જૂનાગઢ કલેકટર કચેરી ખાતે સ્ટાફ મિટિંગનું આયોજન કરી જનરલ કચેરીની કામગીરી, શાખાઓમાં કામગીરી પેન્ડેન્સી અને સાથે અગત્યની ચૂંટણી કામગીરીને લઇને રિવ્યૂ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જીલ્લા વહીવટી તંત્રના સતત…
જૂનાગઢનાં જાગૃત નાગરિક સરોજબેન ડી. રાઠોડે જૂનાગઢ જીલ્લા કલેકટરને પત્ર પાઠવી ભવનાથ વિસ્તારને સાયલન્સ ઝોન-મર્યાદા ઝોન અંગે પ્લાસ્ટીક મુકત કરવા અંગે અધિક કલેકટર શ્રી બાંભણીયાને રજુઆત કરી છે. જૂનાગઢ શહેરનાં…
ભેંસાણ તાલુકાનાં છોડવડી ગામે રહેતી એક યુવતીએ ગળાફાંસો ખાઈ જીવનનો અંત આણેલ છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર, છોડવડી ગામે રહેતા માનષીબેન રોનકભાઈ ગોંડલીયા(ઉ.વ.રર)એ ચારેક વર્ષ પહેલા પ્રેમ…
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોરબીમાં સર્જાયેલી દૂર્ઘટના સ્થળની જાત મુલાકાત લઇને ઘટનાની સંપૂર્ણ વિગતો મેળવી હતી. તેઓ આ દૂર્ઘટનામાં ઇજાગ્રસ્ત હતભાગીઓને પણ હોસ્પિટલમાં મળ્યા હતા અને તેમની સારવાર-સુશ્રુષાની માહિતી ઇજાગ્રસ્તો સાથે…
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે, સ્પષ્ટ નીતિ અને સ્વચ્છ નિયત સાથે કામ કરીને અંબાજીથી ઉંમરગામ સુધીના આદિવાસી વિસ્તારના આદિવાસીબંધુઓનો સર્વાંગી વિકાસ કરીને મુખ્ય પ્રવાહમાં લાવવામાં આવ્યા છે. શિક્ષણ, રોજગાર,…
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવન ખાતે યોજાયેલા પ્રાકૃતિક કૃષિ, પ્રકૃતિના શરણે… પરિસંવાદમાં ઉપસ્થિત પ્રગતિશીલ ખેડૂતો સાથે વર્ચ્યુઅલ સંવાદ કરતા જણાવ્યું હતું કે,…
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ‘માનગઢધામ કી ગૌરવ ગાથા’ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી સ્વતંત્રતાના સંગ્રામના બલિદાન આપનારા આદિવાસી નાયકો અને શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. કાર્યક્રમના સ્થળ ઉપર પહોંચ્યા પુર્વે પ્રધાનમંત્રીએ ધૂણીના દર્શન…