Monthly Archives: August, 2022

Breaking News
0

જૂનાગઢ : ગૃહ માતા તરીકે ફરજ બજાવતી મહિલાને વિશ્વાસમાં લઈ બળાત્કાર તેમજ ૧૦ લાખની રોકડ પડાવી ધમકી આપી

જૂનાગઢનાં સી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરીયાદ અનુસાર જૂનાગઢનાં મધુરમ વિસ્તારમાં રહેતા એક મહિલાએ કેશોદનાં અમૃતનગર રોડ, અલ્ટ્રા મીડીયમ ઈંગ્લીશ સ્કુલની બાજુમાં તેજશ નામનાં મકાનમાં રહેતા હર્ષદ રણછોડભાઈ વાણીયા વિરૂધ્ધ…

Breaking News
0

જૂનાગઢનાં વિવિધ વિસ્તારો સહિત સોરઠ પંથકમાં ઠેરઠેર જુગાર દરોડા

જૂનાગઢ બી ડીવીઝન પોલીસે ગઈકાલે ઝાંઝરડા રોડ, જીવનધારા સોસાયટી નજીકથી જાહેરમાં જુગાર રમતા પાંચ મહિલાને રૂા. ૧રરર૦ની રોકડ તેમજ ચોબારી રોડ, જનકપુરી સોસાયટી, બ્લોક નં. બી-૪૩ ધર્મેશ ઉર્ફે રઘો ભરતભાઈ…

Breaking News
0

ચોરવાડ – ગડુ રોડ ઉપર ટ્રકે મોટર સાયકલને હડફેટે લેતા એકનું મૃત્યું

ચોરવાડ – ગડુ રોડ ઉપર વિસણવેલ ગામનાં પાટીયા પાસે ગઈકાલે ટ્રકે મોટર સાયકલને હડફેટે લેતા એકનું મૃત્યું થયું છે. વેરાવળ ખારવાવાડ, કામનાથ ચોક પાસે રહેતા નાથાલાલ મેઘજીભાઈ વણિક (ઉ.વ.૪૬)એ ટ્રક…

Breaking News
0

જૂનાગઢ : કોમ્પ્યુટર ઉપર વેબસાઈટો મારફતે ઓનલાઈન રમાતો જુગાર ઝડપાયો

જૂનાગઢનાં ચોબારી રોડ ઉપર યોગેશ્વરનગરમાં પંકજકુમાર મોહનલાલ વેડીયાનું મકાન ભાડે રાખી મકાનમાં ઉપરનાં માળે માણસો રાખી માણસો મારફતે પોતાના અંગત ફાયદા સારૂ કોમ્પ્યુટર ઉપર અલગ અલગ વેબસાઈટો મારફત ઓનલાઈન હાર-જીતની…

Breaking News
0

બિલખા ગેઈટ પાસેથી વિદેશી દારૂ ભરેલી કાર ઝડપાઈ કુલ રૂા. ૬.૮૮ લાખનાં મુદામાલ સાથે બે ઝડપાયા

જૂનાગઢ ગાંધીગ્રામ રાજીવનગર રોડ તરફથી બિલખા ગેઈટ બાજુ એક ઈનોવા કાર લઈ ભાયા ઉર્ફે કુતરી કાનાભાઈ રબારી તથા તેના સાથે ભરત ઉર્ફે ગગુ હાજાભાઈ મુછાળને સી ડીવીઝન પોલીસે રોકી તલાસી…

Breaking News
0

માટીના ગણપતિનું મહત્વ

હિન્દુ ધર્મમાં ગણપતિ મહોત્સવનું વિશેષ મહત્વ રહ્યું છે. ગણેશ તો ગણરાજ્યના અધિપતિ છે. ભારતીય સંસ્કૃતિમાં ગણપતિ મહોત્સવનું વિશેષ મહત્ત્વ જાેવા મળે છે. સંસ્કૃતિ એટલે લાંબા સમયથી સમૂહમાં રહેતાં માનવીઓએ સમાજના…

Breaking News
0

દ્વારકા ખાતે ‘સાઝ ઔર આવાઝ’ દ્વારા મુકેશચંદ માથુરની ૪૬મી પુણ્યતિથિ નિમિતે સંગીતનો કાર્યક્રમ યોજાયો

દ્વારકા ખાતે દીપકભાઈ માણેક પ્રસ્તુત “સાઝ ઔર આવાઝ “દ્વારા મુકેશચંદ માથુરની ૪૬મી પુણ્યતિથિ નિમિતે એક સંગીતનો કાર્યક્રમ દીપકભાઈ માણેકના ઘરે રાખવામાં આવેલ હતો. હાલ નવા જનરેશનના ગીતો તરફ લોકો વળી…

Breaking News
0

માંગરોળ : ૩૨ વર્ષથી નિયમિત શિવ મહિમન સ્ત્રોતનું પઠન

માંગરોળ ખાતે લાલજી મંદિર ચોક પાસે આવેલ પૌરાણિક શિતલામાતાના મંદિરના ચોકમાં છેલ્લા ૩૨ વર્ષથી નિયમિત રીતે શિવમહિમન સ્ત્રોતનું પઠન કરવામાં આવે છે. જેમાં ૫ વર્ષના બાળકોથી લઈને યુવાન, યુવતીઓ અને…

Breaking News
0

કોડીનાર પોલીસ દ્વારા ટ્રાફિક ઝુંબેશ હાથ ધરાઈ

કોડીનાર પોલીસ દ્વારા ટ્રાફિકને અડચણરૂપ થતા વાહન ચાલકો ઉપર સખ્ત કાર્યવાહી અને કડક ટ્રાફિક ડ્રાઇવ કરવા પી.આઈ. એ.એમ. મકવાણાએ ઝુંબેશ શરૂ કરતાં ટ્રાફિકના મનુભાઈ જાદવ, પિયુષભાઈ ઝાલા, ગોપાલભાઈ મોરી, ધીરૂભાઈ…

Breaking News
0

ઓસમ ડુંગરને પર્યટન સ્થળ તરીકે વિકસાવવા સરકાર પ્રયત્નશીલ : રાજ્યમંત્રી અરવિંદ રૈયાણી

પાટણવાવનો ઓસમ ડુંગરએ એક ઐતિહાસિક પવિત્ર ભૂમિ છે જ્યાં માત્રિ માતાજી, ટપકેશ્વર મહાદેવ બિરાજમાન છે. ત્યાં વર્ષોથી પરંપરાગત લોક મેળો ભરાય છે રાજ્ય સરકાર દ્વારા પણ આ ઓસમ્‌ પર્વતને પર્યટન…

1 2 3 4 5 6 32