ગુજરાત સરકાર દ્વારા તા.૨૫-૧૦-૨૦૨૨ થી ૩૧-૧૦-૨૦૨૨ સુધી એકતા અઠવાડિયા અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જાેધપુર ગેટ-ખંભાળીયા અને રૂક્ષ્મણી મંદિર-દ્વારકા ખાતે સરદાર વલ્લભભાઇ પટેલના જિવન અને તેમના કાર્યો ઉપર આધારીત નાટકનું આયોજન…
સોમવારે દિવાળી, મંગળવારે ધોકો અને બુધવારે બેસતા વર્ષ સાથે ઠેર-ઠેર સ્નેહમિલનનાં કાર્યક્રમો પ્રકાશનાં પર્વ એવા દિપોત્સવી પર્વને હવે ગણતરીનાં કલાકો બાકી રહ્યા છે ત્યારે દિવાળીનાં આ તહેવારોને ઉમંગભેર, ઉત્સાહભેર અને…
આસો વદ ચૌદશને સોમવાર તા.ર૪-૧૦-૨૨ના દિવસે દિવાળી છે અને સાંજે ૫ઃ૨૬ સુધી ચૌદશ તિથી છે ત્યાર બાદ અમાસ છે. દિવાળીનું મહત્વ દીપાવલીનું મહત્વ (૧) આ દિવસે સમુદ્રમાંથી લક્ષ્મીજીનો પ્રાદુર્ભાવ થયેલો.…
વિશ્વ પ્રસિધ્ધ સોમનાથ મહાદેવ મંદિરે દિવાળી પર્વમાં પ્રવાસી, યાત્રિકોનું આગમન થઈ ચુકયું છે. આ વર્ષે પહેલીવાર સ્કુલ, કોલેજાેની જે ટુર નાતાલ કે શિયાળા વેકેશનમાં આવતી હતી તે દિવાળીનાં પર્વમાં આવવા…
જૂનાગઢમાં અપમૃત્યુંનાં બે બનાવો નોંધાયા છે. આ અંગે પ્રાપ્ત થતી વિગત અનુસાર, જૂનાગઢ શહેરનાં ગિરનાર રોડ સ્થિત દામોદર કુંડ નજીકથી પીંડ કુંડનાં પાણીમાં ડુબી જવાને કારણે એક યુવકનું મૃત્યું થયું…
ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૨ની તૈયારીને અનુલક્ષીને મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી દ્વારા ઈલેક્શન એક્સપેન્ડિચર નોડલ ઓફિસર્સની તાલીમ યોજવામાં આવી હતી. ગુજરાત ઈન્સ્ટિટ્યુટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ખાતે યોજાયેલી એક દિવસીય તાલીમમાં…
રાજ્યના ગૃહ વિભાગ દ્વારા ગઈકાલે જુદા-જુદા જિલ્લાઓમાં ફરજ બજાવતા કુલ ૭૬ જેટલા ડીવાયએસપી તથા સમકક્ષ દરજ્જાના અધિકારીઓના સામુહિક ઓર્ડરો કરવામાં આવ્યા છે. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હાલ ફરજ બજાવતા બંને…
ખંભાળિયા તાલુકાના ભાડથર ગામે ગઈકાલે રાત્રે એક જેસીબી મશીનમાં કોઈ કારણસર આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી જવા પામી હતી. આ અંગે જાણવા મળતી વિગત મુજબ ખંભાળિયા તાલુકાના ભાડથર ગામે એક…