મહાનગરપાલિકા દ્વારા પગારદારો, વેતનદારો બંને વ્યવસાયીઓ વેપારીઓ પાસેથી વ્યવસાયવેરો ઉઘરાવવાની કામગીરી જૂનાગઢ મહાનગરપાલિકાને સોંપાયેલ છે. તમામ વ્યવસાયી કરદાતાઓએ વ્યવસાયવેરાની વર્ષ ૨૦૨૨-૨૩ની તથા પાછલી બાકી રહેતી રકમ તા.૩૦-૯ સુધીમાં ભરપાઈ કરવા…
રાજયનાં મુખ્ય પોલીસ વડા આશિષ ભાટીયા દ્વારા રાજયનાં પ૦ પીઆઈની બદલીનાં હુકમો જારી કરવામાં આવેલ છે. જે અંતર્ગત જૂનાગઢમાં ફરજ બજાવતાં શ્રીમતી જે.પી. વરીયાને જીઈબીમાં મુકવામાં આવેલ છે. આ ઉપરાંત…
જૂનાગઢ રેન્જના ઇન્ચાર્જ ડીઆઈજી નિલેશ ઝાંઝડીયા તથા જૂનાગઢ પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને “પોલીસ પ્રજાનો મિત્ર છે”…
સોમનાથ મહાદેવને પવિત્ર શ્રાવણના અમાસની પૂર્વ સંધ્યાએ ભસ્મનો શ્રૃંગાર કરવામાં આવેલ હતો. આજે સાંજે અમાસ નિમિતે અમરનાથ શ્રૃંગાર – અન્નકુટ દર્શન કરવામાં આવશે.
યાત્રાધામ દ્વારકામાં આજે શ્રાવણી અમાસના છેલ્લા દિવસે વહેલી સવારથી ગોમતી નદીમાં સ્નાન કરી ૫૬ સીડીથી દ્વારકાધીશના દર્શન માટે ભાવિકોની ભારે ભીડ ઉમટી હતી અને સ્થાનિકો અને પ્રવાસીઓ ભગવાનના દર્શન કરી…
આજે શનિવાર અને અમાસનો સંયોગ એટલે શનિશ્વરી અમાસ કહેવાય છે. આજે દેવભૂમિ દ્વારકાનાં હાથલા ગામે શનિદેવ મંદિરે વહેલી સવારથી ભકતોના ઘોડાપુર ઉમટી રહેલ છે. નાની મોટી પનોતી દરમ્યાન શનિદેવ મંદિરે…
તાજેતરમાં દિલ્હી ખાતે એક ઇન્ટરનેશનલ ટેકનોક્ષીયન રોબો ચેમ્પિયનશિપ યોજાઈ હતી તેમાં પ્રેમાનંદ સ્કૂલના વિદ્યાર્થીઓની એક ટીમે પાર્ટિશીપેટ કરેલું હતું જેમાં વિદ્યાર્થીઓએ એક રોબોટ બનાવવાનો હોય છે તથા તેનું પ્રેઝન્ટેશન આ…