(સુરેશચંદ્ર ધોકાઈ દ્વારા) કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા રાજ્ય વિધાનસભાની સામાન્ય ચૂંટણી માટેનું નોટીસીફિકેશન જાહેર કરવા સાથે રાજકીય પક્ષોમાં દોડધામ ચાલુ થઈ છે ત્યારે રિલાયન્સના કોર્પોરેટર એફર્સ મેમ્બર અને રાજ્યસભામાં સતત…
દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં આવેલા બેંકના એટીએમ મશીનમાં અવારનવાર રૂપિયા ખૂટી જતા લોકો પરેશાન થતા હોવાનું ચિત્ર જાેવા મળી રહ્યું છે. ખંભાળિયા શહેર નજીક એસ્સાર, નયારા, રિલાયન્સ વિગેરે…
આવતીકાલે સત્તાવાર રીતે મધ્ય રાત્રીએ પરિક્રમા શરૂ થવાની છે પરંતુ ભાવિકોનો ઘસારો જાેતા આજે વહેલી સવારે ઈટવા ગેટથી હજારો શ્રધ્ધાળુઓને પ્રવેશ અપાયો જૂનાગઢ નજીક આવેલા ગરવા ગિરનાર ખાતેની ૩૬ કિલોમીટરની…
જૂનાગઢનાં જવાહર રોડ ઉપર આવેલા અને ભગવાન સ્વામિનારાયણનાં સ્વહસ્તે પધરાવેલા સિધ્ધેશ્વર મહાદેવ સહિતનાં દેવો જયાં બિરાજમાન છે અને અહીં આવનારા હરીભકતો, ભાવિકોની મનોકામનાં પૂર્ણ કરે છે અને દેશ-દેશાવરનાં લાખો ભાવિકોની…
દિવાળીના તહેવારમાં નૂતન વર્ષ પૂર્વે સૂર્યગ્રહણને લઈ મંદિરોમાં અન્નકૂટ દર્શન યોજવામાં આવ્યા ન હતા. જેને લઇ રૂગનાથજી હવેલીએ ગોવર્ધન પૂજા અને અન્નકૂટ દર્શનનું આયોજન કરાયું હતું. ગંધ્રપવાડા ખાતે આવેલ રૂગનાથજી…
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, વૈશ્વિક કટોકટી હોવા છતાં ભારતીય અર્થવ્યવસ્થાનાં મૂળભૂત સિધ્ધાંતો મજબૂત છે. તેમણે આ સુધારાઓ પ્રત્યે તેમની સરકારની પ્રતિબધ્ધતાને સમર્થન આપતા દેશમાં વધુ રોકાણની માંગ કરી…
ભારતના ચૂંટણી પંચ દ્વારા આયોજિત ‘ચૂંટણી : સત્યનિષ્ઠાના સામુહિક પ્રયાસ તરીકે ચૂંટણી સંચાલન સંસ્થાઓની ભૂમિકા, માળખું અને ક્ષમતા’ અંગે યોજાયેલ બે દિવસીય આંતરરાષ્ટ્રીય પરિષદની સમાપન સભાનું ચૂંટણી કમિશ્નર અનુપચંદ્ર પાંડેની…
મોરબીની મચ્છુ નદીના પુલ હોનારતને ધ્યાને લઇ યાત્રાધામ દ્વારકાનો સુદામા સેતુ પુલ લોકો માટે બંધ કરવામાં આવ્યો હતો જેની તપાસ ટીમ દ્વારા મૂલાકાત લઈ તમામ પાસાઓનું નિરીક્ષણ હાથ ધરાયું હતું.…