જૂનાગઢ શહેર અને જીલ્લામાં પોલીસે જુગાર અંગે વ્યાપક દરોડા પાડી જુગાર રમતા લોકો સામે કાર્યવાહી કરી છે. દરમ્યાન બી ડીવીઝન પોલીસે જાેષીપરા થાણા રોડ ઉપર આવેલા વ્રજભવન એપાર્ટમેન્ટ નજીકથી જાહેરમાં…
શ્રાવણ વદ આઠમને શુક્રવાર તા. ૧૯-૮-રરનાં દિવસે જન્માષ્ટમી છે. ભારતના બધા જ પ્રમુખ કૃષ્ણ મંદિરમાં તા. ૧૯-૮-રરનાં દિવસે જ કૃષ્ણ જન્માષ્ટમી ઉજવાશે. વર્ષમાં ચાર મહાશિવરાત્રી આવે છે. કાલરાત્રી એટલે કાળી…
ટોરેન્ટ ગેસે જાહેરાત કરી કે તેણે ઝ્રદ્ગય્ અને સ્થાનિક ઁદ્ગય્ની કિંમતમાં ઘટાડો કર્યો છે. દ્વારા ૧૭મી ઓગસ્ટ ૨૦૨૨થી તમામ ભૌગોલિક વિસ્તારોમાં અનુક્રમે ૫ પ્રતિ કિલો અને રૂા. ૫ પ્રતિ સ્કીમ…
દુનિયાએ ૧૯મી સદી અંગ્રેજાેની જાેઈ છે, પછી ૨૦મી સદી અમેરિકાની જાેઈ છે, પણ એકવીસમી સદી ભારતની હશે, કારણકે ગુજરાતના બે નેતા ગઈ સદીમાં અંગ્રેજાે પાસેથી આઝાદી લાવ્યા હતા અને એકવીસમી…
આઝાદી કા અમૃત મહોત્સવ અને ૭૬માં સ્વાતંત્ર પર્વ નિમિત્તે કલેકટર રચિત રાજ દ્વારા માંગરોળ બંદરે ત્રિરંગો લહેરાવી ૧૫મી ઓગસ્ટની ઉજવણી કરવામાં આવી હતી. આ અંગે કલેક્ટર રચિત રાજે સ્વાતંત્ર્ય પર્વની…
રાજય સરકારના પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું છે કે, રાજ્ય સરકાર અધિકારી-કર્મચારીઓના હિત માટે અનેક ર્નિણયો લઈ રહી છે ત્યારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી કેબિનેટ બેઠકમાં વધુ એક…
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કોમનવેલ્થ ગેઇમ્સ-ર૦રરમાં વિવિધ રમતોમાં મેડલ્સ પ્રાપ્ત કરી ભારત અને ગુજરાતનું વિશ્વમાં ગૌરવ વધારનારા ખેલાડીઓને ગાંધીનગરમાં કુલ ૮૦ લાખ રૂપિયાના ખેલ પ્રતિભા પુરસ્કાર અર્પણ કરી સન્માનિત કર્યા હતા.…
માણાવદરથી વંથલી હાઈવેની ઘણા સમયથી બદતર હાલતનાં કારણે વાહન ચાલકો ત્રાહીમામ પોકારી ઉઠયા છે. વાહનોને આ ખાડાઓને કારણે ભારે નુકશાની થઈ રહી છે. સાથે અકસ્માતો થાય તેમજ નાગરીકોનાં હાડકાં ખોખરા…