અને શિવરાજપુરની વચ્ચે હાઇવે રોડ ઉપર કાળા ધોળા ઝંડા ફરકાવતી એક બ્લેક હોટેલ બની છે. શિવરાજપુર બીચ અને બેટ દ્વારકા જતા યાત્રિકો માટે આ બ્લેક હોટલ મોકાની…

Breaking News
0

વિદ્યાર્થી માટે પ્રત્યક્ષ શિક્ષણ એ એક શિક્ષણનું અવિભાજય અંગ હોવું જાેઈએ સુરજકરાડી કૃષ્ણનગર સરકારી શાળાની એક અનોખી અનેરી વાત

આજ અભ્યાસ કરવાનાં માધ્યમો વિસ્તારી રહ્યા છે ત્યારે બાળકને માત્ર વર્ગમાં બેસાડી અભ્યાસ કરાવવાથી વિશેષ પ્રત્યક્ષ મુલાકાત પણ શ્રેષ્ઠ માધ્યમ છે. પ્રત્યક્ષ મુલાકાતની વાત સાંભળતા જ બાળકો ઝૂમી ઉઠ્‌યા અને…

1 6 7 8 9 10 32