Monthly Archives: August, 2022

Breaking News
0

ખંભાળિયાના સુવિખ્યાત ખામનાથ મહાદેવ મંદિરે વહેલી સવારે ભસ્મ આરતી શ્રૃંગારના દર્શન યોજાયા

ભગવાન ભોળાનાથને પ્રિય ભસ્મ શ્રૃંગાર આરતીના દર્શન કે જે મહાકાલેશ્વરના વિશ્વવિખ્યાત છે, તે પ્રકારના દર્શન ખંભાળિયાના પ્રસિદ્ધ શ્રી ખામનાથ મહાદેવના મંદિર ખાતે યોજવામાં આવ્યા હતા. ખંભાળિયાના પાદરમાં આવેલા આશરે પાંચ…

Breaking News
0

ઓખા લવ જેહાદ કેસમાં ઓખાના તમામ સમાજના આગેવાનો દ્વારા પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપ્યું

ઓખા પોલીસને ફરિયાદ કર્યા બાદ ૬ દિવસથી કોઈ પરિણામ ના આવતા દ્વારકા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું. ઓખા ગામમાં રહેતા પ્રજાપતિ સમાજની ૧૯ વર્ષની પુત્રીને તા.૨૧-૮-૨૦૨૨ના રોજ લલચાવી-ફોસલાવી ધર્માંતર કરવાના…

Breaking News
0

જામનગર ખાતે દારૂનો સપ્લાય કરવા જતા ભાણવડના શખ્સને ઝડપી લેવાયો

ભાણવડ ખાતે રહેતા એક શખ્સ પાસેથી દારૂ લઈ અને જામનગર ખાતે એક વ્યક્તિને આપવા જતા રાણીવાવ ગામે રહેતા રબારી શખ્સને એલસીબી પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી, ઝડપી લીધો હતો. આ…

Breaking News
0

દ્વારકા ટાઉનમાં ભર બપોરે રૂા.સાડા ચાર લાખની રોકડ ચોરી જનાર શખ્સને ખંભાળિયામાંથી દબોચી લેવાયો

દ્વારકાના સનાતન બસ સ્ટેશન વિસ્તારમાંથી ગઈકાલે ગુરૂવારે ભર બપોરે એક આસામી દ્વારા બેંકમાં જમા કરાવવા માટે લઈ જવાતી રૂપિયા સાડા ચાર લાખની રોકડ રકમ ભરેલી થેલીને કોઈ શખ્સ નજર ચૂકવીને…

Breaking News
0

ખરાબ રસ્તાને કારણે… જૂનાગઢનો મોતીબાગ વિસ્તાર બન્યો ‘ધુળીયો’ માર્ગ

જૂનાગઢનાં મોતીબાગ વિસ્તારનાં રસ્તાઓની ખુબ જ ખરાબ હાલત છે અને લોકો ધુળની ડમરીઓથી ત્રાહીમામ પોકારી ઉઠયા છે. આ વિસ્તારનાં વેપારીઓની દુકાનો તેમજ રહેવાશીઓનાં મકાનોમાં રસ્તાઓની ઉડતી ધુળ પ્રવેશી જાય છે…

Breaking News
0

ભેંસાણ તાલુકાનાં નવા વાઘણીયા ગામે માતાનું ૪૦મું કરવાનાં મુદ્દે ભાઈનાં હાથે ભાઈની હત્યા

જૂનાગઢ જીલ્લાનાં ભેંસાણ તાલુકાનાં નવા વાઘણીયા ગામે બનેલા એક બનાવમાં માતાનાં ૪૦મું કરવાનાં મુદ્દે મામલો બિચકતા ભાઈનાં હાથે ભાઈની હત્યાનો બનાવ પોલીસ દફતરે નોંધાયો છે. આ બનાવ અંગે ભેંસાણ પોલીસે…

Breaking News
0

જૂનાગઢ શહેરનું નામ બદલીને ‘ખાડાગઢ’ કરવા જાગૃત નાગરીકની માંગ

જૂનાગઢનાં સરદારબાગમાં રહેતા એમીશ એમ. મેંદપરાએ મુખ્યમંત્રી, શહેરી વિકાસ મંત્રી, જૂનાગઢ મનપા કમિશ્નર અને મેયરને પત્ર પાઠવી રજુઆત કરી છે કે જૂનાગઢ શહેરની હાલત દિનબદિન અતિશય ખરાબ અને દયનીય થઈ…

Breaking News
0

શિક્ષણ જગતમાં બહારનાં લેભાગુ ટયુશન કલાસીસોથી વાલીઓ ચેતો

જૂનાગઢ શહેરમાં બહારનાં ટયુશન કલાસીસોની ભરમાર ચાલી રહી છે. જેમાં ચાલુ વર્ષમાં ભારતભરમાં ખ્યાતનામ આકાશ બાયઝુસે જૂનાગઢમાં તેનું કેન્દ્ર શરૂ કરેલ છે. તેમની મસમોટી જાહેરાતો અને વાયદાઓથી ભરમાઈને જૂનાગઢ શહેરનાં…

Breaking News
0

જૂનાગઢ તાલુકાનાં વડાલ નજીક કેશવ પેટ્રોલપંપની ઓફીસનાં તાળા તોડી રૂા.૧,૩૮,૭૬૦ની ચોરી

જૂનાગઢનાં મધુરમ બાયપાસ ઉપર રહેતા દેવાયતભાઈ જગમાલભાઈ બકોત્રાએ બે અજાણ્યા શખ્સો વિરૂધ્ધ એવા મતલબની ફરિયાદ નોંધવી છે કે, વડાલ-ચોકી વચ્ચે આવેલ ફરિયાદી તથા સાહેદની માલીકીનાં કેશવ પેટ્રોલપંપની ઓફીસનાં દરવાજાનું લોક…

Breaking News
0

જૂનાગઢમાં ધેનુકાસુર વધનો ફલોટ પાંચમાં ક્રમે વિજેતા થયો

જૂનાગઢ ખાતે જન્માષ્ટમી ઉત્સવ નિમિત્તે નીકળેલ શોભાયાત્રામાં કુલ ૪૦ ફ્લોટ હતા. તેમાંથી શ્રીકૃષ્ણ ભગવાનનો રોલ કલ્પવ પ્રજ્ઞેશભાઈ વાજાએ કરેલ હતો. મામા કંસ દ્વારા મોકલાવેલ ધેનુકાસુર નામના રાક્ષસ સાથે યુદ્ધ કરતા…

1 5 6 7 8 9 32