Monthly Archives: October, 2022

Breaking News
0

ખંભાળિયામાં નવ નિર્મિત ડિસ્ટ્રીકટ કોર્ટનું આજે સાંજે મુખ્યમંત્રીના હસ્તે ઈ-લોકાર્પણ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા અમદાવાદથી વર્ચ્યુઅલ માધ્યમથી નવા ડિસ્ટ્રિક્ટ કોર્ટ બિલ્ડીંગનું ઈ-લોકાર્પણ કરવામાં આવશે. જે અંતર્ગત આજરોજ શનિવારે સાંજે ચારથી છ દરમ્યાન ઈ-લોકાર્પણ…

Breaking News
0

દિપાવલી અને નૂતન વર્ષનાં તહેવારોની ઉજવણીનો જૂનાગઢ સહિત સોૈરાષ્ટ્રમાં પ્રારંભ

દિપાવલી અને નૂતન વર્ષનાં તહેવારો ઉજવવા લોકોમાં ભારે ઉત્સાહ છવાયેલો છે અને આજથી આગીયારસનાં દિવસથી જ તહેવારોની ઉજવણીનો પ્રારંભ થયો છે અને જૂનાગઢ સહિત સમગ્ર સોૈરાષ્ટ્રમાં ઉત્સાહનો માહોલ પ્રવર્તિ રહ્યો…

Breaking News
0

જૂનાગઢમાં સ્વામિનારાયણ મુખ્ય મંદિરે આવતીકાલથી દિપોત્સવ પર્વની ઉજવણીનો પ્રારંભ

જૂનાગઢનાં જવાહર રોડ ઉપર આવેલા સ્વામિનારાયણ મુખ્ય મંદિર કે જયાં ભગવાન સ્વામિનારાયણનાં સ્વહસ્તે પધરાવેલા સિધ્ધેશ્વર મહાદેવ સહિતનાં દેવો અહી આવનારા ભકતજનોની અને હરીભકતોની મનોકામનાં પૂર્ણ કરે છે લોકોની આસ્થાનાં કેન્દ્ર…

Breaking News
0

આવતીકાલે શનિવારે ધનતેરસ 

આસો વદ બારસને શનિવારે તા.૨૨-૧૦-૨૦૨૨ના દિવસે ધનતેરસ છે. સાંજના ૬ઃ૦૨ વાગ્યા સુધી બારસ છે. ત્યારબાદ તેરસ તિથી છે. ધન તેરસનું મહત્વ પ્રદોષ કાળનું હોવાથી શનિવારે બારસના દિવસે ધન તેરસ માનાવામાં…

Breaking News
0

જૂનાગઢમાં અભ્યાસમાં નબળી હોવાને કારણે લાગી આવતા ધો.૧રની વિદ્યાર્થીનીનો આપઘાત

જૂનાગઢમાં ઝાંઝરડા રોડ ઉપર રાધેશ્યામ એપાર્ટમેન્ટ, બ્લોક નં.૩૦૩, ગાયત્રી સ્કૂલની બાજુમાં રહેતી બંસી ઉદયભાઈ દવે(ઉ.વ.૧૬) નામની બાળા ધો.૧રમાં અભ્યાસ કરતી હોય અને અભ્યાસમાં નબળી હોય અને જે કારણે તેને લાગી…

Breaking News
0

જૂનાગઢમાં વણઝારી ચોકમાં આવેલ ગેબનશાહ બાપુના ઉર્ષની ઉજવણી

જૂનાગઢ શહેરમાં વણઝારી ચોકમાં આવેલ હઝરત ગેબનશાહપીરની દરગાહ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ આજે તા.ર૧-૧૦-રરને શુક્રવારના રોજ ઉર્ષની ઉજવણી કરવામાં આવશે. વણઝારી ચોકમાં આવેલ ગેબનશાહપીરની દરગાહ એ હિન્દુ-મુસ્લીમ…

Breaking News
0

જૂનાગઢ ડીસીએફ ડો. સુનિલ બેરવાલ(આઈએફએસ)ની રાજપીપલા ખાતે બદલી તેમની જગ્યાએ અક્ષય જાેશી(આઈએફએસ) મુકાયા

જૂનાગઢ નોર્મલ વન વિભાગના નાયબ વન સંરક્ષક ડો. સુનિલ બેરવાલ(આઈએફએસ)ની રાજપીપલા ખાતે આવેલ ફોરેસ્ટ કોલેજના પ્રિન્સિપાલ તરીકે બદલી થઇ છે. તેની જગ્યાએ અક્ષય જાેશી(આઈએફએસ)ને મુકાયા છે. બંને અધિકારીની સામસામે બદલી…

Breaking News
0

આઝાદીના ૭૫ વર્ષ પછી પણ ખંભાળિયામાં ધૂળ ઉડે છે : ઈસુદાન ગઢવી

ભાજપ દ્વારા કરાતા વ્યાપક ભ્રષ્ટાચાર અંગે “આપ”નો આક્ષેપ, દ્વારકામાં એઇમ્સને ટક્કર આપે એવી મોટી હોસ્પિટલ બનશે : આપ દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા…

Breaking News
0

દ્વારકા : અતિથી ગૃહનાં કચરામાં આગ લાગી

દ્વારકામાં ગઈકાલે રાત્રે ૧૦ઃ૪૦ વાગે ઇસ્કોન ગેટ પાસે આવેલ શ્રી દ્વારકાધીશ મંદિરનું શ્રી દ્વારકાધીશ અતિથિ ગૃહના કચરામાં અચાનક આગ લાગતા તુરંત જ દ્વારકા નગરપાલિકાની ફાયર ટીમે ઘટના સ્થળે જઈ આગ…

Breaking News
0

બેટ દ્વારકામાં દબાણ હટાવ ઝુંબેશ અવિરત : એક દિવસમાં નાના-મોટા ૪૫ દબાણો દૂર કરાયા

દેવભૂમિ દ્વારકા જિલ્લાના બેટ દ્વારકામાં આ માસના પ્રારંભથી શરૂ થયેલા અનધિકૃત દબાણ હટાવ ઝુંબેશના હાલ ચાલી રહેલા બીજા રાઉન્ડમાં બે દિવસ પૂર્વે બેટ દ્વારકામાં રૂપિયા ૧.૦૯ કરોડ જેટલી કિંમતના એકવીસ…

1 3 4 5 6 7 27