Monthly Archives: August, 2022

Breaking News
0

ચોરવાડનાં પૌરાણિક ઝુંડ ભવાની માતાજીને ખારવા માછીમાર સમાજ દ્વારા ધ્વજારોહણ-પૂજા અર્ચના સાથે ત્રિદિવસીય મેળાનું સમાપન થયું

વેરાવળ નજીકના ચોરવાડ ખાતે આવેલ પૌરાણિક ઝુંડ ભવાની માતાજી મંદિરે વેરાવળ સમસ્ત ખારવા સમાજ સાગરપુત્ર ફાઉન્ડેશન દ્વારા પરંપરાગત રીતે ધ્વજારોહણ સાથે પુજાપો ચડાવી ધાર્મીક ઉત્સવની ઉજવણી ધામધુમપૂર્વક કરવામાં આવી હતી.…

Breaking News
0

ઈલેક્ટ્રોનિક વ્હિકલ-EVનો વધતો વ્યાપ એ દેશમાં ઓટો મોબાઇલક્ષેત્રે સાયલન્ટ રિવોલ્યુશન-મૌન ક્રાન્તિની શરૂઆત છે ઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી

મારૂતિ-સુઝુકી કંપનીના ભારતમાં ૪૦ વર્ષ થવાના પ્રસંગે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આયોજિત કાર્યક્રમમાંર ઉપસ્થિત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, ભારત અને સુઝુકીના પારિવારિક સંબંધો હવે ૪૦ વર્ષથી પણ વધુ જૂના…

Breaking News
0

ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગર દ્વારા દરેક વોર્ડમાં વિવિધ કાર્યક્રમો યોજાયા

ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગર મિડીયા વિભાગનાં સંજય પંડ્યાની યાદી જણાવે છે કે, ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગરનાં પ્રમુખ પુનિતભાઈ શર્માનાં માર્ગદર્શન હેઠળ જૂનાગઢ મહાનગરનાં દરેક બુથમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં…

Breaking News
0

રાજકોટનાં યુવાને મિસ્ટર ટીન ઈન્ડીયા સ્પર્ધામાં ફાઈનલ જગ્યા બનાવી

રાજકોટમાં રહેતા અમન સેંગરાએ કલબ મિસ્ટર ટીન ઈન્ડીયા સ્પર્ધાની ફાઈનલમાં જગ્યા બનાવી છે. તેમણે લિમ્કા બુક નેશનલ રેકોર્ડ હોલ્ડર-ર૦રર ટોપ ટેન મોડલનો ખિતાબ જીત્યો છે. એવોર્ડ જીતીને માત્ર રાજકોટનું નહી…

Breaking News
0

માણાવદરનાં ગાયત્રી ગૌ સેવક ગૃપ દ્વારા અનોખો સેવા યજ્ઞ યોજાયો

માણાવદરમાં ગાયત્રી મંદિર ખાતે કાર્યરત ગૌ સેવક ગૃપ દ્વારા લમ્પી વાયરસગ્રસ્ત ગૌવંશ માટે દેશી દવા રૂપી ઓસડીયા યુકત પાંચ મણ લાડવા દરરોજ બનાવીને સમગ્ર ગામમાં ફરીને ગૌવંશને આપવામાં આવે છે.…

Breaking News
0

નેચર ફર્સ્ટ દ્વારા પ્લાસ્ટિક મુકત ગિરનાર જંગલ અભિયાન હાથ ધરાયું

નેચર ફર્સ્ટ દ્વારા છેલ્લા ૫૦ સપ્તાહથી દર રવિવારે નેચર ફર્સ્ટના માધ્યમથી પ્રકૃતિનું જતન અંતર્ગત ગિરનાર જંગલના અલગ અલગ વિસ્તારોમાં દર રવિવારે પ્લાસ્ટિક મુક્ત ગિરનાર જંગલ અભિયાન ચલાવવામાં આવે છે. જે…

Breaking News
0

મીઠાપુરનો પંડ્યા પરિવાર વર્ષોથી અમાસના દિવસે બાળકોને કરાવે છે ભોજન

સામાન્ય રીતે શ્રાવણ માસના પૂર્ણાવતી નિમિતે દાન પુણ્યને સેવાકીય કાર્ય કરતા હોય છે. ત્યારે મેંદરડા તાલુકાના મીઠાપુર ગામના વતની અને હાલ જૂનાગઢમાં રહેતા માહિતી ખાતાના નિવૃત કર્મચારી પ્રમોદભાઈ પંડ્યા અને…

Breaking News
0

શાળાકીય જીવનની કેડી ઉપર પ્રથમ પ્રભાતિ પગલું રાજકોટમાં પડ્યું, શ્રીફળ લઈને સદરની તાલુકા શાળા નં-૮એ હું પહેલોવહેલો ભણવા બેઠેલો : ઝવેરચંદ મેઘાણી

હાથ વખાણાં હોય, કે વખાણું દિલ વાણિયા, કલમ વખાણાં હોય, કે તારી જીભ વખાણું ઝવેરચંદ ! ઃ કવિ દુલા ભાયા ‘કાગ’. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની આજે ૧૨૬મી જન્મજયંતિ છે. તેમનો…

Breaking News
0

આજે૨૯ ઓગસ્ટ : રાષ્ટ્રીય રમતગમત દિવસ

રેજિમેન્ટની ફરજાે પૂરી કર્યા પછી ચંદ્રના પ્રકાશમાં રાત્રે હોકીની પ્રેક્ટિસ કરતા હતા : તેથી તેમને ધ્યાન ‘ચાંદ’ નામ મળ્યું હતું : ‘લૌઝેન ડાયમંડ લીગ’નું ટાઈટલ જીતનાર પ્રથમ ભારતીય નીરજ ચોપરા…

Breaking News
0

જૂનાગઢ સહિત સોૈરાષ્ટ્રમાં ભાદરવી અમાસની ભાવભેર ઉજવણી

ભાદરવી અમાસનાં આજનાં દિવસે જૂનાગઢ સહિત સમગ્ર સોૈરાષ્ટ્રમાં ભાવભેર ઉજવણી કરવામાં આવી રહી છે. પિતૃ તર્પણ માટેનાં શ્રેષ્ઠ સ્થળ ગણાય છે ત્યાં માનવ મેરામણ ઉમટી પડેલ છે. આજે ભાદરવી અમાસનું…

1 3 4 5 6 7 32