આગામી ગુજરાત વિધાનસભાની ચુંટણીનો નગારે ઘા વાગ્યો છે ત્યારે મુખ્ય રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોની પસંદગી માટે સેન્શ લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અને જીલ્લા મથકોએ દિવસ દરમ્યાન ભારે ધમધમાટ…
લોહાણા રઘુવંશી સમાજનાં ઈષ્ટદેવ અને સંત શીરોમણી પૂજય જલારામ બાપાની રર૩મી જન્મ જંયતીની ભાવભેર ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવનાર છે. આગામી તા.૩૧ ઓકટોબરનાં રોજ જન્મ જયંતી પ્રસંગ હોય આ દિવસે જૂનાગઢ…
જૂનાગઢ ડીવાયએસપી તરીકે હિતેષ ધાંધલ્યાએ ચાર્જ સંભાળેલ છે. પોલીસ બેડામાં કડક પોલીસ અધિકારી તરીકે ઓળખાય છે તેવા હિતેષ ધાંધલ્યા કડક શિસ્તનાં આગ્રહી છે. તેમણે જણાવેલ કે જૂનાગઢ વિભાગીય વિસ્તારમાં કાયદો…
જૂનાગઢ જીલ્લા શિક્ષણાધિકારી તરીકેનો ચાર્જ ભાવસિંહ વાઢેરએ વિધિવત રીતે સંભાળ્યો છે. તાજેતરમાં ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા તા. ર૧નાં રોજ જીલ્લા શિક્ષણાધિકારી તેમજ જીલ્લા પ્રાથમિક શિક્ષણાધીકારીઓની બદલી કરવામાં આવેલ. જેમાં જૂનાગઢ…
કોન્સ્ટેબલ તરીકે ૭૦ અને ASI-PSI તરીકે ૧૧ યુવક-યુવતીઓ ઉર્તિણ થયા : વર્ષ ૨૦૨૨માં ૮૧ તાલીમાર્થીઓએ પરીક્ષા પાસ કરી પોલીસ વિભાગમાં નિમણુંક મેળવી શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ અને શ્રી સરદાર પટેલ કલ્ચરલ…
રાજકોટ રેન્જનાં નવા વરાયેલા આઈજી અશોકકુમાર યાદવ યાત્રાધામ દ્વારકાની મુલાકાતે આવેલ અને જગત મંદિરમાં કાળીયા ઠાકોરને શીશ ઝુકાવી ધન્યતા અનુભવેલ. તેમજ દર્શનાર્થીઓની પણ શુભેચ્છા મુલાકાત લીધી હતી.
શિરોમણી જલારામ બાપાની રર૩મી જન્મ જયંતિ તા. ૩૧-૧૦-રર સોમવારનાં રોજ દ્વારકા ખાતે હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવશે. દ્વારકાની જલરામ સોસાયટીમાં આવેલા જલારામ બાપાનાં મંદિરે સવારે ૮ કલાકે અભિષેક પૂજા, ૧૦…